વડોદરા: વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીના પુનરુદ્ધાર માટે તંત્ર દ્વારા અંદાજે 1200 કરોડ રૂપિયા જેવી માતબર રકમના પ્રોજેક્ટની વાતો કરવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ...
વડોદરા: રાજ્યના સૌથી વ્યસ્ત ગણાતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આજે એક અત્યંત કરુણ અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. પાદરા પાસેથી પસાર થતા હાઈવે...
વડોદરા શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલ્યા ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશનર નરસિંહા કોમારની સૂચના હેઠળ ગોરવા પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. ઇલોરાપાર્ક વિસ્તારમાં...
દાયકાઓથી જે વાતને માત્ર અફવા કે કલ્પના માનવામાં આવતી હતી, તેને લઈને આજે અમેરિકાની સરકારે પૃથ્વીવાસીઓને ચોંકાવી દીધા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ આદેશ બાદ...
વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરીને ડામી દેવા માટે પોલીસ કમિશનર નરસિંહા કોમાર દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાના પગલે એલ.સી.બી. ઝોન-02 અને અકોટા પોલીસની ટીમે...
કરજણ: સરકાર એક તરફ જળ સંગ્રહ અને પર્યાવરણ બચાવવા માટે લાખો રૂપિયાનું બજેટ ફાળવે છે, પરંતુ કરજણમાં તંત્રની કાર્યશૈલી કંઈક અલગ જ વાર્તા કહી રહી છે....
વડોદરા: ઓનલાઇન ફાર્મસી અને દવાઓના ઈ-વેચાણના વિરોધમાં આગામી 20 મેના રોજ દેશવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. જોકે, વડોદરાના કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને આ હડતાળમાં ન...
વડોદરા: વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા ઉમા ચાર રસ્તા પાસે બુધવારે બપોરે ધોળા દિવસે એક યુવતી પર હુમલો થયાની અને તેને ઝેરી પ્રવાહી પીવડાવ્યાની ઘટનાએ આખા...
વડોદરા: વડોદરાના સાવલી તાલુકામાં આવેલા રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નજીક આજે એકાએક આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. ઇન્ડસ્ટ્રીયલ પાર્કની પાસે આવેલા એક ખુલ્લા ખેતરમાં...
હાલોલ: પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વાંકડિયા ગામે કોઈપણ માન્ય ડિગ્રી કે લાયસન્સ વગર તબીબી પ્રેક્ટિસ કરી રહેલા એક શખસને પાવાગઢ પોલીસે ઝડપી પાડ્યો છે. પશ્ચિમ બંગાળનો...