Connect with us

Vadodara

વડોદરા: ભારતની જીતની ઉજવણીમાં પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરનાર 3 શખ્સોની ધરપકડ

Published

on

વડોદરા: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી T20 વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતની ભવ્ય જીત બાદ વડોદરાના વિવિધ વિસ્તારોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, આ દરમિયાન સમા વિસ્તારમાં મોડી રાત્રે મંજૂરી વગર મોટા અવાજે DJ વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા અને પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટ કરનારા ત્રણ શખ્સો સામે સમા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના?

ગઈકાલે તા. 08/03/2026 ના રોજ ભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં ભારતની જીત બાદ ઉત્સાહમાં આવી કેટલાક લોકો જાહેર માર્ગો પર ઉતરી આવ્યા હતા. રાત્રિના અંદાજે 23:37 કલાકે સમા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા, ત્યારે અભિલાષા ચાર રસ્તા પાસે એક આઈસરમાં મોટા અવાજે DJ વાગી રહ્યું હોવાનું જણાયું હતું.

મોડી રાત હોવાથી અને કોઈ પણ પ્રકારની પરમિશન ન હોવાથી પોલીસે DJ બંધ કરાવવા સૂચના આપી હતી. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક શખ્સોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. આરોપીઓએ પોલીસને ધમકાવતા જણાવ્યું હતું કે, “DJ બંધ નહીં થાય, હજુ પાંચ ગીતો વાગશે… અહીં કોઈ પાકિસ્તાનનો ઝંડો નથી લગાવ્યો, અમે આતંકવાદી નથી” તેમ કહી પોલીસની કાયદેસરની કાર્યવાહીમાં અવરોધ પેદા કર્યો હતો.

🧐ધરપકડ કરાયેલા આરોપીઓની વિગત:

​સમા પોલીસે સરકારી ફરજમાં અડચણ ઉભી કરવા બદલ નીચે મુજબના આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે:

  1. જિતેન્દ્ર મધુભાઈ સોલંકી (રહે. સુંદરવન સોસાયટી, ન્યૂ સમા રોડ)
  2. યોગેશ મધુભાઈ પટેલ (રહે. સાહેબ કૃપા સોસાયટી, ન્યૂ સમા રોડ)
  3. દેવેન મધુભાઈ જયસ્વાલ (રહે. સાહેબ કૃપા સોસાયટી, ન્યૂ સમા રોડ)

🚨પોલીસ કાર્યવાહી

આ મામલે સમા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 223 અને 221 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશનર નરસિમ્હાની સૂચના હેઠળ શહેરના શાંતિ ભંગ કરનારા તત્વો સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Continue Reading
Vadodara4 hours ago

નર્સિંગ નોકરીના નામે છેતરપિંડી: ઓસ્ટ્રિયા મોકલવાના બહાને બે એજન્ટ ભાઈઓએ યુવતીઓને જાળમાં ફસાવી

Gujarat6 hours ago

NEET-UG પરીક્ષામાં ધર્મનું રાજકારણ: હિજાબ અને કંઠી ઉતરાવવા મામલે ઉગ્ર વિવાદ, પોલીસની 3 લોકોની અટકાયત

Vadodara7 hours ago

પ્રતાપનગર સ્ટેશન પર પોલીસ જવાનની કફોડી હાલત: પ્લેટફોર્મ સુધી દોડાવી-દોડાવીને માર મારતા અસામાજિક તત્વો

Vadodara8 hours ago

પરિવાર પર આભ તૂટી પડ્યું: પિતાની છત્રછાયા ગુમાવતા બે માસૂમ દીકરા, ફાધર્સ ડેની ઉજવણી માતમમાં ફેરવાઈ

Vadodara1 day ago

તલવાર અને તીક્ષ્ણ હથિયારોથી સોસાયટીમાં આતંક: 1.15 લાખની તોડફોડ બાદ બંને જૂથોના સભ્યો જેલના સળિયા પાછળ

Gujarat1 day ago

LRD પરીક્ષા આપનાર ઉમેદવારો માટે ખાસ સૂચના: 29મી જૂન સુધી ડાઉનલોડ કરી શકાશે OMR શીટ

Vadodara1 day ago

વડોદરા પર પાણીનું સંકટ: આજવા સરોવરની સપાટી 8 વર્ષના તળિયે, 205 ફૂટની સપાટીએ તંત્રની ચિંતા વધારી

Vadodara1 day ago

અલકાપુરીમાં પાલિકાનું બુલડોઝર : પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે,વેપારીઓ અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે રકઝક

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 day ago

તલવાર અને તીક્ષ્ણ હથિયારોથી સોસાયટીમાં આતંક: 1.15 લાખની તોડફોડ બાદ બંને જૂથોના સભ્યો જેલના સળિયા પાછળ

Vadodara3 days ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara3 days ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Vadodara1 week ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara1 week ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara1 week ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara2 weeks ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara3 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Trending