Connect with us

Vadodara

ફુલોથી તિરંગા થીમમાં સજાવેલી કારે રસ્તા પર આકર્ષણ જમાવ્યું

Published

on

  • કારમાં માત્ર ડ્રાઇવીંગ સીટ પાસેના કાચને છોડીને તમામને ફૂલોથી ઢાંકી દેવામાં આવ્યા છે. આ ફુલોની પસંદગી ખાસ ધ્યાન રાખીને કરાઇ

આજે વડોદરા સહિત દેશભરમાં 76 માં પ્રજાસત્તાક દિનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે વડોદરાના રાજમાર્ગ પર એક અનોખી ફૂલોથી તિરંગા થીમમાં સજાવેલી કારે ભારે આકર્ષણ જમાવ્યું  છે. આ કારમાં માત્ર ડ્રાઇવીંગ સીટ પાસેના કાચને છોડીને તમામ જગ્યાને ફૂલોથી ઢાંકી દેવામાં આવ્યા છે. આ ફુલોની પસંદગી ખાસ ધ્યાન રાખીને કરવામાં આવી છે. જેના કારણે તિરંગાનું ચિત્ર સ્પષ્ટ ઉપસી આવે છે. આ કાર ઉપર પણ ફૂલોથી લખ્યું છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં આ કારને ફેરવવાનું કાર માલિકનું આયોજન છે.

વડોદરા સહિત દેશભરમાં રંગેચંગે પ્રજાસત્તાક દિનની ઉજવણી થઇ રહી છે. ત્યારે વડોદરામાં આજના પર્વની ઉજવણીમાં કંઇક વિશેષ જોવા મળી રહ્યું છે. શહેરના રાજમાર્ગ પર એક કાર ફરી રહી છે. આ કારને તમામ બાજુએથી ફુલોથી સજાવી દેવામાં આવી છે. ચાલકને ચલાવતા સમયે કોઇ તકલીફ ના પડે તે માટે તે તરફના કાચને સુશોભનમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. આ સાથે જ કાર પર I LOVE INDIA લખવામાં આવ્યું છે. અને તેમાં દેશભક્તિના ગીતો વગાડીને અલગ અલગ વિસ્તારોમાં લઇ જઇ રહ્યા છે.

કાલ માલિક સુભાષ ઠાકોરએ મીડિયાને જણાવ્યું કે, તાંદલજામાં રહેતા અબ્દુલ ભાઇને આનંદ હતો. જેથી આ કારને 110 કિલો ફૂલથી શણગારવામાં આવી છે. અમારા જય માતાજી ગ્રુપ દ્વારા આ કરવામાં આવ્યું છે. આ વડોદરાના મોટા ભાગના વિસ્તારોમાં ફરે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Continue Reading
Chhotaudaipur10 hours ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 day ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

National1 day ago

દિલ્હી પેલેટ ગન કેસમાં FIRની માંગ સાથે રાહુલ ગાંધીનું પોલીસ સ્ટેશન બહાર ધરણાં-ભાજપ નો પલટવાર ‘રાજકીય સ્ટંટ’

Gujarat2 days ago

ગુજરાત પોલીસ વિભાગનો મોટો નિર્ણય: રાજ્યભરના 414 પોલીસ કર્મચારીઓની આંતરજિલ્લા બદલીના આદેશ જારી

Vadodara2 days ago

વડોદરા PCB ની રેડ: હરણી રોડ પર મોટનાથ રેસિડેન્સીમાં ચાલતા કુખ્યાત જુગારધામનો પર્દાફાશ

Vadodara3 days ago

વડોદરામાં ડર અને અંધશ્રદ્ધાનો ખૌફનાક અંત: તાંત્રિક વિધિની ધમકીઓ અને ત્રાસથી કંટાળી યુવતીએ ઝેર પી જીવનલીલા સંકેલી લીધી

Vadodara4 days ago

તંત્ર સફાળું જાગ્યું: DEO કચેરી દ્વારા તમામ શાળાઓને ફરજિયાત ઈલેક્ટ્રિકલ સેફટી ઓડિટ કરાવી સર્ટિફિકેટ રજૂ કરવા કડક આદેશ

Vadodara7 days ago

વડોદરાના ગોરવા વિસ્તારમાં ચકચાર: મધુનગર બ્રિજ નીચે રેલવે ફાટક પાસેથી યુવકનો બે ટુકડા થયેલો શંકાસ્પદ શવ મળ્યો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur10 hours ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 day ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara1 week ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara3 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara1 month ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi1 month ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending