Connect with us

Vadodara

સૌથી વધુ ડેન્ગ્યુ કેસ ધરાવતા 17 શહેરોમાં વડોદરાને સ્થાન મળ્યું!

Published

on

શહેરમાં એક તરફ રોગચાળો કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે ત્યારે બીજી તરફ પાલિકા તંત્ર સબ સલામતનો દાવો કરતું આવ્યું છે. આ વચ્ચે તાજેતરમાં આરોગ્ય વિભાગ દ્વારા દેશના સૌથી વધુ ડેન્ગ્યુ કેસ ધરાવતા 17 મહાનગરોમાં વડોદરા કોર્પોરેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

દેશમાં સૌથી વધુ ડેન્ગ્યુ કેસ ધરાવતા મહાનગરોમાં ગુજરાતના વડોદરા ઉપરાંત અમદાવાદ અને સુરત શહેરનો સમાવેશ થાય છે. ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચારો વધી રહ્યો છે. સમગ્ર દેશમાં ડેન્ગ્યુના વાવરે ભારે હાહાકાર મચાવ્યો છે. આ વચ્ચે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે ડેન્ગ્યુના કેસની સમીક્ષા શરૂ કરી છે. જેમાં સૌથી વધુ કેસ ધરાવતા 17 મહાનગરોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં વડોદરા કોર્પોરેશન પણ આવી ગયું છે.

ગુજરાતના અન્ય કોર્પોરેશનમાં અમદાવાદ અને સુરતનો સમાવેશ થાય છે. સૂત્રોની માનીએ તો જે 17 મહાનગરો છે તેમાં દિલ્હીમાં એમસીડી, એનડીએમસી, કર્ણાટકમાં બેંગલુરુ, મહારાષ્ટ્રમાં ગ્રેટર મુંબઇ, પુને, નાસિક, નાગપુર અને થાણે, રાજસ્થાનમાં જયપુર, તમિલનાડુમાં ચેન્નાઈ, તેલંગાણામાં હૈદરાબાદ, ઉત્તર પ્રદેશમાં લખનઉ અને કાનપુર તથા પશ્ચિમ બંગાળમાં કોલકાટાનો સમાવેશ થાય છે.

ત્યારે હવે વડોદરા કોર્પોરેશને શહેરમાં ડેન્ગ્યુનો ભરડો અટકાવવા તાત્કાલિક અસરકારક કામગીરી કરવી રહી. ત્યારે સ્વચ્છતામાં ટોપ ૧૦માં નંબર ન લાવી શકનાર કોર્પોરેશને બીમારીમાં ટોપ ૨૦માં પોતાનું સ્થાન બનાવી દીધું છે!

Gujarat7 hours ago

વરિયાળીને આકર્ષક બનાવવા કેમિકલ કલરનો ઉપયોગ: ફૂડ સેફ્ટી વિભાગના દરોડાથી ખળભળાટ

Karjan-Shinor8 hours ago

કરજણમાં 40 લાખના ઓઇલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ: ટેન્કરમાંથી ઓઇલની હેરાફેરી કરતા 6 ઈસમો ઝડપાયા

Vadodara11 hours ago

તંત્રની આળસ કે બેદરકારી? તાંદળજામાં વિશાળ ભૂવો પડતા સ્થાનિકોએ રસ્તો બંધ કરવાની ફરજ પડી

Vadodara14 hours ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Gujarat21 hours ago

અમરેલીમાં સિંહનો આતંક: લીલિયાના જંગલ વિસ્તારમાં સિંહના હુમલામાં વધુ એક યુવાનનું કરુણ મોત

Gujarat1 day ago

પોરબંદરમાં નૌસેનાનું UAV ક્રેશ: ધરમપુર ગામ નજીક સર્જાયો અકસ્માત, સ્થાનિકોમાં કુતૂહલ

Vadodara1 day ago

વહીવટી તંત્રની ઘોર બેદરકારી: પાંચ દિવસથી ખુલ્લો ભુવો, મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તંત્ર?

Vadodara1 day ago

મકરપુરામાં કમનસીબ અકસ્માત: બાંધકામ સાઇટ પરથી 28 વર્ષીય શ્રમિક પટકાતા ગંભીર હાલતમાં

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara14 hours ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Vadodara2 days ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Vadodara4 days ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli6 days ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Vadodara1 week ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara1 week ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara1 week ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara2 weeks ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Trending