Connect with us

Vadodara

વડોદરા પોલીસની મોટી કાર્યવાહી, 3 બુટલેગરોને ‘પાસા’ હેઠળ ધકેલાયા જેલના સળિયા પાછળ

Published

on

વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા અને ગુનાખોરીને જડબાતોડ જવાબ આપવા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર સાહેબ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરના બાપોદ અને જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના વેચાણ અને હેરાફેરીમાં સંડોવાયેલા 3 રીઢા ગુનેગારો સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરી તેમને અલગ-અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે.

🧐ઘટનાની વિગત: શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તથા આગામી ધાર્મિક પ્રસંગોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી, પોલીસ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન નીચે મુજબના રીઢા આરોપીઓ સામે પાસાના વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યા હતા:

  • જીજ્ઞેશ ઉર્ફે જીગો મફતભાઇ માળી: બાપોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલ આ આરોપી લાખોની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો. તેની અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે તેને ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યો છે.
  • જગદીશસીંગ મોહનસીંગ ચૌહાણ: આ આરોપી વિદેશી દારૂનો મોટો જથ્થો લાવી છૂટક તેમજ જથ્થાબંધ સપ્લાય કરવામાં ટેવાયેલો છે. પોલીસ રેઇડ દરમિયાન 9.60 લાખથી વધુના મુદ્દામાલ સાથે પકડાયેલા આ ઈસમને અમદાવાદ મધ્યસ્થ જેલ ભેગો કરવામાં આવ્યો છે.
  • કરણસિંહ ખુમાનસિંહ ગોહિલ: જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં રાજ્ય બહારથી દારૂ મંગાવી નેટવર્ક ચલાવતા કરણસિંહ સામે વડોદરા ગ્રામ્ય અને આંકલાવ સહિતના વિસ્તારોમાં 19થી વધુ ગુના નોંધાયેલા છે. આ આર્થિક ફાયદા માટે લોકોના જીવ જોખમમાં મૂકતા બુટલેગરને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દેવાયો છે.

👮પોલીસનો સંદેશ: વડોદરા શહેર પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, શહેરમાં દારૂ, જુગાર, સાયબર ગુના કે વ્યાજખોરી જેવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા તત્વો સામે હજુ પણ વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Continue Reading
Vadodara15 hours ago

તંત્ર સફાળું જાગ્યું: DEO કચેરી દ્વારા તમામ શાળાઓને ફરજિયાત ઈલેક્ટ્રિકલ સેફટી ઓડિટ કરાવી સર્ટિફિકેટ રજૂ કરવા કડક આદેશ

Vadodara3 days ago

વડોદરાના ગોરવા વિસ્તારમાં ચકચાર: મધુનગર બ્રિજ નીચે રેલવે ફાટક પાસેથી યુવકનો બે ટુકડા થયેલો શંકાસ્પદ શવ મળ્યો

Chhotaudaipur4 days ago

છોટા ઉદેપુર જિલ્લા કક્ષાની 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: સંખેડા ખાતે મંત્રી મનીષાબેન વકીલના હસ્તે શાનદાર ધ્વજવંદન

Vadodara5 days ago

વડોદરામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારકનું કામ આખરી તબક્કામાં: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કરી સ્થળ સમીક્ષા

Vadodara5 days ago

વડોદરામાં વિઝા કૌભાંડનો પર્દાફાશ: કેનેડામાં રેસ્ટોરન્ટમાં નોકરી અપાવવાની લાલચ આપી યુવક સાથે રૂ. 1.10 લાખની ઠગાઈ

Vadodara5 days ago

“પચાસ લાખ આપશો તો પણ જીવતા … છોડીએ…”: માંજલપુરમાં પરિવારને ઘરમાં ઘુસીને મારી નાખવાની ધમકી આપતા ચકચાર

Madhya Gujarat5 days ago

એક જ પરિવારના ચાર સભ્યો ફૂડ પોઈઝનિંગનો શિકાર: ઝાડા-ઉલટી થતા હોસ્પિટલ ખસેડાયા, વડોદરા SSG માં સારવાર દરમિયાન દમ તોડ્યો

Vadodara5 days ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara5 days ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara3 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara4 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi4 weeks ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara1 month ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara1 month ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Trending