Connect with us

Dabhoi

ડભોઇ તાલુકાના ભીલાપુર ગામમાં તલાટીની દાદાગીરી સામે ખેડૂતોમાં રોષ

Published

on

તલાટી દ્વારા કૃષિ સહાય મેળવવા માટે જરૂરી દાખલો ખેડૂતોને નથી પૂરું પાડવામાં આવતો.તલાટી દાદાગીરી કરે છે અને સહાયના દાખલા આપતા નથી

  • વેરા વસુલાત છતાં પાવતી નહીં મળવાના આરોપ ગામના ખેડૂતો તરફથી વેરા ભર્યા રાખે છે.
  • તલાટી વેરા ભર્યા વગર સહાયનો દાખલો ન આપવાનું દબાણ કરે છે.
  • તાલુકા અથવા જિલ્લાફાળ પ્રશાસન પાસેથી તપાસ કરી યોગ્ય પગલાં લેવા ગામના લોકોની રજૂઆત.

ડભોઇના ભીલાપુર ગામમાં કૃષિ સહાયના મામલે તલાટી કમ મંત્રી અર્ચનાબેન  વિરુદ્ધ દાદાગીરીના આક્ષેપો ઉઠ્યા છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે તલાટી સહાય મેળવવા માટે જરૂરી દાખલા પૂરાં પાડતા નથી, જેના કારણે ખેડૂતોને સરકારે જાહેર કરેલી સહાયથી વંચિત રહેવું પડે છે.

ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે તલાટી દ્વારા વેરા વસુલાત બાદ પણ પાવતી આપવામાં આવતી નથી. જિલ્લાના આદેશ મુજબ વેરો ઉઘરાવીને પણ પાવતી ન આપવાના આક્ષેપોથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.ખેડૂતોનો આક્ષેપ છે કે તલાટી સહાયનો દાખલો ફક્ત વેરો ભર્યા બાદ જ આપશે એવું કહેતા દબાણ કરતા હોય છે.

જેના કારણે અનેક ખેડૂતોમાં અસંતોષ વ્યાપી ગયો છે અને તલાટીની બદલીની માંગ સાથે સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.ગામજનોની માંગ છે કે જિલ્લાપંચાયત તંત્ર આ મામલાની તપાસ કરે અને ખેડૂતોને વિધિવત સહાય મળે તે માટે જરૂરી કાર્યવાહી કરે.

Continue Reading
Vadodara29 minutes ago

મકરપુરા હવેલી ચાર રસ્તા બન્યા ‘ડેથ ટ્રેપ’: ખાડાના સામ્રાજ્યથી વાહનચાલકો ત્રાહિમામ

Chhotaudaipur17 hours ago

રૂ. 1,300 કરોડનો હાઈવે પાણીમાં: છોટાઉદેપુરમાં NH 56 ની નબળી કામગીરીની પ્રથમ વરસાદમાં જ પોલ ખુલી

Vadodara22 hours ago

ગોરવા-ગોત્રીથી માંડી દાહોદ-મહીસાગર સુધી ગુનાખોરીનો કારોબાર: વોન્ટેડ આરોપી મોહન શેખાવતની PCB દ્વારા ધરપકડ

Vadodara22 hours ago

વડોદરામાં ‘ડેથ ટ્રેપ’: ચોમાસામાં તૂટેલા ગટરના ઢાંકણાં અકસ્માતને આમંત્રણ, VMC કામગીરી પર ઉઠ્યા સવાલો

Vadodara22 hours ago

કેન્દ્રનું ‘ગ્રીન સિગ્નલ’ પણ ગુજરાતનું ‘રેડ એલર્ટ’: પેટ્રોલ-ડીઝલના પ્રતિબંધ મુદ્દે ખેડૂતો અને પંપ સંચાલકો અસમંજસમાં!

Vadodara24 hours ago

અટલાદરા પોલીસની સરાહનીય કામગીરી: ગુમ થયેલા 4 બાળકોને ગણતરીના સમયમાં શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું

Vadodara2 days ago

રુકમિણી ચૈનાણી પ્રસૂતિ ગૃહમાં ફાયર સેફ્ટીના સાધનો જ શોભાના ગાંઠિયા સમાન, ફાયર બ્રિગેડની કડક નોટિસ

Vadodara2 days ago

VGL અને અમૂલની મોટી પહેલ: CNG સ્ટેશનો પર હવે મળશે અમૂલની ડેરી પ્રોડક્ટ્સ, ગ્રાહકોને એક જ સ્થળે ડબલ સુવિધા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara2 days ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara5 days ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara5 days ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Vadodara1 week ago

NH-48 હાઈવે પર લોહિયાળ વહેલી સવાર: દૂધ ભરેલો ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાતા ડ્રાઈવરનું કરુણ મોત

Vadodara2 weeks ago

તલવાર અને તીક્ષ્ણ હથિયારોથી સોસાયટીમાં આતંક: 1.15 લાખની તોડફોડ બાદ બંને જૂથોના સભ્યો જેલના સળિયા પાછળ

Vadodara2 weeks ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara2 weeks ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Trending