Connect with us

Vadodara

શહેરમાં પશુપાલકો દ્વારા હુમલો, પોલીસની હાજરીમાં જ ઢોર છોડાવી ગયા, કર્મી ઢસડ્યો

Published

on

વડોદરાના આજવારોડ  કમળાનગર તળાવ પાસે બન્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પકડવાની ટીમ રખડતા ઢોરને પકડવા માટે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી

  • VMC ની ઢોર પકડવાની ટીમ પર ફરી એકવાર પશુપાલકો દ્વારા હુમલો અને દાદાગીરીની ઘટના સામે આવી છે.
  • પશુપાલકોએ બેફામ બનીને પકડેલા ઢોરને છોડાવી લીધા હતા.
  • પશુપાલકોએ જબરાન્ પકડેલા ઢોરને છોડાવી લીધા હતા અને પોલીસ દૂર થી જોનાર બની રહી હતી.

શહેરમાં રખડતા ઢોરને પકડવા ગયેલી VMC ની ઢોર પકડવાની ટીમ પર ફરી એકવાર પશુપાલકો દ્વારા હુમલો અને દાદાગીરીની ઘટના સામે આવી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પોલીસનું બંદોબસ્ત હોવા છતાં પશુપાલકોએ બેફામ બનીને પકડેલા ઢોરને છોડાવી લીધા હતા. આ ઘટનાએ પશુપાલકોમાં પોલીસ અને કાયદાનો ડર ન હોવાનું સ્પષ્ટ કર્યું છે.

શહેરના આજવારોડ કમળાનગર તળાવ પાસે બન્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પકડવાની ટીમ રખડતા ઢોરને પકડવા માટે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી. ટીમે જ્યારે ઢોર પકડવાની કાર્યવાહી શરૂ કરી, ત્યારે મોટી સંખ્યામાં પશુપાલકોનું ટોળું દોડી આવ્યું હતું. ટોળાએ તુરંત જ દાદાગીરી શરૂ કરીને VMCના કર્મચારીઓનો ઘેરાવો કર્યો હતો.

જ્યારે ઘટના સ્થળે પોલીસના બે જવાનો હાજર હોવા છતાં, પશુપાલકોના ગુસ્સેભારાયેલ ટોળા સામે તેમનું કશું ચાલ્યું નહોતું. પશુપાલકોએ જબરાન્ પકડેલા ઢોરને છોડાવી લીધા હતા અને પોલીસ દૂર થી જોનાર બની રહી હતી. પશુપાલકોએ જાણે પોલીસની કાર્યવાહીનો તેમને કોઈ ડર ન હોય તેમ ખુલ્લેઆમ કાયદાનો ભંગ કર્યો હતો.

શહેરમાં પશુપાલકો દ્વારા ઢોર પકડતી ટીમ પર હુમલાની આ પ્રથમ ઘટના નથી. ગત રોજ જ પોલીસે ઢોર છોડાવવાના પ્રયાસ બદલ બે પશુપાલકોની પકડી  લેવાની કાર્યવાહી કરી હતી, તેમ છતાં તેમની દાદાગીરી યથાવત રહી છે. થોડા સમય પહેલા વારસીયા વિસ્તારમાં પણ પશુપાલકોએ બૂમો પાડીને પકડેલા ઢોરને ભાગી જવામાં મદદ કરી હતી. આ સિવાયની એક ગંભીર ઘટનામાં, ઢોર પકડવા ગયેલો કોર્પોરેશનનો એક કર્મી 500 મીટર સુધી ઢસડ્યો હતો. શહેરીજનોની સલામતી માટે પશુપાલકોની આ દાદાગીરી પર લગામ કસવા માટે પોલીસ અને વહીવટીત દ્વારા વધુ કડક પગલાં લેવામાં આવે તે જરૂરી છે.

Editor's Exclusive5 hours ago

બરોડા ડેરીના હયાત પ્રમુખ-ઉપપ્રમુખ પર રાજ્ય સહકાર વિભાગે 76(B)ની નોટિસ ઈશ્યુ કરી,વાંચો સમગ્ર નોટિસ

Vadodara6 hours ago

વડોદરા: લહેરીપુરા ન્યુ રોડ પર પ્લાસ્ટિક અને એઠવાડના ગંજ, નિયમિત સફાઈ અને કચરાપેટીની માંગ.

Vadodara6 hours ago

વડોદરાના ફતેપુરામાં ધૂળેટીના દિવસે  જૂની અદાવતને લઈ લોહિયાળ ખેલ ખેલાયો

Madhya Gujarat7 hours ago

મહીસાગરના પાણીમાં ‘ઝેર’! માછલીઓના શિકાર માટે ખેલાતો મોતનો ખેલ, લાખો લોકોના આરોગ્ય સામે જોખમ

Savli1 day ago

સાવલી: હોળી પર્વે સધાપુરા ગામમાં માતમ, કેસૂડાના ફૂલ પાડવા ગયેલા યુવકનું વીજ કરંટથી મોત

Vadodara2 days ago

ગંદકી કરનારા સાવધાન! સયાજી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ‘વન પેશન્ટ, વન રિલેટિવ’નો કડક અમલ

Vadodara2 days ago

પાડોશી જ નીકળ્યો વાહનચોર! અકોટામાં પોતાના જ એપાર્ટમેન્ટમાંથી મોપેડ ચોરનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો

Padra2 days ago

માનવતાના રંગે રંગાયું વડોદરા: ‘અપંગ ના ઓજસ’ સંકુલમાં દિવ્યાંગ બાળકો સાથે હોળી-ધુળેટીની ભવ્ય ઉજવણી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor3 days ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara3 days ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli1 week ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara3 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara4 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara4 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending