Vadodara
વડોદરામાં ટાટા જેનોનમાં ગુપ્ત ટાંકીઓ બનાવી ગોવાથી લવાતો દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો.
Published
9 months agoon
શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચનાથી પી.સી.બી. શાખાએ દારૂના વેપારીઓની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનમાં ગાડીમાં સ્પેશિયલ ટાંકીઓ બનાવડાવી, ગોવાથી ઇંગ્લીશ દારૂ લાવી વડોદરામાં વેચતા એક રીઢા શખ્સને પી.સી.બી.એ ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. ગાડીની લાઈટો અને સીટની પાછળ છુપાયેલા દારૂના જથ્થાને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી
📍ચોક્કસ બાતમી અને ટ્રેપ:
વડોદરા પી.સી.બી.ના પી.આઈ. સી.બી. ટાંડેલના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ અને હિતેન્દ્રસિંહને એક સચોટ બાતમી મળી હતી. બાતમી હતી કે દાંતેશ્વર ચિત્રાનગરનો અમિત સોલંકી પોતાની કાળા કલરની ટાટા જેનોન (નંબર GJ-16-CB-8736) માં ગોવાથી દારૂ ભરીને તરસાલી તરફ આવી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવી તરસાલી-ધનયાવી રોડ પર આ વાહનને આંતર્યું હતું.
🧐ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી (M.O.):

જ્યારે પોલીસે ગાડીની તપાસ કરી ત્યારે દારૂ છુપાવવાની આધુનિક પદ્ધતિ સામે આવી:
- આરોપીએ રાજસ્થાનમાં ગાડીમાં 3 લોખંડની ટાંકીઓ ફીટ કરાવી હતી.
- દારૂ ભરવા માટેના ઢાંકણ ગાડીની પાછળની લાઈટો અને સીટની પાછળ એવી રીતે છુપાવ્યા હતા કે કોઈને ખ્યાલ ન આવે.
- દારૂ કાઢવા માટેના સ્પેશિયલ વાલ્વ પાછળના ટાયરના ગાર્ડની અંદર ફીટ કરવામાં આવ્યા હતા.

👇જપ્ત કરેલો મુદ્દામાલ:
પોલીસે સ્થળ પરથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:
- ઇંગ્લીશ દારૂ (છૂટો): 245 લીટર (કિંમત ₹3.67 લાખ)
- દારૂની બોટલો: 5 નંગ
- વાહન: ટાટા જેનોન (કિંમત ₹5 લાખ)
- અન્ય: રોકડ અને મોબાઈલ સહિત કુલ ₹9,17,980 નો મુદ્દામાલ.
🚨પોલીસ કાર્યવાહી
પી.સી.બી.એ આરોપી અમિત મણિલાલ સોલંકીને ઝડપી પાડી કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે ગોવામાં કયા બારમાંથી આ જથ્થો લાવવામાં આવતો હતો અને વડોદરામાં કોને સપ્લાય કરવાનો હતો.
🫵બુટલેગરો ગમે તેટલી નવી ટેકનિક અપનાવે, પરંતુ વડોદરા પોલીસની બાજ નજરથી બચવું મુશ્કેલ છે. પી.સી.બી.ની આ સફળ કામગીરીથી દારૂ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
You may like
-
ઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ
-
ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!
-
વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ
-
જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા
-
વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર
-
શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી
ઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ
ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!
વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ
“સામાન્ય નાગરિક માટે આટલી ઝડપી કાર્યવાહી ક્યારે?”: VVIP કાફલા માટે અધિકારી સસ્પેન્ડ થતાં ડભોઇમાં તીવ્ર ચર્ચા
જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા
વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર
શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી
વડોદરામાં પીએમ આવાસ યોજનામાં મોટું કૌભાંડ: ભાજપ નેતાના પુત્ર અને તેની ટોળકીએ દુકાન અપાવવાના નામે આચરી રૂ. 9.05 લાખની ઠગાઈ
સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ
મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા
California Legislature Celebrates BAPS’ Golden Year in America
ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.
માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો
ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી
AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ
હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા
એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી
અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ
આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ
રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત
TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ
હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?
વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત
