Connect with us

Vadodara

કપાસની ખરીદી માટે કરજણમાં CCIનું કેન્દ્ર શરુ કરવાની માંગ સાથે જીલ્લા ભાજપ અધ્યક્ષે કૃષિ મંત્રીને પત્ર લખ્યો

Published

on

રાજ્યભરમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જયારે મધ્ય ગુજરાતમાં કપાસની ખેતી કરતા ખેડૂતો પર તેની મોટી અસર જોવા મળી છે. વરસાદને કારણે કપાસનો ઉભો પાક બેસી ગયો છે. જયારે બીજી તરફ ખેડૂતોને કપાસનો પોષણક્ષમ ભાવ મળતો નથી. જેને લઈને જીલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલે કપાસની ખરીદી માટે સી.સી.આઈ નું કેન્દ્ર વહેલીતકે શરુ કરવાની માંગણી કરતો પત્ર કૃષિમંત્રીને લખવામાં આવ્યો છે.
શિયાળાની શરૂઆતમાં જ વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ એક સપ્તાહ સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ રહ્યો હતો. કેટલાક સ્થળે તો કરાં પણ પડ્યા હતા. જેને કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકશાન થયું છે.વડોદરા જીલ્લાના મોટા ભાગના ખેડૂતો કપાસની ખેતી કરે છે. જે ખેતીમાં વરસાદને કારણે ભારે નુકશાન થયું છે. બીજી તરફ ખેડૂતો કપાસ વેચવા જાય છે ત્યારે તેઓને ઉંચા ભાવ મળતા નથી. છોટાઉદેપુર જીલ્લામાં કપાસની ખેતી કરતા ખેડૂતો પાસેથી સીધી કપાસની ખરીદી કરવા માટે બોડેલી અને સંખેડામાં સી.સી.આઈ (કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા) દ્વારા ખરીદી શરુ કરી દેવામાં આવી છે.જયારે વડોદરા જીલ્લામાં તેની ખરીદી શરુ નહિ થતા ખેડૂતો દુવિધામાં મુકાયા છે. ખાનગી વેપારીઓ ખેડૂતોની મજબૂરીનો લાભ લઈને ખુબજ સસ્તા ભાવે કપાસની ખરીદી કરે છે. જેના કારણે ખેડૂતોને જરૂરી વળતર મળતું નથી. આ અંગે જીલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલે કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને વડોદરામાં કરજણ ખાતે ખેડૂતો પાસેથી સીધી કપાસની ખરીદી શરુ થાય તે માટે સી.સી.આઈનું કેન્દ્ર શરુ કરવાની માંગ કરી છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

International25 minutes ago

અમેરિકાએ ઈરાનમાં કીમોથેરાપી લેતા 211 બાળકોને હોસ્પિટલમાં બોમ્બમારો, જવાબી કાર્યવાહીમાં કુવૈત પર ભીષણ ડ્રોન એટેક!

Savli5 hours ago

સાવલી-જરોદ રોડ પર ગોઝારો અકસ્માત: બોલેરોની પાછળ બાઈક ઘૂસી જતાં 30 વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ મોત

Vadodara6 hours ago

​શું વડોદરાવાસીઓને શુદ્ધ હવાની માહિતી મેળવવાનો અધિકાર નથી? ઓનલાઈન સુવિધા બંધ થતા પર્યાવરણ પ્રેમીઓ લાલઘૂમ

Vadodara7 hours ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Waghodia7 hours ago

દેવનદી કાંઠે દીપડાનું સામ્રાજ્ય : ઘરમાં ઘૂસી બે આધેડ પર હુમલો, સમગ્ર પંથકમાં દહેશતનો માહોલ વન વિભાગ દોડતું થયું

Vadodara1 day ago

વાઘોડિયા રોડ પર ખળભળાટ: ધોરણ-10ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરનાર 24 વર્ષીય નરાધમની કપૂરાઈ પોલીસ દ્વારા અટકાયત

Vadodara1 day ago

વોર્ડ નંબર 8 ની દુર્દશા: એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી સોસાયટી સુધી, ગંદા પાણીમાં જીવના જોખમે પસાર થવા મજબૂર રહીશો

Vadodara1 day ago

વડોદરામાં કોર્પોરેશનના આદેશોની ઐસીતૈસી: ચોમાસામાં વરસાદી ગટરનું ખોદકામ શરૂ થતા વિવાદ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara7 hours ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor2 days ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara3 days ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara3 days ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Padra5 days ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Vadodara1 week ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Vadodara1 week ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Vadodara2 weeks ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Trending