Connect with us

Gujarat

ગુજરાત ભાજપના હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત :ગુજરાત ભાજપના અધ્યક્ષ બન્યા જગદીશ વિશ્વકર્મા વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું

Published

on

આજે સવારથી જ ભાજપના વરિષ્ઠ નેતાઓ કમલમ પર પહોંચવાની શરૂઆત થઈ હતી. ભાજપના જુના જોગી પણ કમલમ ખાતે પહોંચ્યા હતા. જગદીશ વિશ્વકર્માનું નામ ફાઈનલ થતા કમલમ ખાતે વિજયની ઉજવણી શરૂ થઈ ગઈ છે.

  • ગુજરાત ભાજપના અધ્યક્ષ બન્યા જગદીશ વિશ્વકર્મા આજે 12.39 વાગ્યાના વિજય મુહૂર્તમાં જગદીશ વિશ્વકર્માએ ફોર્મ ભર્યું
  • મુખ્યમંત્રી બાદ હવે પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદથી આવીયા.
  • ભાજપે પ્રદેશ પ્રમુખ તરીકે OBC ચહેરાની પસંદગી કરી છે.

રાજ્ય ભાજપના નવા સુકાની ફાઈનલ થઈ ગયા છે. ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે કમલમ ખાતે પહોંચ્યા હતા. તેમણે 12.39 વાગ્યાના વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે. આમ, ભાજપે પ્રદેશ પ્રમુખ તરીકે OBC ચહેરાની પસંદગી કરી છે. હવે મુખ્યમંત્રી બાદ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના બન્યા છે. ત્યારે આ નવી જોડી ચૂંટણી પહેલા ધૂમ મચાવશે. 

જ્યારે જગદીશ વિશ્વકર્મા પોતાના ટેકેદારો ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. જગદીશ વિશ્વકર્મા OBC સમાજમાંથી આવે છે. જગદીશ વિશ્વકર્મા હાલ રાજ્ય સરકારમાં રાજયકક્ષાના મંત્રી છે. તેઓ અમદાવાદ શહેર પ્રમુખ તરીકેનો સંગઠનનો બહોળો અનુભવ ધરાવે છે. તેમજ તેઓ અમિત શાહના ખૂબ વિશ્વાસુ માનવામાં આવે છે. 

જયારે 2010 થી કેન્દ્રીય મહુડી મંડળ દ્વારા સીધા નામની જાહેરાત કરવામાં આવતી હતી. મોટાભાગે ભાજપમાં અત્યાર સુધીમાં પ્રદેશ પ્રમુખ તરીકે સીધા નામની જાહેરાત કરી છે. આ વખતે ભાજપે પહેલા ચૂંટણીનું ભૂત ઉભું કર્યું હતું, પરંતું બાદમાં જગદીશ વિશ્વકર્મા પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. 

જાણો અત્યાર સુધી કોણ કોણ પ્રદેશ પ્રમુખ રહ્યા છે  

  1. જ્યારે 2010 થી 2016 સુધી આર.સી. ફળદુ 
  2. 19 ફેબુઆરી 2016 થી 10 ઓગસ્ટ 2016 સુધી વિજય રૂપાણી 
  3. 10 ઓગસ્ટ 2016 થી 20 જુલાઈ 2020 સુધી જીતુ વાઘાણી 
  4. 10 જુલાઈ 2020 થી અત્યાર સુધી સી.આર. પાટિલ પ્રદેશ પ્રમુખ તરીકે રહ્યા. 

Continue Reading
National9 hours ago

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ડીઝલ પરની એક્સપોર્ટ ડ્યુટીમાં ₹34નો તોતિંગ વધારો!

Savli13 hours ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara15 hours ago

વડોદરા: જાણીતા ગેસ્ટ્રો સર્જન સાથે દુબઈ ટૂરના નામે લાખોની છેતરપિંડી; હોટલ બુકિંગના નામે પિતા-પુત્રએ ખંખેર્યા લાખો રૂપિયા

Vadodara16 hours ago

વડોદરા: 13 વર્ષથી પોલીસને થાપ આપતો રીઢો આરોપી ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં; વાડી વિસ્તારની ઘરફોડ ચોરીનો છે મામલો

Vadodara16 hours ago

વડોદરા: VMCનો ‘વન ડે વન રોડ’ પ્રોગ્રામ હેઠળ વોર્ડ 9 અને 16 માં પશુઓ છોડનાર અને ગંદકી કરનાર માલિકોને ફટકાર્યો દંડ

National2 days ago

મોટી હોનારત: મથુરામાં ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરેલી હોડી પલટી; 8 લોકો ડૂબ્યા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

Vadodara2 days ago

ભારે પડી માનવતા: વડોદરામાં અકસ્માતગ્રસ્ત યુવકને ઉભો કરવા ગયેલા ફોટોગ્રાફરની આંખ ફોડી નાખી

Vadodara2 days ago

વડોદરામાં દુમાડ બ્રિજ ડમ્પરે દંપતીને કચડ્યું, લોહીલુહાણ પતિનું માથું ખોળામાં લઈ પત્નીએ કર્યા આક્રંદ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli13 hours ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara4 days ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara5 days ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Vadodara5 days ago

વડોદરા: કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ ફરી સક્રિય; જેલમાંથી છૂટેલા અશફાક શેખે બે ભાઈઓ પર કર્યો જીવલેણ હુમલો

Vadodara5 days ago

વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

Gujarat5 days ago

હાલોલ-પાવાગઢ રોડ પર ભીષણ અગ્નિકાંડ: સ્ક્રેપના ગોડાઉનની આગે કાચા મકાનોને લીધા ચપેટમાં; ઘરવખરી બળીને ખાખ

Vadodara1 week ago

વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

Vadodara2 weeks ago

સ્માર્ટ સિટી વડોદરા: ગેસ બોટલની અછત વચ્ચે પાઈપલાઈન ગેસ લેવા પડાપડી; ફોર્મ ના પૈસા માં વધારો

Trending