Connect with us

Vadodara

બિનખેતીની ફાઈલોનો સમયમર્યાદામાં નિકાલ કરવાની માંગ સાથે જીલ્લા કલેકટરમાં રજૂઆત કરાઈ

Published

on

અંકોડિયા ગામના ખેડૂતો વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બિનખેતી પરવાનગી અને હેતુફેરની ફાઈલોમાં થતા વિલંબ મુદ્દે રજૂઆત કરવા ગયા.

  • ખેડૂતોનું કહેવું છે કે કલમ 65, 65એ, 65બી અને 67એ હેઠળ દાખલ થયેલી અરજીઓમાં નિકાલ વિલંબિત રહેલો છે.
  • જિલ્લા કલેક્ટર કચેરીમાં હાલ 100થી વધુ બિનખેતીની ફાઈલો પડતર હોવાનું જણાયું.
  • મહેસુલી વિભાગના કર્મચારીઓ દ્વારા ઇરાદાપૂર્વક વિલંબ થતો હોવાનો આક્ષેપ.

વડોદરા શહેર નજીક અંકોડિયા ગામના ખેડૂતો આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બિનખેતીની પરવાનગી અથવા તો હેતુફેરની ફાઈલોમાં થતા વિલંબને લઈને ગુજરાત ખેડૂત હિત રક્ષક સમિતિને સાથે રાખીને જિલ્લા કલેકટરને રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા.

https://www.instagram.com/reel/DQ3fUsnDOt3/?igsh=MXc0cjJtYmxxamdnaQ==



વડોદરા જિલ્લામાં ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ ની કલમ 65, 65એ, 65બી અને 67એ  પ્રમાણે દાખલ થયેલી અરજીઓમાં બિનખેતી ની પરવાનગી અને હેતુફેરની ફાઇલમાં વિલંબ થતો હોવાની રજૂઆત ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. ખેડૂત અગ્રણી સુમનભાઈ પટેલે જણાવ્યું હતું કે, વારંવારની રજૂઆતો છતાં બિનખેતી બાબતે સરકારશ્રીના ત્વરિત નિર્ણયના વલણ બાદ પણ વડોદરા જિલ્લામાં બિનખેતીની ફાઈલોનો નિકાલ કરવામાં આવતો નથી. હાલ પણ લગભગ 100થી વધુ ફાઈલો જિલ્લા કલેકટર કચેરીએ પડતર રહેલી છે.

આ સાથે હેતુફેરની જમીનોમાં હેતુફેરનો કન્વર્ઝન ટેક્સ વસુલીને તેનું સર્ટીફીકેટ ઇસ્યુ કરવા માટેની પણ માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. બિનખેતીની પરવાનગી માટે અરજ દાખલ થયાના ત્રણ મહિનામાં અરજી મંજૂર અથવા તો નામંજૂર કરવાની હોય છે. જોકે મહેસુલી વિભાગ દ્વારા જાણી જોઈને અરજીના નિકાલમાં વિલંબ કરવામાં આવતો હોવાની રજૂઆતો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ પ્રમાણે થતી તમામ કાર્યવાહીનું યોગ્ય પાલન થાય તેવી માંગણી આજે ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી.

Continue Reading
Vadodara35 minutes ago

નેશનલ હાઈવે-48 પર અકસ્માતનો સિલસિલો: ટ્રકની ટક્કરથી બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Vadodara1 hour ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Gujarat6 hours ago

મેઘરાજાની ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ: મહીસાગરના બાલાસિનોરમાં પોણા 6 ઇંચ વરસાદથી જળબંબાકાર

Vadodara17 hours ago

કપુરાઈ પોલીસનો સપાટો: ગોરવામાંથી મોપેડ ચોરીને વેચવા નીકળેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

Vadodara1 day ago

વડોદરામાં નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે લાખોની છેતરપિંડી: રોકાણના નામે રૂ. 22.81 લાખ પડાવી લેનાર ઠગ સામે ગુનો દાખલ

Vadodara1 day ago

ગુજરાતમાં દારૂની રેલમછેલ: દમણથી વડોદરા સુધી ‘પાયલોટિંગ’ સાથે પહોંચેલ દારૂનો જથ્થો SMC ના હાથે ઝડપાયો

Vadodara1 day ago

વડોદરા પાલિકામાં સંગઠનનું વર્ચસ્વ ખતમ: ભાજપ કાર્યાલયે યોજાતી ‘સંકલન બેઠક’ની વર્ષો જૂની પરંપરા બંધ

Vadodara2 days ago

વડોદરા: સીસીટીવી ફૂટેજથી ખૂલી પોલ, તેલ ચોરીનો ભેદ ઉકેલાયો, બે રીઢા ગુનેગાર ઝડપાયા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 hour ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Vadodara5 days ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara6 days ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara1 week ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara2 weeks ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara3 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara3 weeks ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia4 weeks ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Trending