Connect with us

Vadodara

સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના નવમાં અને છેલ્લા નોરતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું

Published

on


આજે ચૈત્રી નવરાત્રીના નવમાં અને છેલ્લા નોરતે સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના અનેક રાજ્યો માંથી માઇભક્તોઓ વહેલી સવાર થી જ મા મહાકાળીના દર્શન માટે પાવાગઢ ખાતે  ઉમટી પડ્યા છે. તો બીજી તરફ શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ અને તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને કોઈ પણ અગવડતા કે મુશ્કેલી ન પડે તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે.

ચૈત્રી નવરાત્રીના નવે-નવ દિવસોમાં યાત્રાધામ પાવાગઢ માઈભક્તોની ભીડ થી ભરેલું રહ્યું. ગુજરાત સહીત દેશના ખૂણે ખૂણે થી ભક્તો માતાના દર્શન કરવા પહોંચ્યા હતા. લાખોની સંખ્યામાં માઇભક્તોએ માં જગતજનની માં મહાકાળી માતાજીના ભવ્ય દર્શનનો લ્હાવો લીધો છે. નવરાત્રી હોવાથી પાવાગઢ ખાતે ભક્તોનો ધસારો વધુ રહે છે. આ દરમિયાન ગુજરાતના ખૂણે ખૂણે થી પગપાળા યાત્રાળુઓનો સંઘ પણ પાવાગઢ ખાતે પહોંચ્યો હતો.

આજે ચૈત્રી નવરાત્રીના છેલ્લા નોરતે પણ પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં લોકો માં મહાકાળીના દર્શન કરી આશીર્વાદ મેળવવા પહોંચી ગયા છે. ગઈકાલે પણ યાત્રાધામ પાવાગઢ ખાતે માનવ મહેરામણુ ઉમટી પડ્યું હતું. ગઈકાલે ચૈત્રી નવરાત્રીની આઠમ હોવાથી મંદિરમાં હવન કરવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે, ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસ થી જ પાવાગઢ ખાતે ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જેને જોતા મંદિર ટ્રસ્ટ અને તંત્ર દ્વારા ભક્તોની સુરક્ષાને પણ ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી અંતે સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા હતા. જેના દ્વારા મંદિરમાં થતી દરેક પરિસ્થિતિ અને હલચલ પર નજર રાખી શકાય.

Continue Reading
Vadodara4 hours ago

વડોદરા પાલિકામાં 5 વર્ષ જૂના પ્રોજેક્ટ્સ પર ફેરવાશે કલમ! બજેટમાંથી બિનજરૂરી ખર્ચ ઘટાડવા તંત્ર સક્રિય

Vadodara5 hours ago

એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી

Vadodara11 hours ago

વડોદરાની ERDA કંપનીમાં દિવાળી ટાણે કર્મચારીઓમાં અસંતોષ: બોનસ અને ગિફ્ટ કૂપનમાં ભેદભાવનો સિક્યુરિટી ગાર્ડ્સનો આક્ષેપ

Vadodara2 days ago

વડોદરા LCB ઝોન-4 ની રેડ કરતા સંગમ સ્વાદ ક્વાર્ટર્સમાં બંધ મકાનમાંથી જુગાર રમતા 7 મહિલાઓ અને 2 પુરુષો ઝડપાયા

Vadodara3 days ago

પશ્ચિમ રેલવેની ANW અને SOGની મોટી કાર્યવાહી: પુરી-અમદાવાદ એક્સપ્રેસમાંથી રૂ. 5.92 લાખની કિંમતનો 11.85 કિલો ગાંજો ઝડપાયો

Vadodara3 days ago

વડોદરામાં શુદ્ધ પાણીના દાવાઓની પોલ ખુલી: ટીપી-૧૩ ખાતે પાણીની ટાંકીની સફાઈ વેળાએ નીકળ્યું કાળા રંગનું દૂષિત પાણી

Vadodara4 days ago

વડોદરા: પ્રોહિબિશન અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા 5 કુખ્યાત આરોપીઓ પાસા (PASA) હેઠળ જેલ હવાલે

Savli4 days ago

વડોદરા: સાવલી પંથકમાંથી ગેરકાયદે યુરિયા ખાતરના જથ્થા સાથે એક ઝડપાયો, ચાર સામે ગુનો નોંધાયો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech1 year ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Vadodara5 hours ago

એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી

Gujarat1 month ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat1 month ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara2 months ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Trending