Connect with us

Vadodara

વડોદરા નજીક બુલેટ ટ્રેન સાઇટે 9.5 ફૂટનો મગર ફસાયો, ક્રેઈનથી થયું રેસ્ક્યુ ઓપરેશન

Published

on

કીચડ ભરાયેલા 30 ફૂટ ઊંડા ખાડામાં ફસાયેલો આ મહાકાય મગરક્રેઈન અને દોરીયુક્ત સાધનોની મદદથી બે કલાકનું ભારે કામજીવદયા અને વન વિભાગની સહકારથી રેસ્ક્યુ સફળ

https://www.instagram.com/reel/DQ6JxK-DDDM/?igsh=MXdveW04b3AxbjBmMA==
  • મગરને કોઈ ઈજા ન થાય તે દ્રષ્ટિએ વિશેષ કાળજી
  • બુલેટ ટ્રેન સાઇટ નજીક નદીમાંથી મગર ભટકી આવવાની ઘટનાઓ સામાન્ય.
  • સુરક્ષિત રીતે મગરને વિશ્વામિત્રી નદીમાં છોડવું

વડોદરા નજીક મારેઠા ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પીલર કામગીરી સ્થળે  9.5 ફૂટ લાંબો અને અંદાજે 150 કિલો વજનનો મહાકાય મગર દેખાતા કામદારોમાં ભારે ચકચાર મચી ગઈ. ચોમાસું પૂર્ણ થયા છતાં વડોદરા આસપાસ મગરોની હાજરીની ઘટનાઓ યથાવત રહેતી જોવા મળી રહી છે.નદીની બાજુમાં ચાલી રહેલા કામ દરમિયાન આ મગર અણધાર્યા રીતે 30 ફૂટ ઊંડા કીચડ ભરેલા ખાડામાં ફસાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ જીવદયા પ્રેમી હેમંત વઢવાણા તથા વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ. હેમંત વઢવાણા, સંદીપ ગુપ્તા, ભાવેશ બારીયા, વિપુલ ચાવડા, દિક્ષિત પટેલ અને મયુરભાઈના સંકલનથી લગભગ બે કલાક સુધી ચાલેલું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું.કીચડમાં ફસાયેલ મગરને બહાર કાઢવું મુશ્કેલ હોવાથી ક્રેઈન અને જાડા દોરડાનો ઉપયોગ કરવો પડ્યો. સતત પ્રયાસો બાદ મગરને કોઈ ઈજા ન થાય તે રીતે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી ગયો.

બાદમાં તેને વિશ્વામિત્રી નદી વિસ્તારમાં સલામત રીતે છોડવામાં આવ્યો.હેમંત વઢવાણાએ જણાવ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ વિશ્વામિત્રી નદીની નજીક હોવાને કારણે આ વિસ્તારમાં મગરો અવારનવાર ભટકી આવી જાય છે, પરંતુ સ્થાનિક વન વિભાગના સહકારથી દરેક વખતના રેસ્ક્યુ સફળતાપૂર્વક પૂર્ણ થાય છે.

Editor's Exclusive10 hours ago

બરોડા ડેરીના હયાત પ્રમુખ-ઉપપ્રમુખ પર રાજ્ય સહકાર વિભાગે 76(B)ની નોટિસ ઈશ્યુ કરી,વાંચો સમગ્ર નોટિસ

Vadodara11 hours ago

વડોદરા: લહેરીપુરા ન્યુ રોડ પર પ્લાસ્ટિક અને એઠવાડના ગંજ, નિયમિત સફાઈ અને કચરાપેટીની માંગ.

Vadodara11 hours ago

વડોદરાના ફતેપુરામાં ધૂળેટીના દિવસે  જૂની અદાવતને લઈ લોહિયાળ ખેલ ખેલાયો

Madhya Gujarat12 hours ago

મહીસાગરના પાણીમાં ‘ઝેર’! માછલીઓના શિકાર માટે ખેલાતો મોતનો ખેલ, લાખો લોકોના આરોગ્ય સામે જોખમ

Savli2 days ago

સાવલી: હોળી પર્વે સધાપુરા ગામમાં માતમ, કેસૂડાના ફૂલ પાડવા ગયેલા યુવકનું વીજ કરંટથી મોત

Vadodara2 days ago

ગંદકી કરનારા સાવધાન! સયાજી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ‘વન પેશન્ટ, વન રિલેટિવ’નો કડક અમલ

Vadodara2 days ago

પાડોશી જ નીકળ્યો વાહનચોર! અકોટામાં પોતાના જ એપાર્ટમેન્ટમાંથી મોપેડ ચોરનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો

Padra2 days ago

માનવતાના રંગે રંગાયું વડોદરા: ‘અપંગ ના ઓજસ’ સંકુલમાં દિવ્યાંગ બાળકો સાથે હોળી-ધુળેટીની ભવ્ય ઉજવણી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor3 days ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara4 days ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli1 week ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara3 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara4 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara4 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending