Connect with us

Vadodara

શહેરમાં બિલ્ડર દ્વારા હેન્ડ ઓવર કરેલા રૂપિયાના હિસાબ બાબતે તકરાર થતા હુમલો

Published

on

તરસાલીમાં શાંતમ ફ્લેટમાં રહેતા ઉષાબેન પ્રદીપકુમાર રોહિતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે..

  • નજીવી બાબત ટાવરમાં રહીએ છીએ તેના માસિક મેન્ટેનન્સ રૂ.700 છે
  • બિલ્ડર દ્વારા હેન્ડ ઓવર કરેલા રૂપિયાના હિસાબની માગણી કરતા.
  • 9:45 વાગે ટાવરના સભ્ય સાથે કોમન કમિટીને હિસાબ બાબતે મારામારી થઈ.

વડોદરા શહેરના  તરસાલીમાં શાંતમ ફ્લેટમાં રહેતા ઉષાબેન પ્રદીપકુમાર રોહિતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે અમે જે છે ટાવરમાં રહીએ છીએ તેના માસિક મેન્ટેનન્સ રૂ.700 છે અને મારા પતિ કમિટી મેમ્બર નામે ભાવેશભાઈ તથા મિતુલભાઈ તથા અલ્પેશભાઈ પાસે બે દિવસ પહેલા બિલ્ડર દ્વારા હેન્ડ ઓવર કરેલા રૂપિયાના હિસાબની માગણી કરી હતી. પરંતુ તેઓ કોઇ જવાબ આપ્યો ન હતો.

જ્યારે ગત રાત્રે 9:45 વાગે મારા પતિ અને ટાવરના સભ્ય કિશોરભાઈ તથા કિશનભાઇ ચૌધરી વગેરે સાથે કોમન કમિટીને હિસાબ બાબતે વાતચીત કરતા હતા. તે વખતે સી ટાવરમાં રહેતા મિતુલભાઈ પટેલ તથા અલ્પેશભાઈ આવ્યા હતા અને મારા પતિનો વિરોધ કરી જણાવ્યું હતું કે તમને હિસાબ નહીં મળે થાય તે કરી લે.. તેઓ બૂમાબૂમ કરતા હોય હું ટાવરની નીચે ગઈ હતી. તે વખતે આ બંને મારા પતિ સાથે જપાજપી કરી ગાળો બોલતા હતા. હું મારા પતિને છોડાવા જતા મિતુલભાઈની પત્ની પ્રિયાબેન મને જાતે અપમાનિત શબ્દો કહ્યા હતા અને તેઓનું ઉપરાણું લઈને અમિતભાઈ પરમારે લાફો મારી દીધો હતો.

International4 hours ago

ઓસ્ટ્રેલિયા સિડનીના બોન્ડી બીચ પર ગોળીબાર: 12ના મોત, આતંકવાદી હુમલો જાહેર,’બહાદુર’ નાગરિકે શૂટરને પકડ્યો

National4 hours ago

બિહારના રાજકારણમાંથી મોટા સમાચાર: નીતિન નબીન બન્યા BJPના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

Vadodara5 hours ago

વડોદરામાં યોજાયો ‘સાડી ગૌરવ રન’: 4 હજારથી વધુ મહિલાઓએ પરંપરા અને ફિટનેસનો સંદેશ આપ્યો!

Vadodara5 hours ago

વડોદરાના ફતેપુરામાં ચોખા ભરેલો ટ્રક ખાડામાં ફસાયો: VMCની બેદરકારી!

Vadodara7 hours ago

વડોદરા: થર્ટી ફર્સ્ટ પહેલાં PCBની મોટી રેડ! ₹3.16 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

International1 day ago

H-1B વિઝા પર ટ્રમ્પના આદેશને 20 US રાજ્યોનો પડકાર: $100,000 સુધીની લઘુત્તમ વેતન મર્યાદા પર દાવો

Vadodara1 day ago

વડોદરામાં બેફામ ખોદકામથી ભય: વાઘોડિયા રોડ પર કલાદર્શન પાસે પાયા ખોદતા સર્જન કોમ્પ્લેક્સ નમી પડ્યું, લોકોમાં દોડધામ

Vadodara1 day ago

વડોદરા ક્રાઇમ: 15 દિવસ પહેલા ઉતારેલો 40 લાખનો વીમો બન્યો હત્યાનું કારણ, પોલીસે બંને હત્યારાઓને ઝડપી પાડ્યા

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara1 year ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International1 year ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli1 year ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Tech Fact3 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

Vadodara3 days ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat2 weeks ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 weeks ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara4 weeks ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Vadodara1 month ago

વડોદરા નજીક બુલેટ ટ્રેન સાઇટે 9.5 ફૂટનો મગર ફસાયો, ક્રેઈનથી થયું રેસ્ક્યુ ઓપરેશન

National1 month ago

Live : વોટ ચોરી પર રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ — શું આજે ‘Hydrogen Bomb’ ફોડાશે?

Savli2 months ago

દારૂ બંધ કરાવવા ગયા અને દૂધ બંધ થઇ ગયું !, ગામની ભલાઈ કરવા જતા સરપંચ જૂથનો થયો સામાજીક બહિષ્કાર !

Gujarat2 months ago

કાગળ પરની દારૂબંધી! અમદાવાદના પોશ વિસ્તારમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો

Trending