Connect with us

Vadodara

વડોદરાના અટલાદરામાં કોર્પોરેશનની કાર્યવાહી: 45 દુકાનો-11 ઝૂંપડાનું ગેરકાયદે દબાણ દૂર

Published

on

શહેરના દક્ષિણ વિસ્તારમાં અટલાદરા-સ્વામિનારાયણ મંદિર મેઈન રોડ પર ગેરકાયદે 11 ઝૂંપડા અને 45 જેટલા દબાણો હટાવાયા.

  • આ કામગીરી દબાણ શાખા અને સ્થાનિક પોલીસ, એસઆરપી, ફાયર બ્રિગેડ, વીજ અને ટાઉન પ્લાનિંગ સ્ટાફની સાથે થઈ.
  • વધતાં ટ્રાફિક અને વિકાસને કારણે વિસ્તારમાં વાહન વાહન વ્યવહાર વધ્યો છે.
  • સ્થાનિક લોકો પાસેથી ગેરકાયદે દબાણો અંગે ઘણી ફરિયાદો મળવાના કારણે પાલિકા તંત્રએ મેગા ઓપરેશન કર્યું.
  • ચારથી પાંચ બુલડોઝર, ડોઝર તથા ટ્રકો સાથે દબાણો હટાવવાના કામ સવારે શરૂ થઈ.

ચોમાસા બાદ પાલિકા તંત્ર ફરી એક્શન મોડમાં આવ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં થયેલા ગેરકાયદે દબાણો, ઢોરવાડા, લારીઓ અને પથારા સામે પાલિકાની દબાણ શાખાએ કાર્યવાહી શરૂ કરી છે.શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા અટલાદરા-સ્વામિનારાયણ મંદિર મેઇન રોડ પર વર્ષોથી ગેરકાયદે ઉભા કરાયેલા કુલ 11 ઝૂંપડા અને 45 જેટલા કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે.

કામગીરી દરમિયાન દબાણ શાખાની સાથે સ્થાનિક પોલીસ, એસઆરપી, ફાયર બ્રિગેડ, વીજ નિગમ અને ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમો પણ તૈનાત રહી હતી.અટલાદરા વિસ્તાર ઝડપથી વિકાસ પામી રહ્યો હોવાથી વાહન વ્યવહાર દિવસેને દિવસે વધી રહ્યો છે. ટ્રાફિકજામની સમસ્યા દૂર કરવા અને રસ્તા ખુલ્લા કરવા માટે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.

પાલિકા તંત્રના ચારથી પાંચ બુલડોઝર, ડોઝર અને ટ્રકોની મદદથી સવારે શરૂ કરાયેલા મેગા ઓપરેશન દરમિયાન કોઈ વિક્ષેપ વિના તમામ ગેરકાયદે દુકાનો અને છાપરા હટાવી દેવામાં આવ્યા હતા.કાર્ય દરમ્યાન સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોવા એકત્ર થયા હતા, પરંતુ પોલીસ અને એસઆરપી ટીમે સંયમપૂર્વક સ્થિતિ સંભાળી લીધી હતી. અંતે દબાણ શાખાનું મેગા ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.

Continue Reading
Vadodara9 hours ago

નવાપુરા ખારવાવાડમાં છૂટા હાથની મારામારી: છરીના ઘા ઝીંકી ત્રણને પોલીસની કસ્ટડીમાં લેવાયા

Savli9 hours ago

સાવલી: લાછનપુર નદીમાં નાહવું જીવલેણ સાબિત થયું, યુવક શોધવા ફાયર બ્રિગેડનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

National21 hours ago

ઇથેનોલના ઉદ્યોગ માટે તક તો ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે સંકટ? 100% ઇથેનોલના નિર્ણયથી અર્થતંત્રમાં હલચલ

Vadodara2 days ago

વડોદરામાં દારૂના કાળા કારોબારનો પર્દાફાશ: PCBની ટીમે 15 લાખથી વધુના મુદ્દામાલ સાથે કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો!

Dabhoi2 days ago

ડભોઇમાં બેદરકારીનો ભોગ બન્યા ૩ શ્રમિકો: પાવરગ્રીડના કામ દરમિયાન પોલ હલી જતાં સર્જાયો કાળમુખો અકસ્માત

Vadodara2 days ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara2 days ago

વડોદરામાં સત્તાનો નશો? ‘જન કલ્યાણ શિબિર’માં વૃદ્ધની રજૂઆત પર ધારાસભ્યનો ઉદ્ધત જવાબ: “તમારો લુકઆઉટ નથી!”

Vadodara3 days ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara3 days ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara4 days ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara1 week ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara2 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara2 weeks ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia3 weeks ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli4 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Trending