Connect with us

Vadodara

31 ડિસેમ્બર પૂર્વે વારસીયા પોલીસ દ્વારા વિદેશી દારૂ અને બીયરના 56 નંગ જથ્થા સાથે એક શખ્સની અટકાયત.

Published

on

આગામી 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરના વારસીયા પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે.

વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમાર અને જે.સી.પી. ડો. લીના પાટીલની સૂચના હેઠળ, પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ડી.સી.પી. ઝોન-4 અને એ.સી.પી. ‘જી’ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ વારસીયા પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.એમ. વસાવા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી.

આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ વનરાજ આંબાભાઈને સચોટ બાતમી મળી હતી કે, એસ.કે. કોલોનીમાં રહેતો અજય ગિરધારીલાલ તિલોકાણી પોતાના આર્થિક ફાયદા માટે રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને તેનું વેચાણ કરી રહ્યો છે.

📌મુદ્દામાલની વિગત:

પોલીસે બાતમીવાળા સ્થળે રેડ કરતા નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:

  • વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન (કુલ નંગ: 56) – કિંમત રૂ. 60,940/-
  • મોબાઈલ ફોન – કિંમત રૂ. 8,000/-
  • કુલ મુદ્દામાલ: રૂ. 68,940/-

🚨ધરપકડ અને વોન્ટેડ:

પોલીસે 27 વર્ષીય આરોપી અજય તિલોકાણીની સ્થળ પરથી ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ અજય આહુજા અને હિતેન પુલવાણી (બંને રહે. વારસીયા) ને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

👮ટીમ વર્ક:

આ સફળ કામગીરીમાં પી.આઈ. એસ.એમ. વસાવા, સેકન્ડ પી.આઈ. ટી.એ. દેસાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ વનરાજ આંબાભાઈ, જુનેદમીયા, અતુલભાઈ, ધીરાભાઈ અને પી.સી. મહેશભાઈ તથા એલ.આર.ડી. નિતેશભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Continue Reading
National9 hours ago

હવાઈ મુસાફરી મોંઘી થઈ: એર ઇન્ડિયાએ ઝીંક્યો ‘ફ્યુઅલ સરચાર્જ’; ટિકિટના ભાવમાં ₹400 થી ₹18,000 સુધીનો તોતિંગ વધારો

International15 hours ago

મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ભારતની પાડોશી ધર્મની ભૂમિકા: બાંગ્લાદેશને પાઈપલાઈન દ્વારા મોકલાયું 5000 ટન ડીઝલ

Gujarat16 hours ago

ઈરાન-ઈઝરાયલ યુદ્ધનો ફટકો: ગુજરાતમાં કોમર્શિયલ ગેસની ભારે અછત; હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ સંકટમાં

Gujarat17 hours ago

વિધાનસભામાં ‘વર્લ્ડ કપ’ની પીચ પર રાજકારણ: પ્રજાના પ્રશ્નો બાજુમાં અને ‘ટિકિટ’ માટે ધારાસભ્યોની વેદના!

Vadodara17 hours ago

વડોદરા: પશ્ચિમ વિસ્તારમાં પાલિકાનું બુલડોઝર ગુંજ્યું; જય જલારામ નગરમાં ગેરકાયદે ઓટલા અને કમ્પાઉન્ડ વોલ જમીનદોસ્ત

Vadodara18 hours ago

વડોદરા: ગોત્રી-સેવાસી રોડ પર રફતારનો કહેર; નશામાં ધૂત કાર ચાલકે રિક્ષા અને પાણીપુરીની લારીને ફંગોળી

Vadodara19 hours ago

વડોદરા: વારસીયા વિસ્તારમાં થયેલી ₹7.33 લાખની ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો

Vadodara19 hours ago

વાઘોડિયાની પારુલ યુનિવર્સિટીમાં બોમ્બનો ફફડાટ: હજારો વિદ્યાર્થીઓ સાથે આખું કેમ્પસ ખાલી કરાવાયું

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor1 week ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara1 week ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli2 weeks ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara4 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara4 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara4 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending