Connect with us

Vadodara

સીસીટીવી કેમેરા માત્ર શોભાના ગાંઠિયા? વિશ્વામિત્રી કિનારે ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવામાં તંત્ર લાચાર

Published

on

  • પર્યાવરણીય ખતરો: ભીમનાથ બ્રિજ પાસે નદી કિનારે બેફામ રીતે બાંધકામનો કાટમાળ (C&D વેસ્ટ) ઠાલવવામાં આવી રહ્યો છે.
  • પૂરનો ભય: ડમ્પિંગને કારણે નદીનું કુદરતી વહેણ અને પહોળાઈ પ્રભાવિત થતાં ચોમાસામાં જોખમ વધ્યું.
  • કેમેરાની નિષ્ફળતા: સરકારી સીસીટીવી કેમેરા હોવા છતાં ગુનેગારો બેખૌફ, તંત્રની દેખરેખ પર ગંભીર સવાલો.
  • લોક માંગ: ડમ્પિંગ તાત્કાલિક અટકાવવા અને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા પર્યાવરણપ્રેમીઓનું અલ્ટીમેટમ.

વડોદરા: વડોદરાની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદી આજે ગેરકાયદે બાંધકામના કાટમાળ અને કચરાના ડમ્પિંગથી કરાઈ રહી છે. ભીમનાથ બ્રિજ નજીક નદીના કિનારે ફરી એકવાર મોટા પાયે બાંધકામનો કાટમાળ (C&D વેસ્ટ) ઠાલવવામાં આવતા પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

🧐નદીનું કુદરતી વહેણ પ્રભાવિત:

નિષ્ણાતોના મતે, નદીના કિનારે સતત થતા આવા ડમ્પિંગને કારણે નદી સાંકડી બની રહી છે. જેના કારણે ભવિષ્યમાં ચોમાસા દરમિયાન પૂરની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. વિશ્વામિત્રીના જીર્ણોદ્ધાર માટેની સમિતિએ પણ અગાઉ આ બાબતે ગંભીર નોંધ લીધી હતી, છતાં સ્થળ પર પરિસ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળતો નથી.

🎥સીસીટીવી હોવા છતાં બેખૌફ ડમ્પિંગ:

સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જે સ્થળે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે, ત્યાં સરકારી સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. છતાં પણ જવાબદારો બેખૌફ રીતે કચરો ઠાલવી રહ્યા છે. આ પરિસ્થિતિ જોતા લોકોમાં એવી ચર્ચા છે કે આ કેમેરા માત્ર શોભાના ગાંઠિયા સમાન છે, જેનો કોઈ જ ફાયદો મળી રહ્યો નથી.

તંત્રની અમલવારી પર સવાલ:

વડોદરા મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહીની મોટી મોટી સૂચનાઓ આપવામાં આવે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. સ્થાનિકો અને પર્યાવરણપ્રેમીઓની માંગ છે કે હવે માત્ર સૂચનાઓથી નહીં, પણ કડક હાથે ડમ્પિંગ કરનારાઓ સામે દંડનીય અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. શું તંત્ર આ ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા માટે કોઈ નક્કર પગલાં ભરશે કે પછી વિશ્વામિત્રી નદી કચરાના ગંજમાં ફેરવાઈ જશે, તે મોટો સવાલ છે.

Continue Reading
Chhotaudaipur39 minutes ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara20 hours ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

National1 day ago

દિલ્હી પેલેટ ગન કેસમાં FIRની માંગ સાથે રાહુલ ગાંધીનું પોલીસ સ્ટેશન બહાર ધરણાં-ભાજપ નો પલટવાર ‘રાજકીય સ્ટંટ’

Gujarat1 day ago

ગુજરાત પોલીસ વિભાગનો મોટો નિર્ણય: રાજ્યભરના 414 પોલીસ કર્મચારીઓની આંતરજિલ્લા બદલીના આદેશ જારી

Vadodara2 days ago

વડોદરા PCB ની રેડ: હરણી રોડ પર મોટનાથ રેસિડેન્સીમાં ચાલતા કુખ્યાત જુગારધામનો પર્દાફાશ

Vadodara3 days ago

વડોદરામાં ડર અને અંધશ્રદ્ધાનો ખૌફનાક અંત: તાંત્રિક વિધિની ધમકીઓ અને ત્રાસથી કંટાળી યુવતીએ ઝેર પી જીવનલીલા સંકેલી લીધી

Vadodara4 days ago

તંત્ર સફાળું જાગ્યું: DEO કચેરી દ્વારા તમામ શાળાઓને ફરજિયાત ઈલેક્ટ્રિકલ સેફટી ઓડિટ કરાવી સર્ટિફિકેટ રજૂ કરવા કડક આદેશ

Vadodara6 days ago

વડોદરાના ગોરવા વિસ્તારમાં ચકચાર: મધુનગર બ્રિજ નીચે રેલવે ફાટક પાસેથી યુવકનો બે ટુકડા થયેલો શંકાસ્પદ શવ મળ્યો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur39 minutes ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara20 hours ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara1 week ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara3 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara1 month ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi1 month ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending