Connect with us

Vadodara

વડોદરા: ડભોઈ રોડ પરથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો; કારમાં દારૂની હેરાફેરી કરતા 2 શખ્સો પોલીસના સકંજામાં

Published

on

  • ઝોન-3 એલ.સી.બી.નો સપાટો: સમૃદ્ધિ સાફલ્ય કોમ્પલેક્ષના બેઝમેન્ટમાંથી દારૂનો જથ્થો પકડાયો.
  • 599 બોટલ દારૂ અને કાર સહિત કુલ ₹3.82 લાખનો મુદ્દામાલ કબજે.
  • દરોડા દરમિયાન 2 શખ્સોની ધરપકડ; મુખ્ય આરોપી સંદીપ રાજપૂત અને વિકી કનોજીયા વોન્ટેડ.

વડોદરા શહેરમાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે પોલીસ કમિશનર નરસિંહા કોમારની સૂચના હેઠળ પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. આ અભિયાન અંતર્ગત ઝોન-૩ એલ.સી.બી. ટીમે ડભોઈ રોડ પર દરોડો પાડીને વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.

📌ઘટનાની વિગત:

એલ.સી.બી.ના અ.હે.કો. સિદ્ધાર્થસિંહ અને મિતેશકુમારને ચોક્કસ બાતમી મળી હતી કે, ડભોઈ રોડ પર મહાનગર વુડાના મકાન સામે આવેલા ‘સમૃદ્ધિ સાફલ્ય કોમ્પલેક્ષ’ના બેઝમેન્ટ પાર્કિંગમાં ઉત્તમ જયસ્વાલ અને અભય જાદવ નામના બે ઇસમો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ગાડીમાં ભરીને સગેવગે કરવાની તૈયારીમાં છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી બંને આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા.

🧐ઝડપાયેલ આરોપી અને મુદ્દામાલ:

પોલીસે સ્થળ પરથી દારૂનો મોટો જથ્થો કબજે કર્યો છે. જેમાં:

  • પકડાયેલ આરોપી: ઉત્તમ શિવપાલભાઈ જયસ્વાલ (રહે. નાયરા પેટ્રોલ પંપ પાસે, વડોદરા) અને અભય દિનેશભાઈ જાદવ (રહે. ગોકુળનગર, વડોદરા).
  • કબજે કરેલ મુદ્દામાલ: વિદેશી દારૂની ૫૯૯ બોટલ (કિંમત ₹2,52,648), ૨ મોબાઈલ ફોન (₹30,000) અને 1 કાર (₹1,00,000) મળી કુલ ₹3,82,648 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.

🚨વોન્ટેડ આરોપીઓ:

આ દારૂનું નેટવર્ક ચલાવતા અને ફરાર થયેલા અન્ય ૨ ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે:

1. સંદીપ રાજપૂત (રહે. ડભોઈ રોડ, વડોદરા)

2. મયૂર ઉર્ફે વિકી કનોજીયા

👮પોલીસ કાર્યવાહી:

પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને વેચવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

Continue Reading
Vadodara15 hours ago

વડોદરા: વાઘોડિયા રોડ પર લોહિયાળ ઝઘડો! ઝઘડો છોડાવવા ગયેલા કેટરિંગ સંચાલક યુવાનનો કાન કરડી ખાધો

Vadodara16 hours ago

વડોદરામાં સક્રિય મહારાષ્ટ્રની મહિલા ચોર ટોળકીનો પર્દાફાશ; 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 મહિલાઓ ઝડપાયા

Vadodara17 hours ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara17 hours ago

‘આપ’માં આંતરિક વિવાદનો વિસ્ફોટ: વડોદરા ‘આપ’ પ્રમુખ અશોક ઓઝાની નકલી IB અધિકારી બની ધમકાવવાના કેસમાં ધરપકડ

Vadodara18 hours ago

IPL સટ્ટાબાજીનો પર્દાફાશ: માંજલપુર પોલીસે Esar247.com આઈડી સાથે એકને દબોચ્યો

Gujarat18 hours ago

કેનેડામાં ગુજરાતી યુવતીની હત્યાનો કેસ: મૃતક વિધિ મેઘાનીના કેસમાં મોટો ખુલાસો, હત્યારાએ માથાના ભાગે ઘા મારી કરી હત્યા

Vadodara1 day ago

વડોદરા: મકરપુરા પોલીસનો સપાટો! તરસાલીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 3 ઝડપાયા; 80 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

Vadodara2 days ago

કલર કોન્ટ્રાક્ટર પર અત્યાચાર: બાકી કામના વિવાદમાં ફિલ્મી ઢબે અપહરણ; પોલીસે આરોપીઓને દબોચી કાયદાનું ભાન કરાવ્યું

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara17 hours ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara2 days ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia1 week ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli2 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara3 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara4 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra4 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara4 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Trending