Connect with us

Vadodara

મકરપુરા GIDCમાં વિજ થાંભલો નાંખતા સમયે બે કામદારોને કરંટ લાગતા ઇજાગ્રસ્ત

Published

on

વડોદરાના મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં વિજ થાંભલા ઉભા કરવાની કામગીરી દરમિયાન બે શ્રમિકોનો કરંટ લાગવાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આ ઘટનામાં શ્રમિકોને થાંભલામાં કરંટ લાગ્યાના ત્રણ સેકંડમાં જ તેઓ ઢળી પડે છે. સુત્રોના જણાવ્યા અનુસાર, શ્રમિકોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવતા તેમને જીવ બચાવી શકાયો છે. પરંતુ આ ઘટનાને પગલે કોન્ટ્રાક્ટર દ્વારા કેટલી અતિગંભીર બેદરકારી દાખવી છે તે ખુલ્લુ પડી જવા પામ્યું છે. હવે કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું.

વડોદરાની મકરપુરા જીઆઇડીસીમાં થાંભલા નાંખવાની કામગીરી ચાલી રહી છે. જેને લઇને વિસ્તારમાં શ્રમિકો કામગીરી કરી રહ્યા છે. દરમિયાન વિજ કરંટ લાગવાની ઘટનાના સીસીટીવી હાલ સપાટી પર આવ્યા છે. ચાર મીનીટના સીસીટીવીમાં જોઇ શકાય છે કે, બે જેટલા વાહનો તથા અનેક શ્રમિકો આ કામગીરીમાં જોડાયેલા છે. એક વાહન આગળ જતા બીજા વાહનમાંથી થાંભલો ઉતારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

દરમિયાન થાંભલાને પકડવા માટે બે શ્રમિકો દોડીને તેની નજીક જાય છે. તેવામાં જ થાંભલો વિજ લાઇનને ફડી જતા ત્રણ સેકંડ જેટલા સમયગાળામાં બે શ્રમિકોના પગમાં સ્પાર્ક જેવું દેખાય છે. અને કોઇ કંઇ સમજે તે પહેલા તેઓ જ જમીન પર ઢળી પડે છે. આ ઘટનામાં બે શ્રમિકો ઢળી પડતા આસપાસના લોકો તુરંત સ્થળ પર દોડી જાય છે. બાદમાં બંનેને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. આ ઘટનામાં બંને શ્રમિકો હાલ એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે વિજ કંપનીનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ઉપરોક્ત ઘટનામાં શ્રમિકોની સેફ્ટીને લઇને ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. વિજ થાંભલા નાંખવાની કામગીરી સમયે જ્યારે આ દુર્ઘટના થઇ ત્યારે સુપરવાઇઝર ક્યાં હતો, શ્રમિકોને સુરક્ષાના સાધનો આપવામાં આવ્યા હતા કે કેમ, શ્રમિકોને વિસ્તારની માહિતી હતી કે કેમ તેવા અનેક અણિયારા સવાલોએ લોકોના મનમાં સ્થાન લીધું છે.

Continue Reading
Gujarat21 hours ago

ખેડૂતપુત્ર જતીન ગજેરાની અનન્ય પહેલ: અમરેલીના શેડુભાર ગામે કરોડોના ખર્ચે બનશે ગુજરાતનો પ્રથમ બાયો-સીએનજી પ્લાન્ટ

Vadodara21 hours ago

નંદેસરી પોલીસનો મહત્વનો નિર્ણય: ગણેશ મહોત્સવની શાંતિપૂર્ણ ઉજવણી માટે આયોજકો સાથે બેઠક યોજાઈ

Vadodara22 hours ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Savli1 day ago

સાવલીમાં સાયબર ઠગાઈનો મોટો વિસ્ફોટ: ‘RTO ચલણ’ ની નકલી APK ફાઈલ મોકલી આધેડના ખાતામાંથી 14.90 લાખ સફાચટ

Savli1 day ago

સાવલીના રાણીયા ગામે કમકમાટીભર્યો અકસ્માત: શેડની કામગીરી વેળાએ વીજ કરંટ લાગવાથી 40 વર્ષીય આધેડનું મો*ત

Vadodara2 days ago

વડોદરામાં 15 વર્ષીય દીકરીનું શંકાસ્પદ અપહરણ: ફરિયાદ નોંધાયાના 10 દિવસ વીતવા છતાં દીકરીનો કોઈ પત્તો નહીં

Savli3 days ago

સાવલીમાં કંપની સાથે લાખોની ઠગાઈ: એકાઉન્ટન્ટે પોતાના અને પત્નીના ખાતામાં રૂ. 89 લાખથી વધુ સગાં કર્યા

Chhotaudaipur4 days ago

નસવાડીમાં 1 કરોડના ખર્ચે બનેલો નવો પુલ વિવાદમાં: માંડ બે મહિનામાં જ પુલનો એપ્રોચ રોડ બેસી જતાં ભારે રોષ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech12 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Tech Fact12 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Vadodara22 hours ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur3 weeks ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 weeks ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara1 month ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara1 month ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 month ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara1 month ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Trending