Connect with us

Vadodara

MSU માંથી ચંદનના લાકડાની ચોરી, “પુષ્પા” પકડાશે ખરા..!

Published

on

  • ફિલ્મી પરદે ચમકતી પુષ્પાને મળતી આવતી ઘટના વડોદરાના વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જોવા મળી રહી છે.

વડોદરા ની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી  માં ચંદનચોર ટોળકી વધુ એક વખત સક્રિય થઇ હોવાનું સામે આવ્યું છે. યુનિ.ની હેડ ઓફિસની પાછળના ભાગેથી બે ચંદનના ઝાડ ગાયબ થયા હોવાનું સપાટી પર આવ્યું છે. જેને પગલે યુનિ.માં સિક્યોરીટી સામે સવાલો ઉઠવા પામ્યા છે. અગાઉ પણ યુનિ.માંથી ચંદનના ઝાડની ચોરીની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. પરંતુ આજદિન સુધી કઇ પકડાયું નથી. જેથી સૌ કોઈના મનમાં સવાર છે કે, ચંદનચોર પુષ્પા પકડાશે ખરા..!

હાલમાં પુષ્પા ફિલ્મ (PUSHA FILM) નો બીજો ભાગ આવ્યો છે. પુષ્પા ફિલ્મ ચંદન ચોર પર આધારિત છે. જેમાં હિરો ચંદનની ચોરી કરીને તેને વેચી મારે છે. ત્યાં સુધી પોલીસના હાથે લાગતો નથી. જો કે, ફિલ્મી પરદાને મળતી આવતી ઘટના વડોદરાના વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જોવા મળી રહી છે. યુનિ.ના કેમ્પસ તથા ઓફિસ એરીયામાં ઘણા ચંદનના ઝાડ છે. ગાયકવાડી સાશનથી વડોદરામાં ચંદનના ઝાડ જોવા મળે છે. ચંદનનું લાકડું કિંમતી હોવાના કારણે તેની વિશેષ તકેદારી રાખવી પડતી હોય છે. જેમાં યુનિ.નું તંત્ર ઉણું ઉતર્યું છે.

યુનિ. કેમ્પસમાંથી અગાઉ પણ અનેક ચંદનના ઝાડની ચોરી થઇ છે. પરંતુ આ ઘટનામાં સામેલ કોઇનો પણ આજદિન સુધી પત્તો લાગી શક્યો નથી. તેવામાં આજે સવારે વધુ એક વખત ચંદનના ઝાડની ચોરીની ઘટના સામે આવી છે. યુનિ.ની હેડ ઓફિસની પાછળના ભાગે આવેલા બે ચંદનના ઝાડ તસ્કરો લઇને પલાયન થયા છે. યુનિ. સત્તાધીશો દ્વારા સિક્યોરીટી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાંય વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કિમતી વસ્તુઓ સુરક્ષિત ના હોવાની વાતની પ્રતિતિ કરાવતા કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. હવે આ ચંદનના ઝાડની ચોરીના મામલે આગળ શું કાર્યવાહી થાય છે, અને કેટલા સમયમાં ચંદન ચોરો પકડાય છે, તે જોવું રહ્યું.

Continue Reading
Vadodara3 hours ago

ઘરને બનાવ્યું જુગારખાનું: પોલીસની રેડમાં મકાન માલિક સહિત 9 ઝડપાયા, હારજીતનો ખેલ પૂરો

International17 hours ago

ફ્રાંસમાં પ્લેન ક્રેશ : સ્કાઈડાઈવિંગનો પહેલો અનુભવ અંતિમ સાબિત થયો, નર્સિંગના વિદ્યાર્થીઓ અને ઈન્સ્ટ્રક્ટર્સ સહિત 11 ના મોત

Vadodara17 hours ago

કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી: વીજ થાંભલા પર કામ કરતા શ્રમિકને જોરદાર વીજ કરંટ, જીવ અધ્ધરતાલ

Savli18 hours ago

સાવલીમાં આગનું તાંડવ: લામડાપુરા નજીક ઔદ્યોગિક કચરામાં લાગેલી આગથી આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા

Vadodara21 hours ago

કાગળ પર વિકાસ, રસ્તા પર ખાડા: દોઢ વર્ષથી બંધ રોડ અને ચોમાસા પૂર્વેની અધૂરી કામગીરીથી શહેરીજનો ત્રાહિમામ

Dabhoi22 hours ago

ડભોઇ: વિદેશી દારૂનો 4.42 લાખનો જથ્થો ઝડપાયો, પાયલોટિંગ કરતી ઈકો સાથે બે શખ્સો જેલભેગા

Gujarat2 days ago

બાળ સુરક્ષા સામે સવાલ: ઇન્ટરનેશનલ સ્કૂલમાં સફાઈ કામદાર દ્વારા બાળકીને ધમકી અને શારીરિક અડપલાંની ગંભીર ઘટના

Vadodara2 days ago

હાઈવે પર ચક્કાજામ: 200થી વધુ સોસાયટીના રહીશો રસ્તા પર ઉતર્યા, “વૈકલ્પિક રસ્તો આપો, પછી કટ બંધ કરો”ની માંગ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara2 days ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Vadodara6 days ago

NH-48 હાઈવે પર લોહિયાળ વહેલી સવાર: દૂધ ભરેલો ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાતા ડ્રાઈવરનું કરુણ મોત

Vadodara1 week ago

તલવાર અને તીક્ષ્ણ હથિયારોથી સોસાયટીમાં આતંક: 1.15 લાખની તોડફોડ બાદ બંને જૂથોના સભ્યો જેલના સળિયા પાછળ

Vadodara2 weeks ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara2 weeks ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Vadodara2 weeks ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara2 weeks ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Trending