Connect with us

Vadodara

રિક્ષામાં શરાબની હેરાફેરી કરતા બે બુટલેગરોને મકરપુરા પોલીસે ઝડપી પાડયા

Published

on

વડોદરા શહેરના મકરપુરા દ્વારા વિદેશી શરાબી હેરાફેરી કરતા બે આરોપીઓને ઓટોરિક્ષામાં વિદેશી શરાબના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. જ્યારે પોલીસે 94000 ની કિંમત નો મુદ્દામાલ કબજે લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના મકરપુરા પોલીસ મથકના સ્ટાફને માહિતી મળી હતી કે દંતેશ્વર ગામમાં રહેતો રોહિત ઉર્ફે જાડિયો તથા વિહાર ટોકીઝની પાછળ રહેતો મયુર રાઠોડ વિદેશી શરાબનો જથ્થો લઈને નેશનલ હાઈવે નં 8 થી જાંબુઆ તરફથી તરસાલી તરફ જવાના રોડ ઉપર આવેલા સિધ્ધેશ્વર હિલ એપાર્ટમેન્ટમાં આવનાર છે.

જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને બંને બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. તેઓ પાસેથી ભારતીય બનાવટની વિદેશી શરાબની 192 નંગ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે મકરપુરા પોલીસે બે મોબાઈલ ફોન, વિદેશી શરાબની હેરાફેરી કરવા માટે વપરાયેલ ઓટો રીક્ષા તેમજ શરાબનો જથ્થો મળીને 94,210 નો મુદ્દામાલ કબજે લીધો છે.

Continue Reading
Editor's Exclusive2 hours ago

છોટાઉદેપુર ભાજપે નવું ઉદાહરણ સેટ કર્યુ, એક વ્યક્તિને એકથી વધુ હોદ્દા સહીત પત્નીને પણ મેન્ડેટ અપાવ્યું

Vadodara16 hours ago

કેનેડાથી પરત ફરેલા પુત્ર, આયુર્વેદિક ડોક્ટર પુત્રી અને માતાએ ટૂંકાવ્યું જીવન: આપઘાતનું ચોક્કસ કારણ અકબંધ

Savli1 day ago

સાવલી: આનંદીના મુવાડા ગામે માઈનોર કેનાલમાં ગાબડું પડતા કાચા રસ્તા અને ખેતરોમાં પાણી ફરી વળ્યા

Vadodara2 days ago

વડોદરાના આ રસ્તા પર “ભાગતા ભૂતના” આદેશથી રાતોરાત બેરીયર લાગી ગયું?, જવાબદાર અધિકારી સામે કાર્યવાહીની માંગ

Vadodara2 days ago

વડોદરામાં સનસનાટીભર્યો ખુલાસો: ગોરવા મધુનગરના ગુમ યુવક મોહનસિંહ ચૌહાણનો મૃ-તદેહ રાયપુરા નર્મદા કેનાલમાંથી મળી આવ્યો

Vadodara4 days ago

આપઘાત કે અકસ્માત? બાજવા પંથકમાં એસિડ પીધા બાદ સારવાર દરમિયાન મહિલાના મો-તની ઘટનાથી ઊભા થતા સવાલો

Vadodara5 days ago

વડોદરાના દરજીપુરા એરફોર્સ બ્રિજ પર કાળમુખો અકસ્માત: એક્ટિવા સવાર મહિલાને અજાણ્યા વાહને કચડી નાખતા કરુણ મો*ત

Vadodara6 days ago

“દીવા તળે જ અંધારું”! વડોદરા પાલિકાની વડી કચેરી નીચે ફૂલ બજારમાં ૫ મહિનાથી ટોયલેટના ગંદા પાણીનું લીકેજ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech1 year ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat4 weeks ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat4 weeks ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara2 months ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending