Connect with us

International

રશિયા : યુક્રેનનો ડ્રોન એટેક, ક્રીમિયામાં એક રિસોર્ટમાં હુમલો કરતા 2ના મોત અને 15 ઈજાગ્રસ્ત

Published

on

હાલ ચાલી રહેલા રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હવે તેની ચરમસીમાએ પહોંચી ગયું છે, જેમાં બંને દેશો એકબીજા પર સતત હુમલા કરી રહ્યા છે.

  • હુમલામાં બે લોકોનાં મોત થયાં છે અને 15 લોકો ઘાયલ થયા છે.
  • 2014થી ક્રિમીયા રશિયાના કબજામાં છે અને તે રશિયાનો ભાગ બની ગયો.
  • 2022ના રોજ રશિયાએ યુક્રેન પર ઉત્તર, પૂર્વ અને દક્ષિણ દિશાથી જોરદાર હુમલા કર્યા.

જ્યારે ગઈ કાલે રાત્રે યુક્રેને ક્રિમીયા પર ડ્રોન હુમલો કર્યો હતો. રશિયાના સંરક્ષણ મંત્રાલયે આ હુમલાની માહિતી આપતા જણાવ્યું કે એક રિસોર્ટને નિશાન બનાવીને કરાયેલા આ હુમલામાં બે લોકોનાં મોત થયાં છે અને 15 લોકો ઘાયલ થયા છે. રશિયાએ આ હુમલાને ઉશ્કેરણીજનક અને તણાવ વધારનારી કાર્યવાહી ગણાવીને યુક્રેનના આ કૃત્યને રશિયાના રહેણાક વિસ્તારમાં કરાયેલ સુનિયોજિત આતંકવાદી હુમલો ગણાવ્યો છે.

જ્યારે ક્રિમીયામાં રશિયાના સેના પ્રમુખ, સર્ગેઈ અક્સ્યોનોવે યુક્રેનના હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, ‘યુક્રેને ફોરોસ શહેરમાં એક સેનેટોરિયમ (ઉપચાર કેન્દ્ર) પર ડ્રોન હુમલો કર્યો અને ફોરોસની એક સ્કૂલ પર પણ ડ્રોન પડ્યું, જેનાથી ખાલી મેદાનમાં આગ લાગી ગઈ. આ હુમલા પર યુક્રેને હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. નોંધનીય છે કે 2014થી ક્રિમીયા રશિયાના કબજામાં છે અને તે રશિયાનો ભાગ બની ગયો છે. 1991માં પણ ક્રિમીયા ચર્ચામાં હતું, જ્યારે સોવિયેત રશિયાના રાષ્ટ્રપતિ મિખાઇલ ગોર્બાચેવને ફોરોસમાં નજરકેદ કરાયા હતા.

આ રશિયા અને યુક્રેન વચ્ચે વર્ષ 2014થી યુદ્ધ ચાલી રહ્યું છે. 2014માં યુક્રેનમાં ‘રિવોલ્યુશન ઓફ ડિગ્નિટી’ થયું, જેનો લાભ ઉઠાવીને રશિયાએ ક્રિમીયા પર કબજો કરી લીધો. આ કારણે ડોનેત્સ્ક અને લુહાંસ્કમાં રશિયા અને યુક્રેનની સેના વચ્ચે યુદ્ધ શરૂ થયું. આ તણાવ ધીમે ધીમે વધીને 2022માં પૂર્ણ યુદ્ધનું સ્વરૂપ ધારણ કરી લીધું. 24 ફેબ્રુઆરી, 2022ના રોજ રશિયાએ યુક્રેન પર ઉત્તર, પૂર્વ અને દક્ષિણ દિશાથી જોરદાર હુમલા કર્યા.

જ્યારે કીવ પર કબજો કરવાનો તેમનો પ્રયાસ નિષ્ફળ રહ્યો, પણ રશિયાએ પૂર્વ યુક્રેનના મોટા ભાગમાં પોતાની સેના ગોઠવીને નિયંત્રણ મેળવી લીધું. હવે યુદ્ધ ચરમસીમાએ છે અને અમેરિકા સહિત ઘણા દેશોએ યુદ્ધવિરામ કરાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હજુ સુધી કોઈ પ્રયાસ સફળ રહ્યો નથી. રશિયા પોતાની માંગણીઓ પર અડગ છે અને યુક્રેનને શાંતિના બદલામાં સુરક્ષાની ગેરંટી જોઈએ છે. આ યુદ્ધમાં રશિયાને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે.

Continue Reading
Savli22 minutes ago

સાવલીના પરથમપુરા ગામમાં હાહાકાર: ગેસ વિસ્ફોટમાં 2 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી; પોલીસ ઘટનાસ્થળે

Vadodara57 minutes ago

વડોદરા: પાણીગેટમાં બંધ મકાનનું તાળું તોડનાર તસ્કર ઝડપાયો; પોલીસે ₹1.68 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો

Vadodara1 hour ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Savli17 hours ago

ગરીબોના અનાજ પર કોની તરાપ? સાવલીના રાણીયા ગામમાં 8 મહિનાથી રાશન ગાયબ; દુકાનદારની દાદાગીરીથી ગ્રામજનોમાં રોષ

Chhotaudaipur18 hours ago

છોટાઉદેપુરમાં ચૂંટણી પછીનું ‘યુદ્ધ’: ધમોડી ગામમાં રોડ તોડફોડ અને સભ્યોના ખરીદ-વેચાણની આશંકાએ રાજકારણ ગરમાયું

National19 hours ago

બંગાળમાં ચૂંટણી બાદ ‘મહાભારત’: 15 બૂથ પર આવતીકાલે ફેર મતદાન; મધરાતે મમતા બેનર્જીએ જાતે કરી EVMની રખવાળી!

International22 hours ago

કેનેડા : નોવા સ્કોટિયામાં PR મેળવવું બનશે પડકારજનક; EOI પ્રોફાઇલ માટે 1 વર્ષની લિમિટ નક્કી

Vadodara1 day ago

સાવધાન! વડોદરામાં નકલી નોટોનું નેટવર્ક સક્રિય; મધરાત્રે અજાણ્યા શખ્સોએ બેંકમાં ડુપ્લીકેટ નોટો પધરાવી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 hour ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Vadodara3 days ago

SSG ની શરમજનક બેદરકારી: કોલ્ડ રૂમમાં કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ; મૃતદેહની અદલાબદલી થતાં પરિવારનો આક્રોશ

Vadodara5 days ago

વડોદરામાં લોકશાહીની કસોટી: ઉમેદવારનો જ વોટ ‘ગાયબ’! વોર્ડ-11માં બોગસ વોટિંગના આક્ષેપ સાથે રી-ઈલેક્શનની માંગ

Vadodara7 days ago

વડોદરા: પી.સી.બી.નો સપાટો; લાંબા સમયથી ફરાર પ્રોહિબિશનના બે કુખ્યાત બુટલેગરો ઝડપાયા

Gujarat2 weeks ago

સુરતના ઉધના સ્ટેશન પર મોતની દોટ: 3 કિમી લાંબી લાઈન, પાણી માટે લૂંટાલૂંટ અને પોલીસનો લાઠીચાર્જ

Vadodara3 weeks ago

રાજકારણમાં પરિપક્વતા શું?, ભૂતકાળમાં થયેલી ભૂલો સ્વીકારીને સુધારવાના પ્રયત્ન કરવા,કે સ્વીકારવું જ નહીં?

Savli3 weeks ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara3 weeks ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Trending