Connect with us

Vadodara

જોય ટ્રેનના ચાલક પાસે લાયસન્સ જ ન્હોતું, વિવિધ ટીમો તપાસમાં જોડાઇ

Published

on

  • અધિકારીનું કહેવું છે કે, મૃતકના પરિજનોને થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ હેઠળ વળતર મળશે. તે અંગેની પ્રક્રિયા ઝડપથી શરૂ કરવા સૂચન કરાયું છે
  • વડોદરાના કમાટીબાગમાં થોડાક દિવસો પહેલા અકસ્માતની ઘટના સામે આવી
  • જંબુસરના પરિવારે જોય ટ્રેનની અડફેટે પોતાની લાડલી ગુમાવી દીધી
  • ઘટના બાદ પોલીસ સહિત વિવિધ વિભાગની ટીમો દ્વારા તપાસ શરૂ કરાઇ

વડોદરા ના કમાટીબાગ માં ચાલતી વિખ્યાત જોય ટ્રેનની અડફેટે જંબુસરના પઠાણ પરિવારની લાડલી ખાતીજા આવી ગઇ હતી. આ ઘટનામાં તેને સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડ્યો હતો. હાલ પોલીસ તથા અન્ય વિભાગની જોઇન્ટ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન સામે આવ્યું કે, અકસ્માત સર્જનાર જોય ટ્રેનના ચાલક પાસે લાયસન્સ જ ન્હોતું. જેને કારણે જોય ટ્રેનના સંચાલકોની અતિગંભીર બેદરકારી સામે આવી છે. જો કે, સુત્રોના જણાવ્યા અનુસાર, આ ટ્રેન ચલાવવા માટે કોઇ લાયસન્સની જરૂરત હોતી નથી, ચાલકને જોય ટ્રેન ચલાવવાની ટ્રેઇનીંગ આપવામાં આવે છે, ત્યાર બાદ તે ચલાવી શકે છે. આ ચાલક ત્રણ વર્ષથી ટ્રેન ચલાવતો હતો.

વડોદરાના કમાટીબાગમાં જોય ટ્રેનની એન્જિનના પાછળના ભાગે બાળકી આવી જતા તેનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થવા પામી છે. આ ઘટના સ્થળ પાસે સીસીટીવી નહીં હોવાનું હાલ તબક્કે સામે આવ્યું છે. આ મામલે રાજ્ય સરકારના આદેશ અનુસાર વિવિધ વિભાગની ટીમો તપાસમાં જોડાઇ છે. પાલિકાના અધિકારીનું કહેવું છે કે, મૃતકના પરિજનોને થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ હેઠળ વળતર મળશે. તે અંગેની પ્રક્રિયા ઝડપથી શરૂ કરવા સૂચન કરવામાં આવ્યું છે.

પાલિકાના અધિકારી મંગેશ જયસ્વાલે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, 10, મે ના રોજ કમાટીબાગના જોય ટ્રેનની અડફેટે બાળકીના અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં બાળકીનું મૃત્યું થયું હતું. દિકરી એકદમ ટ્રેન તરફ દોડીને જતા આ અકસ્માત સર્જાયો હતો. હાલ ટ્રેન બંધ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારની નવા આદેશ અનુસાર કમિટીની રચના કરીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જોય ટ્રેનના સંચાલકોને ત્રણ મહિના પહેલા જ લાયસન્સ આપવામાં આવ્યું છે. તેમના દ્વારા થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવર લેવામાં આવ્યું છે. ઇન્શ્યોરન્સ માટેની કાર્યવાહી ચાલુ છે. થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવર હોવાથી મૃતકના પરિજનોને વળતર મળશે.

Continue Reading
Vadodara8 minutes ago

વડોદરા ક્રાઈમ: કલાલીમાં જૂની અદાવતે લીધું લોહીયાળ સ્વરૂપ; એક જ પરિવારના સભ્યો પર છરીબાજી.

Vadodara49 minutes ago

વડોદરા: માણેજાની અંબિકા નિકેતન સોસાયટીમાં 55 વર્ષીય મહિલાનો ગળે ફાંસો ખાઈ આપઘાત; પરિવારમાં માતમ

Vadodara16 hours ago

વડોદરામાં વડાપ્રધાનનો હુંકાર: ‘સરદારધામ-3’ નું   લોકાર્પણ, ‘રાષ્ટ્રહિત માટે સોનાની ખરીદી ટાળો અને ઇંધણ બચાવો’

Vadodara20 hours ago

વડોદરા : PM મોદીના પ્રવાસ પૂર્વે વિપક્ષી નેતાઓ નજરકેદ? આશિષ જોશી અને પારુલ પટેલના ઘરે પોલીસનો ડેરો

Vadodara20 hours ago

વડોદરાના ગોત્રીમાં મુખ્ય લાઇન ભંગાણ: ભર ઉનાળે રસ્તાઓ પર ‘ચોમાસું’; લાખો લિટર પાણી ગટરમાં વહી જતાં રહીશોમાં રોષ

National1 day ago

જાણો કેમ PM મોદીએ કરી ‘વર્ક ફ્રોમ હોમ’ની અપીલ? પેટ્રોલ-ડીઝલના વપરાશ પર કાપ મૂકવા પાછળનું અસલી સત્ય

Vadodara2 days ago

વડોદરામાં ‘વિકાસ’ પાતાળમાં ઉતર્યો: સૂસેન-મકરપુરા રોડ પર નવનિર્મિત માર્ગમાં મસમોટો ભૂવો

International2 days ago

હેલ્થ એલર્ટ: થાઈલેન્ડમાં મળ્યો નવો કોરોનાવાયરસ; શું ફરીથી રોગચાળાનું જોખમ તોળાઈ રહ્યું છે?

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 days ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara6 days ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra7 days ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara7 days ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara1 week ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara1 week ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara1 week ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Vadodara1 week ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Trending