Connect with us

Vadodara

પીએમ આવાસના ફ્રોડ એજન્ટે કોર્પોરેશનની બે હેલ્થ વર્કર સહિત ત્રણને રૂ.6.11લાખનો છેતરપિંડી

Published

on

સામા મામલતદાર કચેરી પાસે પીએમ આવાસના મકાનો રીઝલ્ટ કરવાના હોવાની સ્કીમ બહાર પડી છે તેમ કહ્યું હતું અને એજન્ટનો સંપર્ક કરાવ્યો

  • સમા મામલતદાર કચેરી પાસે 10થી 15 ઘર રી સેલ વેચવાના છે.. હું કોર્પોરેશનનો સત્તાવાર એજન્ટ છું 
  • કોર્પોરેશનના BOBના એકાઉન્ટની બોગસ પાવતી, હાઉસિંગ બોર્ડના એલોટમેન્ટ લેટર બનાવ્યા
  • ઘર બતાવ્યા, લોન પ્રોસેસ કરાવી, વાયદા કરતો હોવાથી શંકા થઈ, તપાસ કરતા બધું જ બોગસ નીકળ્યું

શહેરમાં પીએમ આવાસ યોજનાના મકાનો રીસેલ કરવાના નામે કૃત કોર્પોરેશનના જ હેલ્થ વર્કર સહિત ત્રણ જણા સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો બનાવ બન્યો છે. ઠગે વિશ્વાસમાં લેવા માટે ત્રણ જણા પાસેથી રૂપિયા પડાવી બેંકની સહી સિક્કાવાળી પાવતીઓ પણ આપી હતી. જેથી સમા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરમાં સમા મંગલ પાંડે રોડ ઉપર બાલાજી હાઇટ્સમાં રહેતા અનિલકુમાર પંચોલાએ પોલીસને કહ્યું છે કે, મારી પત્ની પ્રિયંકા સમા અર્બન હેલ્થ સેન્ટરમાં નોકરી કરે છે અને તેની સાથે દક્ષાબેન ચીખલી ઘર તેમજ સોનલ ધૂમકેતુ પણ નોકરી કરે છે. દક્ષાબેનએ મારી પત્નીને સામા મામલતદાર કચેરી પાસે પીએમ આવાસના મકાનો રીઝલ્ટ કરવાના હોવાની સ્કીમ બહાર પડી છે તેમ કહ્યું હતું અને એજન્ટનો સંપર્ક કરાવ્યો હતો. 17-5-2025ના રોજ એજન્ટ તરલ પઢિયાર જાનીધારી પર મળ્યો હતો અને તેણે કહ્યું હતું કે 10 થી 15 મકાન રિસેલ કરવાના છે, અને હું કોર્પોરેશનનો સત્તાવાર એજન્ટ છું. તેણે પોતાનું આઈકાર્ડ પણ બતાવ્યું હતું. 

જ્યારે અનિલ કુમારે પોલીસને કહ્યું છે કે, તરલ પઢીયારે અમને મકાન પણ બતાવ્યા હતા અને પસંદગી પણ કરાવી હતી. પરંતુ ત્યારબાદ તે મકાન ક્યારે મળશે તેની ચોખવટ કરતો ન હતો. તેના વારંવાર ના વાયદાથી શંકા જતા કોર્પોરેશન, બેન્ક ઓફ બરોડા તેમજ હાઉસિંગ બોર્ડમાં તપાસ કરતા બધું જ બોગસ હોવાનું જણાયું હતું. જેથી સમા પોલીસે તરલ મહીજીભાઈ પઢીયાર (અર્થ આઇકોન,ખોડીયાર નગર ચાર રસ્તા પાસે,વીઆઈપી રોડ) સામે ગુનો નોંધ્યો છે.

જ્યારે  એજન્ટ તરલ પઢીયારે ત્યારબાદ પ્રિયંકાબેન પાસે રજીસ્ટ્રેશનના નામ 1.60 લાખ, તેમજ તેની સાથે નોકરી કરતા દક્ષાબેન પાસેથી 1.36 લાખ અને ધૂમકેતુ શ્રીમાળી પાસે 3.15 લાખ પડાવી લીધા હતા. આ રકમ પેટે તેણે કોર્પોરેશનની બેંક ઓફ બરોડાના એકાઉન્ટની સિક્કાવાળી પેમેન્ટ સ્લીપો, હાઉસિંગ બોર્ડના એલોટમેન્ટ લેટર જેવા દસ્તાવેજો બનાવી આપ્યા હતા. 

Continue Reading
Vadodara48 minutes ago

અસહ્ય પીડા અને આત્મહત્યા: વડોદરામાં બીમારીથી કંટાળી પરિણીતાએ ગોરવા હાઈટ્સના 11મા માળેથી કૂદી જીવન ટૂંકાવ્યું

Vadodara1 hour ago

શર્મસાર વડોદરા: પોતાની જ બહેનની બહેનપણીને નરાધમે પીંખી નાખી, માંજલપુર પોલીસ મથકે લોકોના ટોળા ઉમટ્યા

International2 hours ago

વિશ્વ યુદ્ધની દસ્તક? ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર 10 બોમ્બ ઝીંકાયા, અમેરિકી બેઝ પર ઈરાનનો વળતો હુમલો.

Vadodara19 hours ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Vadodara21 hours ago

વડોદરા: જાંબુઆ બ્રિજ પાસે કાળમુખો અકસ્માત; નવી રિક્ષા છોડાવીને આવતા બે ભાઈઓને આઈસરે ફંગોળ્યા

National22 hours ago

ઉદ્યોગો માટે ‘ઉધાર’ની રાહત? LPG ક્વોટા વધાર્યો પણ સપ્લાય ચેઈન ખોરવાયેલી જ રહી તો ઉત્પાદનનું શું?

Vadodara23 hours ago

વડોદરામાં આત્મહત્યાના બે બનાવો: વાસદ બ્રિજ પરથી કૂદતા આધેડનું મોત, છાણી કેનાલ પર યુવતીનો આબાદ બચાવ

Dabhoi23 hours ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara19 hours ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Dabhoi23 hours ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara1 day ago

વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

Dabhoi2 days ago

વડોદરા: બરોડા ડેરીના ટેન્કરમાંથી રસ્તા પર વહી દૂધની નદીઓ; ડ્રાઈવરની ઘોર બેદરકારી,100 લિટર દૂધનો બગાડ

Vadodara3 days ago

વડોદરા: ઝોન-2 ના 6 પોલીસ સ્ટેશનોના લાખોની કિંમતના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું; કોયલી ચેકપોસ્ટ પાસે કરાયો નાશ

Vadodara1 week ago

વડોદરા: સુસેન રોડ પર કોર્પોરેશનનું ‘વન ડે વન રોડ’ અભિયાન, નોટિસ વિનાની કાર્યવાહીથી વેપારીઓ લાલઘૂમ.

Vadodara1 week ago

વડોદરા: તુલસીવાડીમાં યુવક પર તલવાર-ગુપ્તીથી હુમલો, હોસ્પિટલમાં પણ હુમલાખોરનો આતંક!

Vadodara1 week ago

વડોદરા: ‘કાગળ પર સ્ટોક પૂરતો, પણ બજારમાં અછત’, ગેસ માટે વેપારીઓ અને સેવાભાવી સંસ્થાઓ મજબૂર

Trending