Connect with us

Vadodara

VIDYALAYA EDU CARE ટ્યુશનમાં સગીરાની છેડતી, શિક્ષક સામે ફરિયાદ

Published

on

  • શિક્ષકે એક્સ્ટ્રા ક્લાસ દરમિયાન તેની છેડતી કરી છે. એટલા માટે અમે પોલીસ મથકમાં આવ્યા છે – પીડિત સગીરાના મામા
  • સંસ્કારી નગરીમાં લાંછન લગાડતી ઘટના
  • ટ્યુશનના શિક્ષકે એક્સ્ટ્રા ક્લાસમાં ભણતી વિદ્યાર્થીની છેડતી કરી
  • ઓફિસમાં કરેલા ખોટા કામની જાણકારી પરિજનોને થતા પોલીસ મથક દોડ્યા

વડોદરાના માંજલપુર  વિસ્તારમાં આવેલા વિદ્યાલય એજ્યુકેર નામના ક્લાસીસમાં શિક્ષકે એક્સ્ટ્રા ક્લાસમાં ભણવા આવેલી સગીર દિકરીની છેડતી કરી છે. સગીરાએ પોતાના ઘરે આવીને માતાને ફોન કર્યો હતો, અને સમગ્ર ઘટનાક્રમ તેઓને જણાવ્યો હતો. માતા બહાર ગામ હોવાથી આ અંગેની જાણ તેમણે પોતાના ભાઇ અને પીડિતાના મામાને કરી હતી. આ ઘટના અંગે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ ફરિયાદ બાદ આરોપી શિક્ષકની અટકાયત કરી લેવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. પરિજનની માંગ છે કે, આ પ્રકારની ઘટનાનું ફરી કોઇની પણ સાથે પુનરાવર્તન ના થાય તેવી કડક કાર્યવાહી થવી જોઇએ.

માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા આવેલા પીડિતાના મામાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, મારી ભાણી માંજલપુરના વિદ્યાલય એજ્યુ કેરમાં ભણે છે. ત્યાંના શિક્ષકે એક્સ્ટ્રા ક્લાસ દરમિયાન તેની છેડતી કરી છે. એટલા માટે અમે પોલીસ મથકમાં આવ્યા છે. માંજલપુર ડોમિનોઝ પિત્ઝાની બાજુમાં આ ક્લાસ આવેલા છે. તે સાંજે ટ્યુશનેથી ઘરે આવી અને તેણીએ તેની મમ્મીને ફોન કર્યો હતો. તેની મમ્મી ઘરે ન્હતી, આવ્યા પછી તેણે ફોન કરીને આખી ઘટના વર્ણવી હતી. ત્યાર બાદ તેની માતાએ અમને જાણ કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે, દિકરીની ઉંમર 13 વર્ષ છે. અમે ક્લાસમાં ગયા ત્યારે તેમણે કહ્યું કે, અમારી ભૂલ થઇ ગઇ છે. તેઓ ભૂલને સ્વિકારી રહ્યા છે. વિક્રાંત સરે આ ખોટું કામ કર્યું છે. પોલીસ અમને ખુબ સપોર્ટ કરી રહી છે. ફરી કોઇ દિકરી જોડે આ પ્રકારનું કૃત્ય ના થાય તેવું અમે ઇચ્છી રહ્યા છે. એક્સ્ટ્રા ક્લાસીસમાં એકલી દિકરી અને સર હતા. સરે ઓફિસમાં બેસાડીને આ ખોટું કામ કર્યું છે. જ્યારે ટ્યુશન સંચાલકનું કહેવું છે કે, હું આ ઘટનાના સંપૂર્ણ વિરોધમાં છું. આ કૃત્ય કરનારે શબક શીખવાડી રહ્યા છે. ફરિયાદ નોંધાવી છે. આ અતિશય ખરાબ કહેવાય. આવું વર્તન સહેજ પણ ચલાવી ના લેવાય.

Continue Reading
Vadodara50 minutes ago

વડોદરામાં કરોડોનું કૌભાંડ કે તંત્રની ભૂલ? તરસાલી ટી.પી. 52ના છબરડાથી 75 ખેડૂતોની 150 કરોડની જમીન બિનઉપયોગી!

International2 hours ago

કેનેડા જવાનું સપનું જોતા પરિવારો માટે ઝટકો: ‘પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરેન્ટ્સ પ્રોગ્રામ’ માં નવી અરજીઓ પર બ્રેક

International18 hours ago

અમેરિકાએ ઈરાનમાં કીમોથેરાપી લેતા 211 બાળકોને હોસ્પિટલમાં બોમ્બમારો, જવાબી કાર્યવાહીમાં કુવૈત પર ભીષણ ડ્રોન એટેક!

Savli22 hours ago

સાવલી-જરોદ રોડ પર ગોઝારો અકસ્માત: બોલેરોની પાછળ બાઈક ઘૂસી જતાં 30 વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ મોત

Vadodara24 hours ago

​શું વડોદરાવાસીઓને શુદ્ધ હવાની માહિતી મેળવવાનો અધિકાર નથી? ઓનલાઈન સુવિધા બંધ થતા પર્યાવરણ પ્રેમીઓ લાલઘૂમ

Vadodara1 day ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Waghodia1 day ago

દેવનદી કાંઠે દીપડાનું સામ્રાજ્ય : ઘરમાં ઘૂસી બે આધેડ પર હુમલો, સમગ્ર પંથકમાં દહેશતનો માહોલ વન વિભાગ દોડતું થયું

Vadodara2 days ago

વાઘોડિયા રોડ પર ખળભળાટ: ધોરણ-10ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરનાર 24 વર્ષીય નરાધમની કપૂરાઈ પોલીસ દ્વારા અટકાયત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 day ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor3 days ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara3 days ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara3 days ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Padra6 days ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Vadodara1 week ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Vadodara1 week ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Vadodara2 weeks ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Trending