Connect with us

Vadodara

“શહેરની તૈયારીઓ તેજ: દિવાળી સુધી રસ્તા સુધારી દેવાની યોજના”

Published

on

વડોદરા મહાનગર પાલિકા દ્વારા દિવાળી પહેલાં શહેરના તમામ રસ્તાઓના ખાડા પુરા કરવાની કામગીરી તેજ ગતિએ શરૂ કરવામાં આવી છે. સરકારના નિર્દેશ બાદ ચારેય ઝોન તથા રોડ પ્રોજેક્ટ શાખાની ટીમોએ મળી ખાડા પુરવાની કામગીરી હાથ ધરી છે.મ્યુનિસિપલ કમિશનરે આ માટે સખત આદેશ આપ્યો છે અને જો તંત્ર સમયસર કામ ન કરી શકે તો ખાનગી કોન્ટ્રાક્ટરોને કામમાં લગાડવા પણ સૂચના આપી છે. આ કાર્યક્રમ અંતર્ગત બજારો અને મુખ્ય માર્ગો પરના ખાડા પૂરવાનો અને રોડ રિસર્ફેસિંગનો સમાવેશ છે.

આ મુજબ છે મહત્વના આંકડા

  • અગાઉ દૈનિક 300 મેટ્રિક ટન સુધી ખાડા પુરવાની કામગીરી થતી હતી.
  • હાલ આ કામગીરીમાં ત્રિગુણ વધારો કરીને કુલ 1500 મેટ્રિક ટન પ્રતિદિન કામગીરી શરૂ કરાઈ છે.
  • પશ્ચિમ ઝોનમાં 600 મેટ્રિક ટન, જ્યારે પૂર્વ, દક્ષિણ અને ઉત્તર ઝોનમાં 300-300 મેટ્રિક ટન મટીરીયલનો ઉપયોગ થઈ રહ્યો છે.
  • અટલાદરા હોટમીક્સ પ્લાન્ટ પરથી 15 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર દરમિયાન ચોમાસાની વચ્ચે રોજ સરેરાશ 300 મેટ્રિક ટન મટીરીયલ ઉપયોગમાં લેવાતો હતો.

જ્યારે 15 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર દરમિયાન દરરોજ સરેરાશ 1100 મેટ્રિક ટન સુધીની કામગીરી થઈ છે.આ રીતે દિવાળી પૂર્વે શહેરના મુખ્ય માર્ગો પરના ખાડા પુરવાનુ ટાર્ગેટ ઝડપથી પૂર્ણ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

Continue Reading
Vadodara10 hours ago

વડોદરા પોલીસની મોટી કાર્યવાહી, 3 બુટલેગરોને ‘પાસા’ હેઠળ ધકેલાયા જેલના સળિયા પાછળ

Dabhoi16 hours ago

ડભોઇના વેગા નજીક સિમેન્ટ મિક્ષર ટ્રક પલટી; ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત

Vadodara16 hours ago

ટિકિટ વહેંચણીમાં ‘ખેલ’ પાડ્યો? શહેર બીજેપી પ્રમુખને કહ્યા ‘ચોર અને જૂઠ્ઠા’, ટિકિટ વહેંચણીમાં ગંભીર આક્ષેપો

Vadodara17 hours ago

વડોદરામાં ઠગોનો આતંક; માત્ર 30 દિવસમાં 22 કરોડની છેતરપિંડી, 22 ફરિયાદોથી પોલીસ બેડામાં દોડધામ

Vadodara18 hours ago

ચૂંટણી પહેલા ચેતવણી: “સમજી-વિચારીને વોટ આપજો”; બાપોદમાં ટેમ્પો રસ્તામાં ગરકાવ થતા તંત્રની પોલ ખુલી

Karjan-Shinor19 hours ago

કરજણના બોડકા ગામમાં કિશોરની કરપીણ હત્યા; ડોગ સ્ક્વોડ અને FSL દ્વારા હત્યારાનું પગેરું શોધવા તજવીજ

Waghodia20 hours ago

રાજકીય તાપમાન હાઈ! વાઘોડિયામાં ધાક-ધમકીના આક્ષેપો વચ્ચે ભાજપનો કેસરીયો લહેરાયો; કોંગ્રેસનો ભારે વિરોધ

Vadodara21 hours ago

વડોદરા ક્રાઈમ બ્રાન્ચનો સપાટો: 23 ગુનામાં સંડોવાયેલો રીઢો વાહનચોર ખાલીદ ગાજીયાવાલા ઝડપાયો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara4 days ago

રાજકારણમાં પરિપક્વતા શું?, ભૂતકાળમાં થયેલી ભૂલો સ્વીકારીને સુધારવાના પ્રયત્ન કરવા,કે સ્વીકારવું જ નહીં?

Savli6 days ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara1 week ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara1 week ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Vadodara1 week ago

વડોદરા: કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ ફરી સક્રિય; જેલમાંથી છૂટેલા અશફાક શેખે બે ભાઈઓ પર કર્યો જીવલેણ હુમલો

Vadodara2 weeks ago

વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

Gujarat2 weeks ago

હાલોલ-પાવાગઢ રોડ પર ભીષણ અગ્નિકાંડ: સ્ક્રેપના ગોડાઉનની આગે કાચા મકાનોને લીધા ચપેટમાં; ઘરવખરી બળીને ખાખ

Vadodara2 weeks ago

વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

Trending