Connect with us

Vadodara

વડોદરા કોર્ટ સંકુલ હવે ટ્રાફિક મુક્ત: વકીલો અને અસીલો માટે વર્ષો જૂની સમસ્યાનું સુખદ નિરાકરણ.

Published

on

વડોદરાના ઐતિહાસિક ન્યાયમંદિર કોર્ટ સંકુલમાં વકીલો અને અસીલો માટે માથાના દુખાવા સમાન બનેલી પાર્કિંગની સમસ્યાનું આખરે સુખદ નિરાકરણ આવ્યું છે. બરોડા બાર એસોસિએશનની નવી બોડીએ સત્તા સંભાળતાની સાથે જ ‘એક્શન મોડ’માં આવીને કોર્ટ સંકુલને ટ્રાફિક મુક્ત બનાવ્યું છે.

વડોદરા ન્યાયમંદિર કોર્ટ સંકુલ હવે પહેલા કરતા વધુ વ્યવસ્થિત અને સુંદર દેખાઈ રહ્યું છે. વર્ષોથી જે પ્રશ્ન વણઉકેલ્યો હતો, તેને બરોડા બાર એસોસિએશનની વર્ષ 2025-26ની નવી ચૂંટાયેલી ટીમે ઉકેલી બતાવ્યો છે. પ્રમુખ હસમુખ ભટ્ટ અને તેમની ટીમે ગ્રાઉન્ડ લેવલ પર ઉતરીને આ કામગીરી પૂર્ણ કરી છે.

👇ઘટનાક્રમ અને કામગીરી:

  • નેતૃત્વ: પ્રમુખ હસમુખ ભટ્ટે હોદ્દો સંભાળતાની સાથે જ પાર્કિંગને પ્રાથમિકતા આપી.
  • મેદાનમાં ઉતરી કામગીરી: પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી સહિતના કારોબારી સભ્યોએ પોતે એન્ટ્રન્સ ગેટ પર હાજર રહી વકીલો અને અસીલોને યોગ્ય પાર્કિંગ માટે સમજાવ્યા.
  • સહયોગ: આ સફળતામાં ડિસ્ટ્રિક્ટ જજ, ટ્રાફિક SP અને વકીલ મંડળનો મહત્વનો ફાળો રહ્યો છે.

🧐થયેલા મુખ્ય ફેરફારો એક નજરે

👉 (પ્રમુખ હસમુખ ભટ્ટ):

“અમે વકીલ મિત્રોને વચન આપ્યું હતું કે પાર્કિંગની સમસ્યા હલ કરીશું. આજે તમામ સિનિયર-જુનિયર વકીલો અને વહીવટી તંત્રના સહયોગથી કોર્ટ સંકુલ ટ્રાફિક મુક્ત બન્યું છે. આ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમે સૌને અપીલ કરીએ છીએ.”

👉નવી વ્યવસ્થાને કારણે હવે કોર્ટમાં આવતા પક્ષકારો અને વકીલોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વર્ષો બાદ ન્યાયમંદિરનું આંગણું શિસ્તબદ્ધ રીતે સજ્જ જોવા મળી રહ્યું છે

Continue Reading
Farm Fact9 hours ago

ખેતરથી ડેરી સુધીની અદભુત સફર: વડોદરાના અલ્વા ગામના ખેડૂત જયેશભાઈએ વિકસાવ્યું ટકાઉ ગ્રામીણ મોડેલ

Vadodara3 days ago

મકરપુરાની રાધે રેસિડેન્સીમાં કમકમાટીભર્યો અકસ્માત: 5 માળની બિલ્ડિંગ પરથી પટકાતા 16 વર્ષીય વિદ્યાર્થિનીનું કરુણ મો*ત

Vadodara4 days ago

વડોદરામાં બિલ્ડરની ઘોર બેદરકારી ઉજાગર: દેવેશ ઇમ્પેરિયા સોસાયટીમાં માત્ર બે વર્ષમાં ફ્લેટની છત ધરાશાયી

Vadodara5 days ago

વડોદરા મહાનગરપાલિકાની બેવડી નીતિ સામે રોષ: સામાન્ય નાગરિકોના બેનરો હટાવ્યા, જ્યારે નેતાઓના હોર્ડિંગ્સ યથાવત

Vadodara5 days ago

AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ફેઇલ: દરજીપુરા આરટીઓ કચેરીમાં સર્વર ડાઉન થતાં 35થી વધુ અરજદારો કલાકો સુધી અટવાયા

Vadodara6 days ago

29 વર્ષની લાંબી કાનૂની લડત બાદ ઐતિહાસિક ચુકાદો: રેલવે કર્મચારીની બરતરફી ગેરકાયદે ઠેરવતું ઔદ્યોગિક ન્યાયપંચ

Vadodara1 week ago

અધિકારીઓ કમિશનરના કહ્યામાં નથી? બાર દિવસ અગાઉ રજૂઆત છતાં નાળાની સફાઈ ન થઈ -કોર્પોરેટર આશિષ જોશી

Gujarat1 week ago

ગુજરાતમાં 4 કલાકમાં 172 તાલુકામાં વરસાદ! બોરસદમાં સૌથી વધુ 4.53 ઇંચ ખાબક્યો, વડોદરા-અમદાવાદમાં પણ ધોધમાર

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech12 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 week ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur1 month ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 month ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara1 month ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 months ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Trending