Connect with us

Vadodara

મેયરના વિસ્તારમાં જ ડ્રેનેજનો ડેરો: વોર્ડ નં. 13માં એક અઠવાડિયાથી ગટરો ઉભરાતા સ્થાનિકો ત્રાહિમામ

Published

on

  • ગંભીર સમસ્યા: આર.વી. દેસાઈ રોડ પર ગંગોત્રી એપાર્ટમેન્ટ પાછળ છેલ્લા એક અઠવાડિયાથી ગટરો ઉભરાતી હોવાની ફરિયાદ.
  • જવાબદારીનો અભાવ: મેયર અને કાઉન્સિલરોના પોતાના વિસ્તારમાં જ ડ્રેનેજની સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં.
  • મીડિયા પર નિર્ભરતા: સ્થાનિકોની રજૂઆતને અવગણીને માત્ર મીડિયામાં આવે ત્યારે જ તંત્ર દોડતું થતું હોવાનો આક્ષેપ.
  • ઉગ્ર વિરોધ: સમસ્યા દૂર નહીં થાય તો આંદોલનની ચીમકી સાથે તંત્રને ચેતવણી.

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાના વહીવટી તંત્રની પોલ વોર્ડ નંબર 13માં ખુલ્લી પડી છે. આર.વી. દેસાઈ રોડ પર આવેલા ગંગોત્રી એપાર્ટમેન્ટની પાછળનો વિસ્તાર, જે ખાસ કરીને મેયરનો મતવિસ્તાર અને કાઉન્સિલરોનું રહેઠાણ ધરાવે છે, ત્યાં છેલ્લા એક અઠવાડિયાથી ડ્રેનેજની ગંભીર સમસ્યાએ માઝા મૂકી છે.

🧐સ્થાનિકોની વ્યથા:

એક તરફ સ્વચ્છતાના મોટા દાવાઓ કરવામાં આવે છે, તો બીજી તરફ આ વિસ્તારમાં ગટરો ઉભરાઈ રહી છે. ગંદકી અને દુર્ગંધ થી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સ્થાનિકોનો સૌથી મોટો આક્રોશ એ વાતનો છે કે, મેયર અને કાઉન્સિલરોના ઘરની આસપાસ જ આટલી ગંભીર સમસ્યા હોવા છતાં તંત્ર સંપૂર્ણપણે અજાણ છે. શું જનપ્રતિનિધિઓને પોતાના જ વિસ્તારની આ દયનીય સ્થિતિ નથી દેખાતી?

🗣️મીડિયાની રાહ જોતું તંત્ર:

રહીશોનો આક્ષેપ છે કે, તેઓએ વારંવાર સ્થાનિક કાઉન્સિલરો અને વહીવટી તંત્રમાં રજૂઆતો કરી છે, પરંતુ કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. લોકોને એવું લાગી રહ્યું છે કે, જ્યાં સુધી આ સમસ્યા મીડિયાના માધ્યમથી જાહેર ન થાય, ત્યાં સુધી તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. શું સીધી રજૂઆતોને સાંભળવી કે તેનો ઉકેલ લાવવો તે તંત્રની ફરજ નથી?

👉તંત્ર સમક્ષ ચીમકી:

આ વિસ્તારના રહીશોએ તંત્રની કામગીરી પર સીધા સવાલ ઉઠાવ્યા છે. જો મેયર ના વિસ્તાર અને કાઉન્સિલરોના ઘરની સામે જ ડ્રેનેજ ઉભરાતી હોય, તો અન્ય વિસ્તારોની સ્થિતિ શું હશે? રહીશોએ પાલિકાને તાત્કાલિક અસરથી ડ્રેનેજ લાઈનનું કામ પૂર્ણ કરવા અને આ વિસ્તારને સ્વચ્છ કરવા માંગ કરી છે. સાથે હવે વહેલી તકે સમસ્યાનું નિરાકરણ આવશે કે નઈ જોવાનું રહ્યું

Continue Reading
Savli2 days ago

સાવલી-શેરપુરા રોડ પર ગોદામપુરા બસ સ્ટેન્ડ પાસે ઊભેલા બાઇક સવારને ઇકો ચાલકે અડફેટે મહિલાનું મૃ*ત્યુ

Gujarat2 days ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat3 days ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Gujarat3 days ago

વડોદરાની યુવતીને મુંબઈની હોટલમાં બોલાવી ડ્રગ્સ અને દારૂ પીવડાવી દુષ્કર્મનો પ્રયાસ, 5 સામે ગુનો દાખલ

Vadodara3 days ago

વડોદરામાં APK ફાઈલ દ્વારા સાયબર ઠગાઈનો નવો પેંતરો: PM આવાસ યોજનાના નામે ફોન હેક કરવાની કોશિશ નિષ્ફળ

Vadodara4 days ago

જીલ્લા ભાજપ સંગઠનની ભેદી ચૂપકીદી વચ્ચે બરોડા ડેરીમાં ભાજપના જ ડિરેક્ટર વિપક્ષની ભૂમિકામાં આવ્યા!

Savli5 days ago

સાવલીના પોઇચા (રા) ખાતે આવેલી એવિડ કંપનીમાં ગંભીર અકસ્માત: ક્રેનમાંથી પ્લાયવુડની પ્લેટ પડતા શ્રમિકનું કરુણ મોત

Vadodara6 days ago

વડોદરામાં રખડતા શ્વાનના ત્રાસ સામે તંત્રની સક્રિયતા: વર્લ્ડ રેબિસ ડે અગાઉ શ્વાનોના રસીકરણની વિશેષ ઝુંબેશ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat2 days ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat3 days ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara3 weeks ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur1 month ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 month ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending