Connect with us

Vadodara

કોયલી ગામે મેડીકલ સ્ટોરમાં ભીષણ આગ લાગતા લોકોના જીવ તાળવે ચોટયા, ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો

Published

on

આજે વહેલી સવારે સાગર પ્લાઝા કોમ્પ્લેક્સના મેડિકલ સ્ટોરમાં ભીષણ આગ લાગતા લોકો જીવ તળિયે ચોંટયા.

  • ઘટનામાં મેડિકલ સ્ટોર સંપૂર્ણ રીતે આગમાં સ્વાહા થઈ ગયો.
  • કોલ વડોદરા ફાયર બ્રિગેડને મળ્યો હતો. ઘટનાની જાણ થતા છાણી ફાયર સ્ટેશનથી ફાયર લાશકરો કોયલી ખાતે જવા રવાના થયા.
  • મેડિકલ સ્ટોરમાં લાગેલી આગનું કારણ હાલ જાણી શકાયું નથી. જ્યારે સમગ્ર દુર્ઘટનામાં લાખોનું નુકસાન આંકવામાં આવ્યુ.

વડોદરા શહેર નજીક કોયલી ગામે આવેલા સાગર પ્લાઝા કોમ્પ્લેક્સના મેડિકલ સ્ટોરમાં વહેલી સવારે આગ લાગતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ઘટનામાં મેડિકલ સ્ટોર સંપૂર્ણ રીતે આગમાં સ્વાહા થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

આજે વહેલી સવારે વડોદરા શહેર નજીક કોયલી ગામે ગોવર્ધન પ્રોવિઝન સ્ટોર ની સામે કોયલી ત્રણ રસ્તા પાસે દુકાનો સળગે છે. તેઓ કોલ વડોદરા ફાયર બ્રિગેડને મળ્યો હતો. ઘટનાની જાણ થતા છાણી ફાયર સ્ટેશનથી ફાયર લાશકરો કોયલી ખાતે જવા રવાના થયા હતા. જ્યાં સાગર પ્લાઝા નામની બિલ્ડિંગમાં આવેલા મેડિકલ સ્ટોરમાં ભીષણ આગ લાગી હોવાનું માલુમ પડ્યું હતું.

ફાયરબ્રિગેડ દ્વારા સ્થળ પર જઈને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જ્યાં ભારે જહેમતે ફાયર બ્રિગેડને સફળતા મળી હતી. આગની દુર્ઘટનામાં આસપાસની દુકાનો પણ આગની લપેટમાં આવી જાય તેવી ભીતિને લઈને સ્થળ પર ટોળેટોળા એકત્રિત થયા હતા. જોકે, ફાયર બ્રિગેડની સમયસૂચકતાને કારણે આગ વધુ પ્રસરતા અટકી હતી. મેડિકલ સ્ટોરમાં લાગેલી આગનું કારણ હાલ જાણી શકાયું નથી. જ્યારે સમગ્ર દુર્ઘટનામાં લાખોનું નુકસાન આંકવામાં આવી રહ્યું છે.

Continue Reading
Vadodara13 hours ago

આવાસ યોજનામાં મકાન લેતા પહેલાં સાવધાન! બનાવટી પહોંચો આપી રૂ. 17.75 લાખ પચાવી પાડનાર સામે પોલીસ ફરિયાદ

Vadodara13 hours ago

વડોદરામાં સળિયા ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ: પોલીસે દરોડો પાડી રંગેહાથ 50.74 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

Vadodara2 days ago

વ્હોટ્સએપ પર ડાયરેક્ટરનો ફોટો મૂકી ‘હું મિટિંગમાં છું’ કહીને ઠગોએ 4 ટ્રાન્ઝેક્શનમાં 1.03 કરોડ પડાવ્યા

Karjan-Shinor2 days ago

કરજણ પોલીસે ચોરીનો વણઉકેલાયો ગુનાનો ભેદ ઉકેલ્યો: ઇક્કો ગાડીઓના સાયલેન્સર ચોરતી ગેંગનો એક ઇસમ ઝડપાયો

Vadodara4 days ago

વડોદરાના તાંદલજા-ભાયલી વિસ્તારમાં અશાંતધારાનો દાયરો વધારાયો: રાજ્ય સરકાર દ્વારા નવું જાહેરનામું બહાર પડાયું

Vadodara6 days ago

વડોદરામાં ‘AIKYAM 2026’ કાર્યક્રમ : આંતરરાષ્ટ્રીય સ્તરે શહેરની ઓળખ રજૂ કરતા પહેલા સ્થાનિક સ્થળોની જાળવણીમાં કોર્પોરેશન નિષ્ફળ?

Vadodara6 days ago

ગુજરાત મેડિકલ પ્રવેશ પ્રક્રિયા-2026 માં વિવાદ: ST કેટેગરીમાં 120 થી વધુ શંકાસ્પદ જાતિ પ્રમાણપત્રોનો મુદ્દો ગાજ્યો

Waghodia7 days ago

માર્ક્સ વધારી આપવાની લાલચે ખાનગી યુનિવર્સીટીના કર્મચારીની ઓળખ આપી વિદ્યાર્થીનીનું જાતીય શોષણ કરનાર નરાધમ વિરુદ્ધ ગુન્હો નોંધાયો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech12 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat2 weeks ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat2 weeks ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara1 month ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending