Vadodara
વડોદરાની વોર્ડ કચેરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ, ફરિયાદીઓને રૂબરૂ ફોન કરી પૂછ્યું- ‘કામ થયું કે નહીં?'”
Published
10 months agoon
વડોદરા શહેરને સ્વચ્છ અને દબાણમુક્ત બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કમર કસી છે. આજે તેમણે શહેરના વોર્ડ નંબર 13 અને 14ની કચેરીઓની ઓચિંતી મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કમિશનરે માત્ર કાગળ પર જ નહીં, પરંતુ ફરિયાદીઓને રૂબરૂ ફોન કરીને કામગીરીની સત્યતા ચકાસી હતી.

વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આજે વોર્ડ ઓફિસોની મુલાકાત દરમિયાન વહીવટી તંત્રને દોડતું કર્યું હતું. તેમણે ડ્રેનેજ અને સફાઈની ફરિયાદ કરનારા નાગરિકોને સ્થળ પરથી જ વળતો ફોન કર્યો હતો. નાગરિકોએ કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કરતા કમિશનરે તંત્રની કામગીરી બિરદાવી હતી.

કમિશનરે મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે, શહેરની સફાઈ એ માત્ર કોર્પોરેશનની નહીં પણ નાગરિકોની પણ જવાબદારી છે. તેમણે જણાવ્યું કે 99% લોકો સહકાર આપે છે, પરંતુ ગંદકી ફેલાવતા 1% લોકો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે.
🧐 કમિશનરનું મહત્વનું નિવેદન અને આયોજન:

- સ્વચ્છતા અભિયાન: આજથી જ ખંડેરાવ માર્કેટની આસપાસથી નવેસરથી સફાઈ અભિયાન શરૂ કરવામાં આવશે.
- દબાણ હટાવો: રસ્તાઓ વાહન ચલાવવા માટે છે, લારી-ગલ્લાના દબાણ માટે નહીં. બિલ્ડિંગની બહાર થતી ગંદકી માટે માલિકને જવાબદાર ઠેરવવામાં આવશે.
- વેન્ડર પોલિસી: શહેરમાં વહેલી તકે સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરાશે, જેથી લારી-ગલ્લાઓને અલગ જગ્યા ફાળવી શકાય અને ટ્રાફિકની સમસ્યા હળવી થાય.
🫵મ્યુનિસિપલ કમિશનરની આ આક્રમક કામગીરી અને વેન્ડર પોલિસીના અમલના સંકેતોથી આગામી દિવસોમાં વડોદરાના રસ્તાઓ વધુ ચોખ્ખા અને ટ્રાફિક મુક્ત બને તેવી આશા જાગી છે
You may like
-
ઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ
-
જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા
-
શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી
-
વડોદરા પાલિકામાં 5 વર્ષ જૂના પ્રોજેક્ટ્સ પર ફેરવાશે કલમ! બજેટમાંથી બિનજરૂરી ખર્ચ ઘટાડવા તંત્ર સક્રિય
-
વડોદરામાં શુદ્ધ પાણીના દાવાઓની પોલ ખુલી: ટીપી-૧૩ ખાતે પાણીની ટાંકીની સફાઈ વેળાએ નીકળ્યું કાળા રંગનું દૂષિત પાણી
-
વડોદરામાં વકરતી ટ્રાફિક અને દબાણની સમસ્યા ઉકેલવામાં VMC અને ટ્રાફિક પોલીસ નિષ્ફળ; 5 મહિના વીત્યા છતાં પાલિકાના આદેશો માત્ર કાગળ પર
ઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ
ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!
વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ
“સામાન્ય નાગરિક માટે આટલી ઝડપી કાર્યવાહી ક્યારે?”: VVIP કાફલા માટે અધિકારી સસ્પેન્ડ થતાં ડભોઇમાં તીવ્ર ચર્ચા
જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા
વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર
શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી
વડોદરામાં પીએમ આવાસ યોજનામાં મોટું કૌભાંડ: ભાજપ નેતાના પુત્ર અને તેની ટોળકીએ દુકાન અપાવવાના નામે આચરી રૂ. 9.05 લાખની ઠગાઈ
સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ
મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા
California Legislature Celebrates BAPS’ Golden Year in America
ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.
માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો
ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી
AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ
હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા
એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી
અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ
આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ
રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત
TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ
હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?
વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત
