Connect with us

Vadodara

વડોદરામાં વિદ્યાર્થીઓની જાહેરમાં મારામારી, રાહદારીઓએ મામલો શાંત પાડયો

Published

on

સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના થતાં બચ્યા,સમગ્ર ઘટનાક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

  • રાહદારીઓએ દરમિયાનગીરી કરીને આ વિદ્યાર્થીઓને અલગ પાડ્યા.
  • આ ઘટના સયાજીનગર ગૃહની સામે મુખ્ય રોડ પર બની હતી.
  • મારામારીમાં સંડોવાયેલા આ વિદ્યાર્થીઓ જીઇબી સ્કૂલમાં અભ્યાસ કરે છે.

શહેરમાં વિદ્યાર્થીઓ વચ્ચેની આ મારામારી એટલી હદે વધી ગઈ કે આસપાસમાંથી પસાર થઈ રહેલા રાહદારીઓએ વચ્ચે પડવાની ફરજ પડી હતી. રાહદારીઓએ દરમિયાનગીરી કરીને આ વિદ્યાર્થીઓને અલગ પાડ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.

શહેરમાં જાહેરમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની એક ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ એ રહ્યો છે. આ ઘટના સયાજીનગર ગૃહની સામે મુખ્ય રોડ પર બની હતી. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેટલાક વિદ્યાર્થીઓ ઉગ્ર બોલાચાલી બાદ એકબીજ બાઝી પડ્યા હતા અને રસ્તા પર જ મારામારી કરવા હતા. તપાસ બાદ એવું જાણવા મળ્યું છે કે મારામારીમાં સંડોવાયેલા આ વિદ્યાર્થીઓ જીઇબી સ્કૂલમાં અભ્યાસ કરે છે.

જ્યારે વિદ્યાર્થીઓ વચ્ચેની આ મારામારી એટલી હદે વધી ગઈ કે આસપાસમાંથી પસાર થઈ રહેલા રાહદારીઓએ વચ્ચે પડવાની ફરજ પડી હતી. રાહદારીઓએ દરમિયાનગીરી કરીને આ વિદ્યાર્થીઓને અલગ પાડ્યા હતા અને મામલો શાંત પાડ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જાહેરમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા આ પ્રકારના વર્તનથી કાયદો અને વ્યવસ્થા જાળવવાનો સવાલ પણ ઊભો થયો છે.

જ્યારે આવી ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક પગલાં લીધાં હતાં. પોલીસે મારામારીમાં સામેલ ત્રણેય વિદ્યાર્થીઓના વાહનો (ટુ-વ્હીલર) ડિટેઈન કર્યા હતા અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે ત્રણેય વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવ્યા હતા. વાલીઓએ પોલીસ સમક્ષ આવીને પોતાના બાળકોના આ વર્તન બદલ માફી માગી હતી અને ભવિષ્યમાં આવો કોઈ બનાવ ન બને તેની ખાતરી આપી હતી. પોલીસે વાલીઓને કડક સૂચના આપીને અને કાયદાકીય સમજણ આપીને આ મામલો શાંત પાડ્યો હતો.

Vadodara5 hours ago

અભાવમાં પણ પ્રભાવ: વડોદરાના મધ્યમવર્ગીય પરિવારોના સંતાનોએ સીએ ફાઈનલમાં ગાડ્યું નિશાન.

Karjan-Shinor6 hours ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Padra6 hours ago

સહકારી ક્ષેત્રના ‘ચાણક્ય’ની જીત: 5 ધારાસભ્યોનું જોર પડ્યું નબળું, દીનુ મામા ફરી મેદાન મારી ગયા.

Vadodara7 hours ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

National1 day ago

જમ્મુ-કાશ્મીર: પૂંછ સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોનની ઘૂસણખોરી; ભારતીય સેનાના જવાનોનું તાબડતોબ ફાયરિંગ

Vadodara1 day ago

વડોદરાના ગોત્રીમાં બિલ્ડરનું પાપ છાપરે ચઢીને પોકાર્યું; ‘તક્ષશિલા-2’ ના 80 પરિવારો ન્યાય માટે પોલીસને શરણે!

Vadodara1 day ago

ન્યૂઝીલેન્ડ જવાના સપના રોળાયા; ભરૂચના યુવક સાથે ₹21 લાખની છેતરપિંડી

Vadodara1 day ago

વડોદરાની વોર્ડ વિઝાર્ડ કંપનીમાં ₹28.47 કરોડનું કૌભાંડ; નાસતા ફરતા CEO ડો. સંતોષ ગઢવીની અમદાવાદથી ધરપકડ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor6 hours ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara7 hours ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli7 days ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara2 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara3 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending