Connect with us

Vadodara

ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કેસમાં રિકન્સ્ટ્રક્શન કરાયું

Published

on

  • વહેલી સવારે લોકોની ચહલ-પહલ ઓછી હોય તેવામાં એસએસજી હોસ્પિટલના કેન્ટીન પાસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધરાયું

તાજેતરમાં વડોદરા ના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર (રાજા) ના પુત્ર તપન પરમાર  પર ચાકુના ઘા ઝીંકાતા તેનું મોત નિપજ્યું હતું. આરોપી બાબર પોલીસ જાપ્તામાં હોસ્પિટલ આવ્યો હતો, અને પોલીસ જવાનની હાજરીમાં જ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે એસીપી કક્ષાના અધિકારીની હાજરીમાં હત્યાના ઘટના સ્થળે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, પોલીસને હત્યામાં ઉપયોગમાં લેવાયેલ ચાકુને રિકવર કરવામાં સફળતા મળી છે. હાલ બાબર સહિતના આરોપીઓ રિમાન્ડ હેઠળ છે.

વડોદરામાં પોલીસની હાજરીમાં જ તપન પરમાર પર ચાકુ વડે જીવલેણ હુમલો કરીને તેની હત્યા કરી દેવાની ચકચારી ઘટના સામે આવી છે. આ મામલે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ઘટનાના બીજા દિવસથી જ પોલીસ અને પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણોનો સફાયો બોલાવવામાં આવ્યો હતો. તો બીજી તરફ હત્યા બાદ ભારે ચર્ચામાં આવેલા કારેલીબાગ પોલીસ મથકના અડધા સ્ટાફની બદલી કરી દેવામાં આવી છે. ગતરોજ સુધી પોલીસ અન્ય આરોપીઓને શોધી શોધીને પકડી રહી છે.

આ વચ્ચે આજરોજ વહેલી સવારે આરોપી બાબર ખાનને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું. વહેલી સવારે લોકોની ચહલ-પહલ ઓછી હોય તેવામાં એસએસજી હોસ્પિટલના કેન્ટીન પાસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધરાયું હતું. અને સમગ્ર ઘટનાની ઝીણવટભરી માહિતી પોલીસે મેળવી છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, હત્યામાં ઉપયોગમાં લેવાયેલા ચાકુને રિકવર કરવામાં પોલીસને સફળતા મળી છે. હાલ આરોપી તથા અન્ય સંડોવાયેલા તમામ રિમાન્ડ હેઠળ પોલીસ કસ્ટડીમાં છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગતરોત આ મામલે સંડોવાયેલા બે આરોપીઓને દુમાડ ચોકડી પાસેથી દબોચ્યા હતા.

Continue Reading
Vadodara5 hours ago

જીલ્લા ભાજપના નેતાના પુત્ર આણી મંડળીએ આવાસ અપાવવાના નામે ગરીબો પાસેથી 63.55 લાખ પડાવ્યા

Vadodara14 hours ago

આજવા સરોવરની સપાટી ઘટીને 208.64 ફૂટે પહોંચી: દિવાળી બાદ વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાવાની ભીતિ

Savli2 days ago

મંજુસર પોલીસે બિશ્નોઈ ગેંગનો 79 લાખનો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો, નેટવર્ક ચલાવવા અંતરરાષ્ટ્રીય નંબરના ઉપયોગનું રહસ્ય ખુલ્યું

Vadodara2 days ago

આવાસ યોજનામાં મકાન લેતા પહેલાં સાવધાન! બનાવટી પહોંચો આપી રૂ. 17.75 લાખ પચાવી પાડનાર સામે પોલીસ ફરિયાદ

Vadodara3 days ago

વડોદરામાં સળિયા ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ: પોલીસે દરોડો પાડી રંગેહાથ 50.74 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

Vadodara4 days ago

વ્હોટ્સએપ પર ડાયરેક્ટરનો ફોટો મૂકી ‘હું મિટિંગમાં છું’ કહીને ઠગોએ 4 ટ્રાન્ઝેક્શનમાં 1.03 કરોડ પડાવ્યા

Karjan-Shinor4 days ago

કરજણ પોલીસે ચોરીનો વણઉકેલાયો ગુનાનો ભેદ ઉકેલ્યો: ઇક્કો ગાડીઓના સાયલેન્સર ચોરતી ગેંગનો એક ઇસમ ઝડપાયો

Vadodara6 days ago

વડોદરાના તાંદલજા-ભાયલી વિસ્તારમાં અશાંતધારાનો દાયરો વધારાયો: રાજ્ય સરકાર દ્વારા નવું જાહેરનામું બહાર પડાયું

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech12 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat3 weeks ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat3 weeks ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara1 month ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending