Connect with us

International

રશિયા : યુક્રેનના સૈન્ય ઠેકાણા અને ગેસ પ્લાન્ટ પર ડ્રોન-મિસાઇલથી પ્રહાર 

Published

on

યુક્રેનિયન સૈન્યના જણાવ્યા પ્રમાણે આ હુમલો જુલાઈમાં કરવામાં આવેલા હુમલા કરતાં પણ વધુ ભયાનક હતો.

  • બંને દેશો એકબીજાના સૈન્ય ઠેકાણા અથવા ઊર્જા માળખાને નિશાન બનાવીને પોતાના દુશ્મનને આર્થિક રીતે નબળા પાડી રહ્યાં છે
  • યુક્રેન ઉપર આખી રાત અનેક પ્લેટફોર્મ પરથી મિસાઇલો અને લાંબા અંતરના ડ્રોન છોડવામાં આવ્યા.
  • યુક્રેનની સરકારી ઊર્જા કંપની નેફ્ટોગેઝે આ હુમલાને દેશના ગેસ પ્લાન્ટ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો ગણાવ્યો.
  • રશિયાએ 810 ડ્રોન ઉપરાંત ચાર બેલિસ્ટિક મિસાઇલ અને નવ ક્રુઝ મિસાઇલ છોડી.

જ્યારે  ત્રણ વર્ષથી ચાલી રહેલું રશિયા-યુક્રેન યુદ્ધ હવે વધુ લંબાય તેવું નજર આવી રહ્યું છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પના અનેક પ્રયાસો છતાં શાંતિ સ્થાપિત નથી થઈ શકી. આવી સ્થિતિમાં બંને દેશો એકબીજાના સૈન્ય ઠેકાણા અથવા ઊર્જા માળખાને નિશાન બનાવીને પોતાના દુશ્મનને આર્થિક રીતે નબળા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હવે તાજેતરમાં રશિયન સેનાએ અનેક યુક્રેનિયન સૈન્ય ઠેકાણા અને ગેસ પ્લાન્ટને નિશાન બનાવ્યા છે. 

જોઈએ તો એક જાણ પ્રમાણે રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, ‘યુક્રેન ઉપર આખી રાત અનેક પ્લેટફોર્મ પરથી મિસાઇલો અને લાંબા અંતરના ડ્રોન છોડવામાં આવ્યા હતા. આ ડ્રોન અને મિસાઇલોએ સફળતાપૂર્વક તેમના લક્ષ્યોને ટારગેટ કર્યા અને મિશન સફળ બનાવ્યું.’

જ્યારે બીજી તરફ યુક્રેન દ્વારા પણ આ હુમલાની પુષ્ટિ કરવામાં આવી છે. યુક્રેનની સરકારી ઊર્જા કંપની નેફ્ટોગેઝે આ હુમલાને દેશના ગેસ પ્લાન્ટ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો ગણાવ્યો છે. કંપનીએ કહ્યું કે રશિયન હુમલાઓથી તેને ખૂબ જ ગંભીર નુકસાન થયું છે.

એમ તો રશિયા દ્વારા યુક્રેન પર સતત આ રીતે હુમલા કરવામાં આવી રહ્યા છે. અહેવાલ પ્રમાણે 7 સપ્ટેમ્બરના રોજ રશિયાએ ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને યુક્રેનની રાજધાની કિવ પર હુમલો કર્યો હતો. આ હુમલાને કારણે કિવમાં કુલ 11 કલાક સુધી સાયરન વાગતા રહ્યા હતા. આ હુમલા દરમિયાન રશિયાએ લગભગ 800થી વધુ ડ્રોન તહેનાત કર્યા હતા, જેમાંથી મોટાભાગનાને એર ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યા હતા, પરંતુ તેમ છતાં પણ તેમાંથી ઘણા રહેણાંક ઇમારતો અને સરકારી ઇમારતો સાથે અથડાયા પછી ફાટ્યા હતા. આના કારણે રાજધાની કિવમાં બે લોકોના મોત થયા હતા, જેમાં એક બાળક પણ સામેલ હતું.

જ્યારે  હુમલા અંગે યુક્રેનિયન વાયુસેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રશિયાએ 810 ડ્રોન ઉપરાંત ચાર બેલિસ્ટિક મિસાઇલ અને નવ ક્રુઝ મિસાઇલ છોડી હતી. યુક્રેનિયન સૈન્યના જણાવ્યા પ્રમાણે આ હુમલો જુલાઈમાં કરવામાં આવેલા હુમલા કરતાં પણ વધુ ભયાનક હતો.

Vadodara8 hours ago

વડોદરા કોંગ્રેસનો કલેક્ટર કચેરીએ હલ્લાબોલ: મતદાર યાદીમાંથી નામ કમી કરવાના ‘ખેલ’ સામે વિરોધ

Vadodara8 hours ago

વડોદરા: કારચાલકની રફ્તાર બની કાળ, તબિયત લથડતા કોઠી પાસે અનેક વાહનોને લીધા અડફેટે

Madhya Gujarat9 hours ago

“રફ્તાર પર બ્રેક: વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર હવે સ્પીડ નહીં, ધીરજ રાખવી પડશે!”

National9 hours ago

વસંત પંચમીએ ભોજશાળામાં નહીં અટકે પૂજા, નમાજ માટે પણ સમય નિર્ધારિત – SCનો મોટો નિર્ણય

Vadodara10 hours ago

વડોદરામાં શિક્ષણ મંત્રી: SMC ના વાલીઓ સાથે સંવાદ અને બાળકો સાથે ભોજન; મંત્રી રિવાબા જાડેજાની પ્રેરણાદાયી મુલાકાત.

Gujarat13 hours ago

સુરેન્દ્રનગર જિલ્લામાં ફોરેસ્ટ વિસ્તાર કે બુટલેગરોનો અડ્ડો? પોલીસની કાર્યવાહી બાદ ઉઠ્યા અનેક સવાલો.

Uncategorized1 day ago

વડોદરાની પાલિકા શાળાઓ બનશે ‘Period Poverty Free’: શ્રવણ સેવા ફાઉન્ડેશનનું પૂરાવા આધારિત અભિયાન

Gujarat1 day ago

ખોડલધામમાં અનાર પટેલની એન્ટ્રી: સેવા કે 2027નું રાજકીય લોન્ચિંગ?

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara1 year ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact4 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International1 year ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech4 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Savli1 year ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Vadodara1 month ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat2 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara2 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara2 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Vadodara2 months ago

વડોદરા નજીક બુલેટ ટ્રેન સાઇટે 9.5 ફૂટનો મગર ફસાયો, ક્રેઈનથી થયું રેસ્ક્યુ ઓપરેશન

National3 months ago

Live : વોટ ચોરી પર રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ — શું આજે ‘Hydrogen Bomb’ ફોડાશે?

Savli3 months ago

દારૂ બંધ કરાવવા ગયા અને દૂધ બંધ થઇ ગયું !, ગામની ભલાઈ કરવા જતા સરપંચ જૂથનો થયો સામાજીક બહિષ્કાર !

Gujarat3 months ago

કાગળ પરની દારૂબંધી! અમદાવાદના પોશ વિસ્તારમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો

Trending