Connect with us

Vadodara

અટલાદરા પોલીસે પાંચ મહિના અગાઉના ચોરીના ગુનામાં સોના-ચાંદીના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો

Published

on

  • ચોરીનો ભેદ ઉકેલાયો: અટલાદરા પોલીસ દ્વારા પાંચ મહિના અગાઉ થયેલી લાખોની ચોરીના ગુનાનો પર્દાફાશ કરાયો.
  • આરોપીની ધરપકડ: રાજસ્થાનના કોટડા બડા ગામના હીરાલાલ નવલજી કીર નામના શખસને ઝડપી લેવાયો.
  • મુદ્દામાલ કબ્જે: રૂા. 70,000/- ની કિંમતના સોનાના દાગીના અને ચાંદીની મૂર્તિઓ રીકવર કરાઈ.
  • વધુ તપાસ જારી: ઉદયપુરની ફાઇનાન્સ કંપનીમાં વેચેલા દાગીના પરત મેળવવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરા શહેરના અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે ચાલતી ઝુંબેશ અંતર્ગત પોલીસે પાંચ મહિના જૂના ચોરીના ગુનાનો પર્દાફાશ કરવામાં સફળતા મેળવી છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમર, અધિક પોલીસ કમિશનર સુનીલ દેસાઈ, ડીસીપી માંજિતા વણઝારા અને એસીપી એ.વી. કાટકડના માર્ગદર્શન તેમજ પીઆઈ પી.યુ. પસ્તાગીયાની સીધી દોરવણી હેઠળ અટલાદરા પોલીસે આ કાર્યવાહી કરી છે.

શું હતી ઘટના?

અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીના મકાનના પ્રથમ માળે આવેલા રૂમના કબાટમાં રાખેલ લોકરની ચાવી ચોરીને લોકરમાંથી સોનાની પાયલ, સોનાની બાંગડી, મોટું અને નાનું મંગળસૂત્ર, ચાંદીની નાની પાંચ મૂર્તિઓ તથા રોકડ રૂા. 25,000/- મળી કુલ મત્તાની ચોરી થઈ હતી. આ અંગે ભારતીય ન્યાય સંહિતાની કલમ 305(એ), 54 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ટેક્નિકલ અને હ્યુમન સોર્સિસના આધારે સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. દેવેન્દ્ર વેજાભાઇને મળેલી બાતમીના આધારે અટલાદરા આર્ય એમ્પાયરથી સત્વ સહજ સોસાયટી તરફ જતા હાઇટેન્શન રોડ પર વોચ ગોઠવીને વોન્ટેડ આરોપી હીરાલાલ નવલજી કીર (રહે. કોટડા બડા ગામ, તા. ગઢી, જિ. બાંસવાડા, રાજસ્થાન) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

પોલીસે આરોપીના ઘરે રાજસ્થાનથી સોનાની બાંગડી, સોનાની પાયલ અને ચાંદીની મૂર્તિઓ મળી કુલ રૂા. 70,000/- નો મુદ્દામાલ રીકવર કર્યો છે. આ ઉપરાંત, ચોરી કરેલ સોનાનું મંગળસૂત્ર અને પાયલનો ટુકડો ઉદયપુર ખાતે મુથુટ ગોલ્ડ એક્ઝિમ પોઇન્ટ પ્રાઇવેટ લિમિટેડમાં વેચાણ કરાયો હોવાનું બહાર આવતા તે મુદ્દામાલ કબજે કરવા માટેની કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Continue Reading
Vadodara3 hours ago

અટલાદરા પોલીસે પાંચ મહિના અગાઉના ચોરીના ગુનામાં સોના-ચાંદીના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો

Gujarat12 hours ago

કાનપુરમાં ભયાનક વિમાન દુર્ઘટના: ગંગા બેરેજ પાસે ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થતા પાયલટ અને કો-પાયલટના મો*ત

Farm Fact3 days ago

પ્રાકૃતિક ખેતીનું અદભુત ઉદાહરણ: 15 વીઘાના ખેતરમાં વિવિધ પાકો ઉગાડી કીર્તન પટેલ બન્યા સંપૂર્ણ સ્વાવલંબી

Editor's Exclusive4 days ago

બરોડા ડેરીના 10 ડિરેક્ટરોની મંડળીઓમાં કલમ 81ની નોટિસ આપવામાં રાજકીય કિન્નખોરી?,બાકી રહેલા ત્રણ ડિરેક્ટરોના ઓડિટ અહેવાલે પોલ ખોલી!

Vadodara5 days ago

વડોદરામાં મગરનો વધુ એક શિકાર: કલાલી પાસે તલસટ ગામે નદી કિનારે ગયેલા યુવાનને મગર પાણીમાં ખેંચી ગયો

Chhotaudaipur5 days ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara6 days ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

National6 days ago

દિલ્હી પેલેટ ગન કેસમાં FIRની માંગ સાથે રાહુલ ગાંધીનું પોલીસ સ્ટેશન બહાર ધરણાં-ભાજપ નો પલટવાર ‘રાજકીય સ્ટંટ’

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur5 days ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara6 days ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur4 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara4 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara1 month ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi1 month ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending