Connect with us

Vadodara

એસએસજી હોસ્પિટલના નવા સર્જીકલ વોર્ડનું કામ 11 મહિના વિત્યા બાદ પણ પૂર્ણ થયું નથી

Published

on

જ્યારે આ મામલો ઉજાગર કરતી વેળાએ ત્યાં કોઇ કામ ન્હતું ચાલતું . આ જ રીતે ચાલ્યું તો મહિનાઓ વિતી ગયા બાદ પણ કામ પૂરું નહીં થાય.

  • એસએસજી હોસ્પિટલ ફરી ખોટી વિવાદમાં આવી
  • નવા સર્જીકલ વોર્ડની કામગીરી 11 મહિનાથી ટલ્લે ચઢતા રોષ
  • ત્યાં સ્થાનિક કોર્પોરેટરે સમગ્ર મામલો ઉજાગર  કરતા.

મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ, એસએસજી હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં જેટલી સારી સારવાર મળે છે, તેટલું જ મેનેજમેન્ટ વખોડાય છે. દર્દીઓ માટેની સુવિધામાં હોસ્પિટલનો છેલ્લેથી પહેલો નંબર આવે તેવો ઘાટ છે. આ હોસ્પિટલમાં કેટલીય વખત એક બેડ પર બે દર્દીઓ સારવાર લઇ રહ્યા હોય તેવી સ્થિતી પણ સર્જાય છે. આશ્ચર્યની વાત એ છે કે, હોસ્પિટલમાં નવા સર્જીકલ વોર્ડનું  કામ શરૂ કરવામાં આવ્યું છે. જેને પૂર્ણ કરવા માટે ત્રણ મહિનાનો સમય લાગનાર હતો. જે આજે 11 મહિના બાદ પણ કામ પૂર્ણ થયું નથી. જેને પગલે દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. આજે સ્થાનિક કોર્પોરેટર હોસ્પિટલના તૈયાર થઇ રહેલા નવા સર્જીકલ વોર્ડમાં પહોંચ્યા અને હકીકત બહાર લાવ્યા છે.

જ્યારે કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર બાળુ સુર્વેએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં દર્દીઓ દુર દુરથી આવતા હોય છે. તેમાં તાત્કાલિક વિભાગમાં નવો સર્જીકલ વોર્ડ બનાવવામાં આવ્યો છે. તાત્કાલિક વિભાગમાં હાલ મુકવામાં આવેલા બેડ દર્દીઓ માટે કેટલીક વખત ઓછા પડતા હોય છે. કેટલીક વખત એક બેડ પર બે દર્દીઓ સારવાર લેતા હોય તેવું પણ જોયું છે.

જ્યારે આ નવા સર્જીકલ વોર્ડની સમયમર્યાદા ત્રણ મહિનાની હતી. આના બાંધકામ પાછળ મોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. અને 11 મહિના વિત્યા છતાં તેનું કામ પૂર્ણ ના થાય, આ ગંભીર બાબત છે. તંત્રની બેદરકારીના કારણે દર્દીઓ ભોગવી રહ્યા છે. આવું ના થવું જોઇએ. આ અંગે કોન્ટ્રાક્ટરને નોટીસ પાઠવવી જોઇએ. પૈસા લીધા પછી પણ આવી પરિસ્થિતી ઉભી થાય, તે યોગ્ય નથી. વહેલીતકે કામગીરી પૂર્ણ થવી જોઇએ. ત્રણ મહિનાની સમયમર્યાદા હોય અને 11 મહિના બાદ પણ કામગીરી બાકી હોય, આ અંગે જરૂર પડ્યે હોસ્પિટલ તંત્રને પણ નોટીસ પાઠવવી જોઇએ, તેવી અમારી માંગ છે.

Continue Reading
Vadodara7 hours ago

વડોદરામાં વડાપ્રધાનનો હુંકાર: ‘સરદારધામ-3’ નું   લોકાર્પણ, ‘રાષ્ટ્રહિત માટે સોનાની ખરીદી ટાળો અને ઇંધણ બચાવો’

Vadodara11 hours ago

વડોદરા : PM મોદીના પ્રવાસ પૂર્વે વિપક્ષી નેતાઓ નજરકેદ? આશિષ જોશી અને પારુલ પટેલના ઘરે પોલીસનો ડેરો

Vadodara11 hours ago

વડોદરાના ગોત્રીમાં મુખ્ય લાઇન ભંગાણ: ભર ઉનાળે રસ્તાઓ પર ‘ચોમાસું’; લાખો લિટર પાણી ગટરમાં વહી જતાં રહીશોમાં રોષ

National18 hours ago

જાણો કેમ PM મોદીએ કરી ‘વર્ક ફ્રોમ હોમ’ની અપીલ? પેટ્રોલ-ડીઝલના વપરાશ પર કાપ મૂકવા પાછળનું અસલી સત્ય

Vadodara1 day ago

વડોદરામાં ‘વિકાસ’ પાતાળમાં ઉતર્યો: સૂસેન-મકરપુરા રોડ પર નવનિર્મિત માર્ગમાં મસમોટો ભૂવો

International1 day ago

હેલ્થ એલર્ટ: થાઈલેન્ડમાં મળ્યો નવો કોરોનાવાયરસ; શું ફરીથી રોગચાળાનું જોખમ તોળાઈ રહ્યું છે?

Chhotaudaipur1 day ago

છોટાઉદેપુર: જંગલોમાં ‘લીલું સોનું’ ગણાતા ટીમરૂના પાનની સીઝન જામી; આદિવાસી પરિવારો માટે પૂરક આવકનું બન્યું મોટું સાધન

Vadodara1 day ago

મોટી હોનારત ટળી: મરી માતાના ખાંચામાં બિલ્ડિંગનો ભાગ તૂટ્યો; બોરિંગના વાઈબ્રેશને સર્જી આફત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 days ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara5 days ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra7 days ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara7 days ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara1 week ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara1 week ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara1 week ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Vadodara1 week ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Trending