Connect with us

National

જયપુરના ચોમૂમાં મોડી રાત્રે ભારે હંગામો,સુરક્ષાના ભાગરૂપે ચોમૂમાં 24 કલાક માટે ઇન્ટરનેટ સેવાઓ ઠપ્પ.

Published

on

તંત્ર દ્વારા શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂ હેઠળ છે.

  • મસ્જિદ પાસે પથ્થર હટાવવા મુદ્દે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું.
  • તોફાની તત્વોનો પોલીસ પર ભારે પથ્થરમારો: અનેક જવાનો લોહીલુહાણ.
  • સ્થિતિ કાબૂમાં લેવા ટીયર ગેસ અને લાઠીચાર્જની ફરજ પડી.

રાજસ્થાનના જયપુર જિલ્લામાં આવેલા ચોમૂ નગરમાં ગઈકાલે મોડી રાત્રે અચાનક કોમી તણાવ ફાટી નીકળ્યો હતો. મસ્જિદ નજીક રસ્તા પર પડેલા પથ્થરો દૂર કરવાની સામાન્ય કામગીરીએ જોતજોતામાં મોટું અને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

https://x.com/ians_india/status/2004436708486795502?s=20

📌ઘટનાનો ઘટનાક્રમ:

  • વિવાદનું કારણ: શુક્રવાર સાંજથી મસ્જિદ પાસે ટ્રાફિકને નડતરરૂપ પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. સ્થાનિકોએ આ કામગીરીનો વિરોધ કર્યો અને જોતજોતામાં ટોળું એકઠું થઈ ગયું.
  • હિંસક વળાંક: વિરોધ કરી રહેલા ટોળામાંથી કેટલાક તોફાની તત્વોએ ફરજ પરની પોલીસ ટુકડીને નિશાન બનાવી પથ્થરમારો શરૂ કર્યો હતો.જેમ 6 થી વધારે પોલીસે ને વધારે ઇજા છે.
  • પોલીસ કાર્યવાહી: સ્થિતિ બેકાબૂ બનતા પોલીસે સ્વબચાવ અને ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ અથડામણમાં અનેક પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.

વહીવટી તંત્રની કામગીરી: ઘટનાની ગંભીરતા જોતા સ્પેશિયલ ઓપરેશન કમિશનર રાહુલ પ્રકાશ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ (ડો. રાજીવ પચાર અને મનીષ અગ્રવાલ) રાત્રે જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વરિષ્ઠ અધિકારીઓની સમજાવટ અને કડક બંદોબસ્ત બાદ મામલો શાંત પડ્યો હતો.

વર્તમાન સ્થિતિ: હાલમાં સમગ્ર ચોમૂ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. અફવાઓ પર લગામ લગાવવા માટે પ્રશાસને 26 ડિસેમ્બર સવારે 7 વાગ્યાથી આગામી 24 કલાક માટે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. ડ્રોન અને CCTV કેમેરાની મદદથી તોફાની તત્વોની ઓળખ કરવામાં આવી રહી છે.

National2 hours ago

બંગાળમાં ચૂંટણી બાદ ‘મહાભારત’: 15 બૂથ પર આવતીકાલે ફેર મતદાન; મધરાતે મમતા બેનર્જીએ જાતે કરી EVMની રખવાળી!

International5 hours ago

કેનેડા : નોવા સ્કોટિયામાં PR મેળવવું બનશે પડકારજનક; EOI પ્રોફાઇલ માટે 1 વર્ષની લિમિટ નક્કી

Vadodara7 hours ago

સાવધાન! વડોદરામાં નકલી નોટોનું નેટવર્ક સક્રિય; મધરાત્રે અજાણ્યા શખ્સોએ બેંકમાં ડુપ્લીકેટ નોટો પધરાવી

Karjan-Shinor7 hours ago

કરજણ: બામણગામ ડી-માર્ટ વેરહાઉસમાં કર્મચારીઓનો રોષ; પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા કામદારો

Vadodara8 hours ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; ગુજસીટોકનો આરોપી અને ઘરફોડ ચોરીનો રીઢો તસ્કર ‘બલ્લી’ ઝડપાયો

Gujarat8 hours ago

સુરક્ષા કે દંડનું ઉઘરાણું? ગુજરાતમાં હેલ્મેટ ડ્રાઇવને લઈને જનતામાં ભારે આક્રોશ

Vadodara1 day ago

વડોદરામાં આચારસંહિતાનો અંત,બજેટ 2026-27ના કામોને મળ્યું ગ્રીન સિગ્નલ હવે વિકાસનો ‘સુપરફાસ્ટ’ રાઉન્ડ શરૂ!

Vadodara1 day ago

સાવધાન! વોટ્સએપ ગ્રુપમાં નફાની લાલચ આપી વડોદરાના વૃદ્ધ સાથે કરોડની ઠગાઈ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

SSG ની શરમજનક બેદરકારી: કોલ્ડ રૂમમાં કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ; મૃતદેહની અદલાબદલી થતાં પરિવારનો આક્રોશ

Vadodara4 days ago

વડોદરામાં લોકશાહીની કસોટી: ઉમેદવારનો જ વોટ ‘ગાયબ’! વોર્ડ-11માં બોગસ વોટિંગના આક્ષેપ સાથે રી-ઈલેક્શનની માંગ

Vadodara6 days ago

વડોદરા: પી.સી.બી.નો સપાટો; લાંબા સમયથી ફરાર પ્રોહિબિશનના બે કુખ્યાત બુટલેગરો ઝડપાયા

Gujarat2 weeks ago

સુરતના ઉધના સ્ટેશન પર મોતની દોટ: 3 કિમી લાંબી લાઈન, પાણી માટે લૂંટાલૂંટ અને પોલીસનો લાઠીચાર્જ

Vadodara3 weeks ago

રાજકારણમાં પરિપક્વતા શું?, ભૂતકાળમાં થયેલી ભૂલો સ્વીકારીને સુધારવાના પ્રયત્ન કરવા,કે સ્વીકારવું જ નહીં?

Savli3 weeks ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara3 weeks ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara3 weeks ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Trending