Connect with us

Vadodara

ગરમીનો પ્રકોપથી પ્રાણીઓ પણ ત્રસ્ત: સાયજીબાગમાં પ્રાણી-પક્ષીઓ પર પાણીનો છંટકાવ કરાયો

Published

on

સમગ્ર રાજ્ય સહીત વડોદરા શહેરમાં પણ ગરમીમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. લોકો ગરમીમાં હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. ત્યારે બીજી તરફ શહેરના કમાટીબાગ ખાતે પ્રાણીઓ અને પક્ષી ઘરમાં પણ પક્ષીઓને ગરમીથી રાહત આપવા માટે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

વડોદરા શહેરમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. બપોરના સુમારે રસ્તાઓ સુમસામસી રહ્યા છે. લોકો ગરમીથી રક્ષણ મેળવવા માટે શેરડીનો રસ ઠંડા પીણા નું સેવન કરી રહ્યા છે. જ્યારે લોકોના ઘરોમાં 24 કલાક એર કન્ડિશનર, કુલર પંખાઓ ધમધમી રહ્યા છે. ત્યારે આમ માનવીની સાથે સાથે પશુ પક્ષીઓ પણ ગરમીથી રક્ષણ મેળવતા નજરે પડ્યા છે.

વડોદરા મહાનગરપાલિકા હસ્તકના સયાજીબાગ ખાતે પક્ષીઘરમાં પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ખાસ પ્રકારની ઘાસ પણ પક્ષીઓના ઘરોમાં રાખવામાં આવેલી છે. જેના કારણે દિવસ દરમિયાન પાણીનો છંટકાવ કરવાથી પક્ષી ઘરમાં ઠંડક રહે અને પક્ષીઓ ગરમીથી રાહત અનુભવી શકે.

Continue Reading
Vadodara18 minutes ago

વડોદરામાં ‘ભુવા’નો નવતર ખેલ: વિધિના બહાને સોનાના દાગીના પડાવનાર અમદાવાદનો ઠગ ઝડપાયો

Vadodara53 minutes ago

વડોદરામાં કાળજું કંપાવતી ઘટના: ત્રીજા માળની ગેલેરીમાંથી પટકાતા 14 વર્ષીય સગીરાનું કમકમાટીભર્યું મોત

Vadodara1 hour ago

જગદીશ ફરસાણ વિવાદ: વાસી સમોસા અને ચટણી ખાવાથી ગ્રાહકની તબિયત લથડી, સ્વાસ્થ્ય સાથે ચેડાંનો આક્ષેપ

Vadodara2 hours ago

અલકાપુરી હોય કે કપુરાઇ, વાહનચાલકો સાવધાન! શહેરમાં ગાયબ અને તૂટેલા ઢાંકણાંથી અકસ્માતોનું જોખમ વધ્યું

Vadodara3 hours ago

મેયરના વિસ્તારમાં જ ડ્રેનેજનો ડેરો: વોર્ડ નં. 13માં એક અઠવાડિયાથી ગટરો ઉભરાતા સ્થાનિકો ત્રાહિમામ

Vadodara3 hours ago

ડ્રગ ફ્રી વડોદરાનો સંકલ્પ: એમ.એસ. યુનિવર્સિટીમાં ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ, યુવાનોને નશાથી દૂર રહેવા હાકલ

Vadodara6 hours ago

સાયબર ઠગાઈનો નવો ખેલ: ઈ-ચલણ ભરવાની લિંક પર ક્લિક કરવું પડ્યું મોંઘું, કર્મચારીના ખાતામાંથી લાખો રૂપિયા સફાચટ!

Vadodara6 hours ago

વારસિયામાં સરકારી કેન્દ્રનો ‘ખંડેર’ અવતાર: રવિ પાર્ક–શારદા પાર્ક વચ્ચે ગંદકી અને અસામાજિક તત્વોનો અડ્ડો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 day ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Vadodara2 days ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Vadodara4 days ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli6 days ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Vadodara1 week ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara1 week ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara1 week ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara2 weeks ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Trending