Connect with us

Vadodara

વડોદરા પાલિકામાં સત્તાધીશો અને વહીવટી પાંખ વચ્ચેનું સમાધાન? ચૂંટણી પહેલા એક ઝાટકે રૂ. 230 કરોડના કામો મંજૂરીની રાહમાં

Published

on

વડોદરા: છેલ્લા ઘણા સમયથી વડોદરા મહાનગર પાલિકામાં શાસક પક્ષ (ચૂંટાયેલી પાંખ) અને મ્યુનિસિપલ કમિશનર (વહીવટી પાંખ) વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ અને શીતયુદ્ધના કારણે શહેરના અનેક વિકાસલક્ષી કામો ખોરંભે પડ્યા હતા. પદાધિકારીઓ અને કમિશનર વિભાગ વચ્ચે સંકલનના અભાવે ઘણા મહત્વના કામો સ્થાયી સમિતિના એજન્ડા સુધી પહોંચતા નહોતા. જોકે, હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ આ અબોલા તૂટ્યા હોય તેમ જણાય છે. પાલિકાની સ્થાયી સમિતિમાં અચાનક એકસાથે રૂ. 230 કરોડના વિકાસ કામો રજૂ કરી દેવામાં આવ્યા છે.

અંદાજ કરતા ઊંચા ભાવે ટેન્ડરો: તિજોરી પર ભાર
રજૂ કરવામાં આવેલા કામોમાં ચોંકાવનારી બાબત એ છે કે મોટાભાગના કામો તેના નિર્ધારિત અંદાજ (Estimate) કરતા વધુ રકમમાં મંજૂર કરવાની ભલામણ કરાઈ છે. ખાસ કરીને ‘ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ’ હેઠળના કામોમાં 20 ટકા જેટલો ધરખમ વધારો જોવા મળ્યો છે, જે પાલિકાની તિજોરી પર વધારાનું ભારણ નાખશે.

📌 સ્વિમિંગ પુલ અને યોગ સેન્ટરના કામોની વિગત

બિલ્ડીંગ પ્રોજેક્ટ શાખા દ્વારા શહેરના પશ્ચિમ અને દક્ષિણ ઝોન માટે કરોડોના ખર્ચે સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન કરાયું છે:

  • નવીન સ્વિમિંગ પુલ, અટલાદરા (પશ્ચિમ ઝોન)
  • ઈજારદાર: વી.સી. પ્રોજેક્ટ એન્ડ ઇન્ફ્રા પ્રા.લી.
  • અંદાજીત રકમ: રૂ. 11,56,35,569
  • રજૂ થયેલ ભાવ (GST સિવાય): રૂ. 12,37,30,059
  • વધારો: 7%
  • નવીન સ્વિમિંગ પુલ, માંજલપુર (દક્ષિણ ઝોન)
  • ઈજારદાર: વી.સી. પ્રોજેક્ટ એન્ડ ઇન્ફ્રા પ્રા.લી.
  • અંદાજીત રકમ: રૂ. 11,56,35,569
  • રજૂ થયેલ ભાવ (GST સિવાય): રૂ. 12,37,30,059
  • વધારો: 7%
  • નવીન યોગ સેન્ટર, સયાજીપુરા (પૂર્વ ઝોન)
  • ઈજારદાર: યશ કન્સ્ટ્રક્શન
  • અંદાજીત રકમ: રૂ. 1,96,69,391
  • રજૂ થયેલ ભાવ (GST સિવાય): રૂ. 2,06,07,621
  • વધારો: 4.77%

વડસર તળાવના નવીનીકરણમાં 20% નો તોતિંગ વધારો સૌથી વધુ ચર્ચા ‘ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ’ અંતર્ગત થનારા વડસર તળાવના નવીનીકરણના કામની છે. આ કામ માટે મ્યુનિસિપલ કમિશનર તરફથી જે ભલામણ આવી છે તેમાં ભાવ ખૂબ ઊંચા છે:

  • ઇજારદાર: મે. એકમે કન્સ્ટ્રક્શન
  • નેટ અંદાજીત રકમ: રૂ. 4,68,02,487
  • રજૂ થયેલ ભાવ: રૂ. 5,63,96,997 (20.50% વધુ)

નોંધ: અચાનક આટલા મોટા પાયે અને ઊંચા અંદાજ સાથે કામો રજૂ થતા પાલિકાના રાજકારણમાં અનેક ચર્ચાઓ જાગી છે. વિપક્ષ અને જાગૃત નાગરિકોમાં ગણગણાટ છે કે શું ચૂંટણી ટાણે મળતિયાઓને ફાયદો કરાવવા માટે આ ઉતાવળ કરવામાં આવી રહી છે?

Continue Reading
National8 hours ago

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ડીઝલ પરની એક્સપોર્ટ ડ્યુટીમાં ₹34નો તોતિંગ વધારો!

Savli12 hours ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara14 hours ago

વડોદરા: જાણીતા ગેસ્ટ્રો સર્જન સાથે દુબઈ ટૂરના નામે લાખોની છેતરપિંડી; હોટલ બુકિંગના નામે પિતા-પુત્રએ ખંખેર્યા લાખો રૂપિયા

Vadodara14 hours ago

વડોદરા: 13 વર્ષથી પોલીસને થાપ આપતો રીઢો આરોપી ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં; વાડી વિસ્તારની ઘરફોડ ચોરીનો છે મામલો

Vadodara14 hours ago

વડોદરા: VMCનો ‘વન ડે વન રોડ’ પ્રોગ્રામ હેઠળ વોર્ડ 9 અને 16 માં પશુઓ છોડનાર અને ગંદકી કરનાર માલિકોને ફટકાર્યો દંડ

National1 day ago

મોટી હોનારત: મથુરામાં ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરેલી હોડી પલટી; 8 લોકો ડૂબ્યા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

Vadodara1 day ago

ભારે પડી માનવતા: વડોદરામાં અકસ્માતગ્રસ્ત યુવકને ઉભો કરવા ગયેલા ફોટોગ્રાફરની આંખ ફોડી નાખી

Vadodara2 days ago

વડોદરામાં દુમાડ બ્રિજ ડમ્પરે દંપતીને કચડ્યું, લોહીલુહાણ પતિનું માથું ખોળામાં લઈ પત્નીએ કર્યા આક્રંદ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli12 hours ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara3 days ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara5 days ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Vadodara5 days ago

વડોદરા: કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ ફરી સક્રિય; જેલમાંથી છૂટેલા અશફાક શેખે બે ભાઈઓ પર કર્યો જીવલેણ હુમલો

Vadodara5 days ago

વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

Gujarat5 days ago

હાલોલ-પાવાગઢ રોડ પર ભીષણ અગ્નિકાંડ: સ્ક્રેપના ગોડાઉનની આગે કાચા મકાનોને લીધા ચપેટમાં; ઘરવખરી બળીને ખાખ

Vadodara1 week ago

વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

Vadodara2 weeks ago

સ્માર્ટ સિટી વડોદરા: ગેસ બોટલની અછત વચ્ચે પાઈપલાઈન ગેસ લેવા પડાપડી; ફોર્મ ના પૈસા માં વધારો

Trending