Connect with us

Savli

ડેસર : ST બસ કંડક્ટરની બેગ ચોરાઇ, ટીકીટ મશીન સહિત રોકડ ગાયબ

Published

on

  • સુતા સમયે દરમિયાન તેમની પાસેની બેગમાં EBTM મશીન, મુસાફરોએ ખરીદેલી ટીકીટની રોકડ રકમ, તથા જરૂરી ડોક્યૂમેન્ટ્સ જોડે હતા

વડોદરાના પાણીગેટ સેન્ટ્રલ બસ ડેપોમાં  થી સાવલી તાલુકાના ગામ સુધી બે ટ્રીપ માર્યા બાદ એસ ટી બસ ડ્રાઇવર અને કંડક્ટર રાત્રે પતરાના શેડમાં સુઇ ગયા હતા. સવારે જ્યારે આંખો ખુલી ત્યારે ડ્રાઇવર અને કંડક્ટરની બેગ લાપતા હતી. વાત ધ્યાને આવતા આસપાસમાં તુરંત શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ કંઇ હાથ લાગ્યું ન્હતું. આખરે આ મામલે અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ ડેસર પોલીસે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ડેસર પોલીસ મથકમાં ધર્મેન્દ્રસિંહ હિંમતસિંહ રણાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ વડોદરાના પાણીગેટ એસટી ડેપોમાં એક વર્ષથી કંડક્ટર તરીકે કામ કરે છે. 3, ફેબ્રુઆરીના રોજ બપોરે તેઓ નોકરી પર આવ્યા હતા. અને વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશની ઓફિસમાંથી તેમને EBTM મશીન ફાળવવામાં આવ્યું હતું. આ બસ વરસાડા નાઇટ રૂટ પર જવા માટે ભૂતડીઝાંપા બસ સ્ટેન્ડ પર આવેલી હતી. તેમણે વડોદરાથી સાવલીની બે ટ્રીપ મારી અને ત્યાર બાદ વરસાડા ગામે આવેલા હનુમાનજી મંદિરની બાજુમાં બસ પાર્ક કરીને જમી પરવારીને ડ્રાઇવર સાથે પતરાના શેડ નીચે ખુલ્લામાં પથારી કરીને સુઈ ગયા હતા.

દરમિયાન તેમની પાસેની બેગમાં EBTM મશીન, મુસાફરોએ ખરીદેલી ટીકીટની રોકડ રકમ, તથા તેમના જરૂરી ડોક્યૂમેન્ટ્સ તેમની જોડે હતા. સવારે પોણા પાંચ વાગ્યે આંખો ખુલતા તેમની પોતાની અને બસ ડ્રાઇવરની બેગ મળી આવી ન્હતી. તે અંગે આજુબાજુમાં શોધખોળ કરતા પણ કંઇ હાથ લાગ્યું ન્હતું. આ ઘટનામાં મશીન, રોડક તથા અન્ય મળીને કુલ રૂ. 19,500 ના મુદ્દામાલ ગાયબ થયો હતો. આખરે ડેસર પોલીસ મથકમાં અજાણ્યા ચોર વિરૂદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Vadodara5 hours ago

ચોરાયેલું સોનું સંતાડનાર સાથીદાર મહેન્દ્રસિંગ સરદાર પણ સકંજામાં: રૂ. 2.07 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

Vadodara7 hours ago

રૂ. 40,000 ની કિંમતનું ચોરી કરાયેલ એક્ટિવા મોપેડ સાથે વસંતભાઈ દરજી નામના શખ્સની ધરપકડ

Vadodara7 hours ago

ઉપરવાસમાં ભારે વરસાદથી વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધીને 13 ફૂટે પહોંચ્યું,આજવા સરોવરની સપાટી 208.31 ફૂટે

Vadodara8 hours ago

23 લાખથી વધુના વિદેશી દારૂના ગુનામાં નાસતો ફરતો કુખ્યાત બુટલેગર વાડી મહાદેવ તળાવ પાસેથી ઝડપાયો

Vadodara1 day ago

છેલ્લા 21 દિવસમાં 5 મો અકસ્માત: વાહનચાલકો માટે ફતેગંજ બ્રિજ જોખમી સાબિત થઈ રહ્યો છે

Vadodara1 day ago

ગોલ્ડન ટોલ નાકા પાસેથી ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપાયો: રૂ. 1.64 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

Vadodara1 day ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

National1 day ago

ભારતથી સાઉથ કોરિયા સુધી 10,000 KM લાંબી વાદળોની પટ્ટી! સેટેલાઈટ તસવીરે દુનિયાને ચોંકાવી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 day ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi2 days ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara1 week ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara1 week ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor1 week ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara2 weeks ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara2 weeks ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Padra2 weeks ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Trending