Connect with us

Vadodara

કળિયુગી તસ્કરોએ ભોલેનાથના મંદિરને પણ નિશાન બનાવી દાનપાત્ર માંથી રોકડ રકમ ઉપાડી ગયા

Published

on

  • ચોરીની ઘટના: ભાયલીના આર્ષ વિદ્યામંદિર આશ્રમમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા.
  • મોડસ ઓપરેન્ડી: રાત્રિના સમયે ત્રણ તસ્કરોએ દાનપેટી તોડી 7,000થી વધુની રોકડ રકમની ચોરી કરી.
  • પોલીસ ફરિયાદ: સ્વામી ધન્યાનંદજી સરસ્વતીની ફરિયાદના આધારે વડોદરા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો.
  • તપાસ તેજ: સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ત્રણ અજાણ્યા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

વડોદરા : હાલ દેશભરમાં રામ મંદિરના દાન પાત્ર માંથી ચોરીનો મુદ્દો સૌથી વધુ ચર્ચામાં છે ત્યારે ભગવાનના મંદિરમાં ચોરી કરનાર કલિયુગી રાક્ષસો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. એવામાં આજે વડોદરામાં ભાયલી ખાતે આર્ષ વિદ્યામંદિર આશ્રમમાં તસ્કરોએ હાથફેરો કરીને ઓમકારેશ્વર મહાદેવ મંદિરના દાન પાત્રના તાળા તોડીને અંદાજે 7,000 થી વધુ રોકડ રકમની ચોરી કર્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.

ચોર -ચોર માં શું ફેર? કોઈ દાન પેટી ખોલીને ચોરી કરે અને કોઈ દાન પેટી તોડીને ચોરી કરે, અંતે કહેવાય તો બંને ચોરી! આજના કળિયુગી તસ્કરો ભગવાનના મંદિરોને પણ છોડતા નથી. પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે ઇષ્ટદેવના દરવાજાને પણ તોડીને ભાવિક ભક્તોએ સ્વેચ્છાએ મૂકેલું દાન પણ ઉઠાવી જઈ રહ્યા છે. વાત કરોડની હોય કે હજારની ભગવાનના મંદિરમાં થયેલી ચોરી તે આજના સમાજની વરવી વાસ્તવિકતા ના દર્શન કરાવે છે.

વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ભાયલી ખાતે આવેલા આર્ષ વિદ્યામંદિર પરિસરના ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં દાનપાત્ર તોડીને ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.

ફરિયાદી સ્વામી ધન્યાનંદજી સરસ્વતી દ્વારા નોંધાવામાં આવેલી ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે, ગત 3 જુલાઈના રાત્રિના એક થી બે વાગ્યાના અરસામાં ભાયલી ગામે આવેલા આર્ષ વિદ્યામંદિર આશ્રમના પરિસરમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિરના પ્રવેશદ્વાર ઉપર લગાવેલી દાન પેટી કોઈ સાધન વડે તોડીને ભાવિક ભક્તોએ દાનપેટીમાં સ્વેચ્છાએ મુકેલા 7000 ઉપરાંતની રકમ ત્રણ તસ્કરો દ્વારા ચોરી કરીને લઈ જવામાં આવી છે. આ અંગે પોલીસે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading
Vadodara17 hours ago

વડોદરામાં ગમખ્વાર અકસ્માત: માણેજા ક્રોસિંગ પાસે એસ.ટી. બસે એક્ટિવા સવાર યુવકને અડફેટે લેતા કરુણ મો*ત

Vadodara18 hours ago

વડોદરામાં હની ટ્રેપ અને ડ્રગ્સ કેસની ધમકીનો પર્દાફાશ: લિફ્ટ આપનાર વૃદ્ધ પાસેથી 3.35 લાખ પડાવી લીધા

Vadodara19 hours ago

વડોદરામાં કરોડોની જમીનનું મસમોટું કૌભાંડ: મૃતક ખેડૂતની જગ્યાએ ડમી શખ્સને ઊભો કરી બોગસ દસ્તાવેજો બનાવ્યા

Vadodara2 days ago

જન્માષ્ટમીની ઉજવણીની પોલીસ પરવાનગી હોવા છતાંય વિફરેલા PSIએ આયોજકોને અપશબ્દો ભાંડી DJ સળગાવી દેવાની ધમકી આપી!

International2 days ago

દુનિયાને જોવાની રીતમાં મોટો બદલાવ: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ નવા વર્લ્ડ મેપના પ્રસ્તાવને બહુમતીથી અપનાવ્યો

Vadodara2 days ago

વડોદરામાં હ*ત્યા કેસની સાક્ષી મહિલા પર અત્યાચાર; કેસ પાછો નહીં ખેંચે તો પતિ જેવી જ હાલત કરવાની ધમકી મળતા પોલીસ રક્ષણની માંગ

Vadodara2 days ago

વડોદરામાં સાયબર ઠગાઈનો નવો કિમીયો: નકલી ઈ-ચલણ APK ફાઈલ મોકલી પાલિકાના ઇજનેર સાથે છેતરપિંડી

Vadodara4 days ago

વડોદરા રેલવે સ્ટેશન બહારથી ટ્રોલી બેગમાં વિદેશી દારૂની હેરાફેરી પકડાઈ: મધ્યપ્રદેશના બે બુટલેગર પોલીસ સળિયા પાછળ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact12 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur2 weeks ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 weeks ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara1 month ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 month ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara1 month ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi2 months ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending