National
જયપુરના ચોમૂમાં મોડી રાત્રે ભારે હંગામો,સુરક્ષાના ભાગરૂપે ચોમૂમાં 24 કલાક માટે ઇન્ટરનેટ સેવાઓ ઠપ્પ.
Published
11 months agoon
તંત્ર દ્વારા શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂ હેઠળ છે.
- મસ્જિદ પાસે પથ્થર હટાવવા મુદ્દે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું.
- તોફાની તત્વોનો પોલીસ પર ભારે પથ્થરમારો: અનેક જવાનો લોહીલુહાણ.
- સ્થિતિ કાબૂમાં લેવા ટીયર ગેસ અને લાઠીચાર્જની ફરજ પડી.
રાજસ્થાનના જયપુર જિલ્લામાં આવેલા ચોમૂ નગરમાં ગઈકાલે મોડી રાત્રે અચાનક કોમી તણાવ ફાટી નીકળ્યો હતો. મસ્જિદ નજીક રસ્તા પર પડેલા પથ્થરો દૂર કરવાની સામાન્ય કામગીરીએ જોતજોતામાં મોટું અને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

📌ઘટનાનો ઘટનાક્રમ:
- વિવાદનું કારણ: શુક્રવાર સાંજથી મસ્જિદ પાસે ટ્રાફિકને નડતરરૂપ પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. સ્થાનિકોએ આ કામગીરીનો વિરોધ કર્યો અને જોતજોતામાં ટોળું એકઠું થઈ ગયું.
- હિંસક વળાંક: વિરોધ કરી રહેલા ટોળામાંથી કેટલાક તોફાની તત્વોએ ફરજ પરની પોલીસ ટુકડીને નિશાન બનાવી પથ્થરમારો શરૂ કર્યો હતો.જેમ 6 થી વધારે પોલીસે ને વધારે ઇજા છે.
- પોલીસ કાર્યવાહી: સ્થિતિ બેકાબૂ બનતા પોલીસે સ્વબચાવ અને ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ અથડામણમાં અનેક પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
વહીવટી તંત્રની કામગીરી: ઘટનાની ગંભીરતા જોતા સ્પેશિયલ ઓપરેશન કમિશનર રાહુલ પ્રકાશ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ (ડો. રાજીવ પચાર અને મનીષ અગ્રવાલ) રાત્રે જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વરિષ્ઠ અધિકારીઓની સમજાવટ અને કડક બંદોબસ્ત બાદ મામલો શાંત પડ્યો હતો.
વર્તમાન સ્થિતિ: હાલમાં સમગ્ર ચોમૂ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. અફવાઓ પર લગામ લગાવવા માટે પ્રશાસને 26 ડિસેમ્બર સવારે 7 વાગ્યાથી આગામી 24 કલાક માટે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. ડ્રોન અને CCTV કેમેરાની મદદથી તોફાની તત્વોની ઓળખ કરવામાં આવી રહી છે.
You may like
-
વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ
-
શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી
-
વડોદરામાં પીએમ આવાસ યોજનામાં મોટું કૌભાંડ: ભાજપ નેતાના પુત્ર અને તેની ટોળકીએ દુકાન અપાવવાના નામે આચરી રૂ. 9.05 લાખની ઠગાઈ
-
એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી
-
વડોદરા LCB ઝોન-4 ની રેડ કરતા સંગમ સ્વાદ ક્વાર્ટર્સમાં બંધ મકાનમાંથી જુગાર રમતા 7 મહિલાઓ અને 2 પુરુષો ઝડપાયા
-
પશ્ચિમ રેલવેની ANW અને SOGની મોટી કાર્યવાહી: પુરી-અમદાવાદ એક્સપ્રેસમાંથી રૂ. 5.92 લાખની કિંમતનો 11.85 કિલો ગાંજો ઝડપાયો
ઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ
ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!
વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ
“સામાન્ય નાગરિક માટે આટલી ઝડપી કાર્યવાહી ક્યારે?”: VVIP કાફલા માટે અધિકારી સસ્પેન્ડ થતાં ડભોઇમાં તીવ્ર ચર્ચા
જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા
વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર
શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી
વડોદરામાં પીએમ આવાસ યોજનામાં મોટું કૌભાંડ: ભાજપ નેતાના પુત્ર અને તેની ટોળકીએ દુકાન અપાવવાના નામે આચરી રૂ. 9.05 લાખની ઠગાઈ
સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ
મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા
California Legislature Celebrates BAPS’ Golden Year in America
ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.
માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો
ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી
AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ
હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા
એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી
અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ
આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ
રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત
TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ
હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?
વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત
