Connect with us

Vadodara

કારમાં આવીને તસ્કરોને હાથફેરો, શહેર પોલીસનું નાક વિદેશમાં કપાયુ

Published

on

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા NRI ના બંધ મકાનમાં તસ્કરો કાર લઇને આવ્યા હતા. અને હાથફેરો કર્યો હતો. પરંતુ મકાનમાં કંઇ ન હોવાના કારણે વિલામોઢે પરત ફરવું પડ્યું હતું. NRI ના મકાનમાં ચોરીની ઘટના સામે આવતા શહેર પોલીસનું નાક વિદેશમાં કપાયુ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તો બીજી તરફ કારમાં ફરી હાથફેરો કરતા તસ્કરો હવે પોલીસ સામે નવો પડકાર ઉભો કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

શહેરભરમાં રાત્રીના સમયે પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવે છે, આ વાત જાણીતી છે. પરંતુ હવે તેનાથી વિપરીત હકીકત હોવાના સીસીટીવી સમયાંતરે સામે આવી રહ્યા છે. તસ્કરો બાઇક કે પછી કારમાં રેકી કરીને હાથફેરો કરવા જતા હોવાની ઘટનાઓ શહેરવાસીઓ માટે નવી નથી. ત્યારે આવી જ એક ઘટના શહેરના પોશ ગણતા કારેલીબાગ વીઆઇપી રોડ પર સામે આવવા પામી છે. અહીંયાના NRI ના બંધ મકાનમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઘરમાં કંઇ કિંમતી ન હોવાના કારણે હાથમાં કંઇ લાગ્યું ન્હતું.

સમગ્ર મામલે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, કારેબીલાગ વિસ્તારમાં પાયલ પાર્ક સોસાયટી આવેલવી છે. તાજેતરમાં અહીંયા આવેલા NRI ના બંધ મકાનમાં હાથફેરો કરવા માટે તસ્કરો કાર લઇને પહોંચ્યા હતા. ઘરમાં હાથફેરો કરવા જતા કંઇ કિંમતી હાથ લાગ્યું ન્હતું, આ ઘટનના સીસીટીવી NRI એ પણ ત્યાં બેઠા જોયા હતા. જેને કારણે શહેર પોલીસનું નાક વિદેશમાં કપાયુ હોવા જેવો ઘાટ સર્જાયો છે. વિદેશ સુધી સ્થાનિક પોલીસની નાઇટ પેટ્રોલીંગની પોલંપોલ ખુલી જતા હવે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

જે રીતે તસ્કરોના સીસીટીવી સામે આવી રહ્યા છે, તે જોતા તેમાં પોલીસનો ખોફ ઓસરી રહ્યો છે. તેવામાં પોલીસે પ્રજાનો વિશ્વાસ જીતવા માટે કમર કસવી પડશે. નહી તો આ જ રીતે લોકોના ઘરના તાળા તુટતા રહેશે, અને જાન-માલનું નુકસાન વેઠવું પડશે.

Continue Reading
Vadodara11 hours ago

સીસીટીવી કેમેરા માત્ર શોભાના ગાંઠિયા? વિશ્વામિત્રી કિનારે ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવામાં તંત્ર લાચાર

Vadodara11 hours ago

વડોદરામાં ‘ભુવા’નો નવતર ખેલ: વિધિના બહાને સોનાના દાગીના પડાવનાર અમદાવાદનો ઠગ ઝડપાયો

Vadodara12 hours ago

વડોદરામાં કાળજું કંપાવતી ઘટના: ત્રીજા માળની ગેલેરીમાંથી પટકાતા 14 વર્ષીય સગીરાનું કમકમાટીભર્યું મોત

Vadodara12 hours ago

જગદીશ ફરસાણ વિવાદ: વાસી સમોસા અને ચટણી ખાવાથી ગ્રાહકની તબિયત લથડી, સ્વાસ્થ્ય સાથે ચેડાંનો આક્ષેપ

Vadodara13 hours ago

અલકાપુરી હોય કે કપુરાઇ, વાહનચાલકો સાવધાન! શહેરમાં ગાયબ અને તૂટેલા ઢાંકણાંથી અકસ્માતોનું જોખમ વધ્યું

Vadodara13 hours ago

મેયરના વિસ્તારમાં જ ડ્રેનેજનો ડેરો: વોર્ડ નં. 13માં એક અઠવાડિયાથી ગટરો ઉભરાતા સ્થાનિકો ત્રાહિમામ

Vadodara14 hours ago

ડ્રગ ફ્રી વડોદરાનો સંકલ્પ: એમ.એસ. યુનિવર્સિટીમાં ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ, યુવાનોને નશાથી દૂર રહેવા હાકલ

Vadodara17 hours ago

સાયબર ઠગાઈનો નવો ખેલ: ઈ-ચલણ ભરવાની લિંક પર ક્લિક કરવું પડ્યું મોંઘું, કર્મચારીના ખાતામાંથી લાખો રૂપિયા સફાચટ!

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Vadodara3 days ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Vadodara5 days ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli7 days ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Vadodara1 week ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara2 weeks ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara2 weeks ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara2 weeks ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Trending