Connect with us

Vadodara

વડોદરા બજેટ 2026-27: ટેક્સના બોજ વિના વિકાસની લાંબી છલાંગ, ₹7609 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ

Published

on

વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં આજે આગામી નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરના ડ્રાફ્ટ બજેટને મંજૂરી આપતા સ્થાયી સમિતિના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીએ શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વકાંક્ષી યોજનાઓની જાહેરાત કરી છે. આ બજેટમાં વડોદરાને ‘ઝૂંપડપટ્ટી મુક્ત’ અને ‘પ્રદૂષણ મુક્ત’ બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

✍️બજેટની મુખ્ય વિશેષતાઓ:

  • કરવેરામાં રાહ: શહેરીજનો પર કોઈપણ પ્રકારનો નવો કરવેરો લાદ્યા વિના વિકાસલક્ષી બજેટ રજૂ કરાયું છે.
  • વિકાસ માટે ફાળવણી: વિકાસના કામો માટે કુલ ₹2455 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • ઇકો-ફ્રેન્ડલી વડોદરા: શહેરને પ્રદૂષણ મુક્ત કરવા માટે નવી ઈ-બસ સુવિધા શરૂ કરાશે અને 14 મેગાવોટના સોલાર પ્રોજેક્ટથી વીજ ખર્ચ ઘટાડાશે.
  • મ્યુનિસિપલ બોન્ડ: પાલિકાની આવક વધારવા માટે ₹200 કરોડના ‘બ્લ્યુ મ્યુનિસિપલ બોન્ડ’ બહાર પાડવામાં આવશે.

🧐નવા પ્રોજેક્ટ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર:

  • એલીવેટેડ કોરિડોર: લાલબાગથી જેલ રોડ સુધી ટ્રાફિકની સમસ્યા નિવારવા એલીવેટેડ કોરિડોરનો સર્વે અને DPR તૈયાર કરાશે.
  • નવા એન્ટ્રી ગેટ: વડોદરામાં પ્રવેશતા ચાર મુખ્ય માર્ગો પર આકર્ષક પ્રવેશદ્વારો અને ગૌરવ પથો બનાવવામાં આવશે.
  • મહિલા અને યુવા સુરક્ષા: શહેરમાં પિંક ટોયલેટ, ફીડિંગ રૂમ અને મહિલાઓ માટે ખાસ વુમન-યુથ હોસ્ટેલનું નિર્માણ થશે.
  • પર્યટન અને મનોરંજન: વિશ્વામિત્રીના મગર જોવા માટે ‘ક્રોકોડાઇલ ઓબ્ઝર્વેશન ઝોન’ અને સેવાસી-ભાયલી-છાણી ખાતે કેનાલ ફ્રન્ટ પાર્ક બનશે.

👉વહીવટી સુધારા અને ટેકનોલોજી:

  • QR કોડ પેમેન્ટ: હવે ટેક્સના બિલમાં QR કોડની સુવિધા મળશે, જેનાથી નાગરિકો ઘરે બેઠા સરળતાથી વેરો ભરી શકશે.
  • નવી પોલિસીઓ: પાર્કિંગ, સ્ટ્રીટ વેન્ડિંગ, એનિમલ બર્થ કંટ્રોલ અને ગ્રીન સીટી જેવી કુલ 15થી વધુ નવી પોલિસીઓ દ્વારા શાસન મજબૂત કરાશે.
  • જૂની ઇમારતોનું રિનોવેશન: કોર્પોરેશનની જર્જરિત ઇમારતો તોડીને નાગરિક સુવિધાના કેન્દ્રો બનાવવામાં આવશે.

Continue Reading
Vadodara4 hours ago

વડોદરા બજેટ 2026-27: ટેક્સના બોજ વિના વિકાસની લાંબી છલાંગ, ₹7609 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ

Vadodara9 hours ago

વડોદરામાં ‘બેવડી ઋતુ’નો માર: સયાજી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ, વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં મોટો ઉછાળો

Gujarat9 hours ago

ગાંધીનગર: તંત્રની બેદરકારીએ લીધો રિક્ષા ચાલકનો જીવ? સાબરમતી નદીના બ્રિજ પરથી રિક્ષા નીચે ખાબકી

Vadodara10 hours ago

વડોદરા: મધરાત્રે બાલાજી પોઈન્ટ એપાર્ટમેન્ટમાં ધડાકા સાથે ભીષણ આગ, 48 મકાનોમાં અંધારપટ

Vadodara10 hours ago

શિવજી કી સવારીમાં ‘ભક્ત’ બનીને આવી હતી પાલનપુરની ગેંગ: મહિલાઓના અછોડા તોડનાર 6 ઝડપાયા

Vadodara10 hours ago

પરીક્ષાના ડરે વિધાર્થિની બની ‘માસ્ટરમાઈન્ડ’: વડોદરાની બ્રાઇટ સ્કૂલમાં બોમ્બની ધમકી આપનાર ઝડપાઈ

Vadodara1 day ago

30 લાખની છેતરપિંડીમાં ન્યાય મેળવવા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈને ચપ્પલ ઘસાઈ ગયા,આખરે કોર્ટના હુકમથી ફરિયાદ નોંધાઇ

Vadodara1 day ago

કૌભાંડમાં સંડોવણી કે ‘સેટિંગ’માં ડખો? વડોદરા ભાજપના બે હોદ્દેદારોની સત્તા છીનવાઈ.

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Vadodara4 days ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara2 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara3 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Vadodara3 months ago

વડોદરા નજીક બુલેટ ટ્રેન સાઇટે 9.5 ફૂટનો મગર ફસાયો, ક્રેઈનથી થયું રેસ્ક્યુ ઓપરેશન

National3 months ago

Live : વોટ ચોરી પર રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ — શું આજે ‘Hydrogen Bomb’ ફોડાશે?

Savli4 months ago

દારૂ બંધ કરાવવા ગયા અને દૂધ બંધ થઇ ગયું !, ગામની ભલાઈ કરવા જતા સરપંચ જૂથનો થયો સામાજીક બહિષ્કાર !

Trending