Connect with us

Vadodara

તબીબોની સુરક્ષાના આંદોલન વચ્ચે SSG હોસ્પિટલમાં CCTV કેમેરાને સર્જરીની જરૂર

Published

on

કલકત્તામાં મહિલા તબિબ પર દુષ્કર્મ બાદ હત્યાના મામલે દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. તબિબોની સુરક્ષાને લઇને પગલાં ભરવા સહિતના મુદ્દે દેશભરમાં અવાજ ઉઠી રહી છે. ત્યારે મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં સુરક્ષાના કારણોસર લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરાની અવદશા જોવા મળી રહી છે. કેમેરાનો લેન્સ કોઇને કામ ન લાગી શકે તે દિશામાં રેકોર્ડિંગ કરતો હોય તેમ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ આવે છે. હવે આ મામલે એસએસજી હોસ્પિટલનું તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યું.

કલકત્તાની ઘટના બાદ દેશભરમાં તબિબોની સુરક્ષા સહિતના મુદ્દાઓને લઇને અવાજ ઉઠી રહ્યા છે. આ પ્રકારના પ્રશ્નો સાથે આજે વડોદરાની સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ અને જીએમઇઆરએસ હોસ્પિટલમાં પણ તબિબો હડતાલમાં જોડાયા છે. આ વચ્ચે એસએસજી હોસ્પિટલના તંત્રની ઘોર લાપરવાહી સામે આવવા પામી છે. હોસ્પિટલના બાળરોગ વિભાગ પાસે લાગેલા સીસીટીવી કેમેરાનો લેન્સ ઝુકી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. જરૂરીયાતના સમયે આ સીસીટીવી કેમેરો કામ લાગશે કે કેમ તેને લઇને અનેક પ્રશ્નો લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા છે.

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં અનેક રાજ્યોમાંથી દર્દીઓ સારવાર અર્થે આવે છે. ત્યારે દર્દીઓ અને તબિબો તથા અન્ય મેડીકલ સ્ટાફની સુરક્ષાને ધ્યાને રાખીને સીસીટીવી કેમેરા તો લગાડવામાં આવ્યા છે. પરંતુ તેના એંગલ કોઇ ઘટના સમયે કામ ન લાગે તેવું સપાટી પર આવવા પામ્યું છે. ઝુકી ગયેલા કેમેરા નામ માત્ર માટે લગાડવામાં આવ્યા હોવાનું, અને લગાડ્યા બાદ તેની દેખરેખ યોગ્ય રીતે થતી ન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવવા પામ્યું છે. દેશભરમાં તબિબોની સુરક્ષાનો મુદ્દો વેગ પકડી રહ્યો હોય ત્યારે એસએસજી હોસ્પિટલના તંત્ર દ્વારા આ પ્રકારના મુદ્દાઓને સત્વરે નિકાલ લાવીને તબિબોમાં સુરક્ષાનો વિશ્વાસ પ્રસ્થાપિત કરવાિ માટે પ્રયત્નો કરવા જોઇએ.

Continue Reading
Vadodara1 hour ago

વારસિયામાં લોહિયાળ ખેલ: જૂની અદાવતમાં રોહિત શર્મા નામના યુવકને ત્રણ શખ્સોએ ઘેરીને લોહીલુહાણ કરી આરોપીઓ ફરાર

Vadodara2 hours ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara2 hours ago

નેશનલ હાઈવે-48 પર અકસ્માતનો સિલસિલો: ટ્રકની ટક્કરથી બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Vadodara3 hours ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Gujarat8 hours ago

મેઘરાજાની ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ: મહીસાગરના બાલાસિનોરમાં પોણા 6 ઇંચ વરસાદથી જળબંબાકાર

Vadodara19 hours ago

કપુરાઈ પોલીસનો સપાટો: ગોરવામાંથી મોપેડ ચોરીને વેચવા નીકળેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

Vadodara1 day ago

વડોદરામાં નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે લાખોની છેતરપિંડી: રોકાણના નામે રૂ. 22.81 લાખ પડાવી લેનાર ઠગ સામે ગુનો દાખલ

Vadodara1 day ago

ગુજરાતમાં દારૂની રેલમછેલ: દમણથી વડોદરા સુધી ‘પાયલોટિંગ’ સાથે પહોંચેલ દારૂનો જથ્થો SMC ના હાથે ઝડપાયો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 hours ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara3 hours ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Vadodara5 days ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara6 days ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara1 week ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara2 weeks ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara3 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara3 weeks ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Trending