Connect with us

Vadodara

વડોદરા બજેટ 2026-27: ટેક્સના બોજ વિના વિકાસની લાંબી છલાંગ, ₹7609 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ

Published

on

વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં આજે આગામી નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરના ડ્રાફ્ટ બજેટને મંજૂરી આપતા સ્થાયી સમિતિના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીએ શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વકાંક્ષી યોજનાઓની જાહેરાત કરી છે. આ બજેટમાં વડોદરાને ‘ઝૂંપડપટ્ટી મુક્ત’ અને ‘પ્રદૂષણ મુક્ત’ બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

✍️બજેટની મુખ્ય વિશેષતાઓ:

  • ​કરવેરામાં રાહ: શહેરીજનો પર કોઈપણ પ્રકારનો નવો કરવેરો લાદ્યા વિના વિકાસલક્ષી બજેટ રજૂ કરાયું છે.
  • વિકાસ માટે ફાળવણી: વિકાસના કામો માટે કુલ ₹2455 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • ઇકો-ફ્રેન્ડલી વડોદરા: શહેરને પ્રદૂષણ મુક્ત કરવા માટે નવી ઈ-બસ સુવિધા શરૂ કરાશે અને 14 મેગાવોટના સોલાર પ્રોજેક્ટથી વીજ ખર્ચ ઘટાડાશે.
  • મ્યુનિસિપલ બોન્ડ: પાલિકાની આવક વધારવા માટે ₹200 કરોડના ‘બ્લ્યુ મ્યુનિસિપલ બોન્ડ’ બહાર પાડવામાં આવશે.

🧐નવા પ્રોજેક્ટ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર:

  • ​એલીવેટેડ કોરિડોર: લાલબાગથી જેલ રોડ સુધી ટ્રાફિકની સમસ્યા નિવારવા એલીવેટેડ કોરિડોરનો સર્વે અને DPR તૈયાર કરાશે.
  • ​નવા એન્ટ્રી ગેટ: વડોદરામાં પ્રવેશતા ચાર મુખ્ય માર્ગો પર આકર્ષક પ્રવેશદ્વારો અને ગૌરવ પથો બનાવવામાં આવશે.
  • ​મહિલા અને યુવા સુરક્ષા: શહેરમાં પિંક ટોયલેટ, ફીડિંગ રૂમ અને મહિલાઓ માટે ખાસ વુમન-યુથ હોસ્ટેલનું નિર્માણ થશે.
  • પર્યટન અને મનોરંજન: વિશ્વામિત્રીના મગર જોવા માટે ‘ક્રોકોડાઇલ ઓબ્ઝર્વેશન ઝોન’ અને સેવાસી-ભાયલી-છાણી ખાતે કેનાલ ફ્રન્ટ પાર્ક બનશે.

👉વહીવટી સુધારા અને ટેકનોલોજી:

  • QR કોડ પેમેન્ટ: હવે ટેક્સના બિલમાં QR કોડની સુવિધા મળશે, જેનાથી નાગરિકો ઘરે બેઠા સરળતાથી વેરો ભરી શકશે.
  • ​નવી પોલિસીઓ: પાર્કિંગ, સ્ટ્રીટ વેન્ડિંગ, એનિમલ બર્થ કંટ્રોલ અને ગ્રીન સીટી જેવી કુલ 15થી વધુ નવી પોલિસીઓ દ્વારા શાસન મજબૂત કરાશે.
  • જૂની ઇમારતોનું રિનોવેશન: કોર્પોરેશનની જર્જરિત ઇમારતો તોડીને નાગરિક સુવિધાના કેન્દ્રો બનાવવામાં આવશે.

Continue Reading
Vadodara14 hours ago

ઠગાઈનો અજીબોગરીબ કિસ્સો: કાગળમાં દાગીના મુકાવવાના બહાને અંદર પાનનો માવો મૂકી રફુચક્કર થઈ ગયા શખ્સો

Vadodara21 hours ago

પીએમ ઈ-બસ સેવા યોજના: 130 ઇલેક્ટ્રિક બસોના ટિકિટ અને રેવન્યુ કલેક્શન માટે દિગ્વિજય એન્ટરપ્રાઇઝનો સૌથી ઓછો ભાવ

Gujarat2 days ago

આપઘા*ત પૂર્વે સોશિયલ મીડિયા પર લાઈવ: વડની ડાળે ફાં-સો ખાઈને પ્રેમીયુગલે ટૂંકાવ્યું જી*વન

International2 days ago

ન્યૂયોર્કમાં ઓરીના પ્રકોપને કારણે રાજ્યવ્યાપી કટોકટી જાહેર: યુ.એસ.માં ઇમરજન્સી જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું

Vadodara2 days ago

વડોદરામાં વીમા કંપની સાથે ગંભીર વિશ્વાસઘાત: મૃ*તક વ્યક્તિના નામે પોલિસી ઉતારી લેનાર એજન્સી સામે પોલીસ ફરિયાદ

Karjan-Shinor3 days ago

શિનોરના છાણભોઈ ગામે પ્રેમસંબંધમાં ખૂ*ની ખેલ: લિવ-ઇનમાં રહેતી વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હ*ત્યા

Vadodara5 days ago

વડોદરામાં રામાપીરના નેજા યાત્રા દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં સારવાર અર્થે ખસેડાયેલા યુવાનો પૈકી એકની જિંદગી હોમાઈ

Vadodara6 days ago

વડોદરામાં નામચીન જમીન દલાલ સુનિલ મહિડાની ધરપકડ: લઘુમતી કોમની યુવતીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર આચર્યું દુષ્કર્મ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Gujarat1 week ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat1 week ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara4 weeks ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending