Connect with us

Gujarat

નવરાત્રિના નવ દિવસ ખેલૈયાઓની મજા બગડશે, આગામી સાત દિવસ વરસાદની આગાહી- હવામાન વિભાગ

Published

on

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે. રાજ્યમાં 22થી 28 સપ્ટેમ્બર સુધી મધ્યમ વરસાદની સંભાવનાગ્યો ત્યાબ કરવામાં આવી છે.

  • નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે.
  • વડોદરા સહિત અન્ય જિલ્લામાં વરસાદી ઝાપટાની આગાહી કરાઈ છે.
  • બે દિવસ બાદ ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થશે

જ્યારે આજથી નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે. માં દુર્ગાની આરાધના સાથે ગરબાની રમઝટ જામશે. ત્યારે નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે. હવામાન વિભાગે રાજ્યમાં સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે. રાજ્યમાં 22થી 28 સપ્ટેમ્બર સુધી મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરત, નવસારી અને દમણમાં ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં 30થી 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. આજે અમદાવાદમાં મધ્યમ વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો નવસારી, સુરત, ભરૂચ, તાપી, નર્મદા, દાદરાનગર હવેલી, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, અમરેલી, રાજકોટમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે, વડોદરા સહિત અન્ય જિલ્લામાં વરસાદી ઝાપટાની આગાહી કરાઈ છે

જ્યારે બે દિવસ બાદ ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થશે.

  • રાજ્યમાં આજની તારીખ સુધીમાં 110.27 ટકા વરસાદ નોંધાયો છે.
  • રાજ્યમા કચ્છમાં 135.95, ઉત્તર ગુજરાતમાં 119.27
  • મધ્ય પૂર્વ ગુજરાતમાં 112.97, સૌરાષ્ટ્રમાં 95.18 
  • દક્ષિણ ગુજરાતમાં 114.77 ટકા વરસાદ ખાબક્યો છે.

Vadodara6 hours ago

વડોદરા કોંગ્રેસનો કલેક્ટર કચેરીએ હલ્લાબોલ: મતદાર યાદીમાંથી નામ કમી કરવાના ‘ખેલ’ સામે વિરોધ

Vadodara7 hours ago

વડોદરા: કારચાલકની રફ્તાર બની કાળ, તબિયત લથડતા કોઠી પાસે અનેક વાહનોને લીધા અડફેટે

Madhya Gujarat7 hours ago

“રફ્તાર પર બ્રેક: વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર હવે સ્પીડ નહીં, ધીરજ રાખવી પડશે!”

National8 hours ago

વસંત પંચમીએ ભોજશાળામાં નહીં અટકે પૂજા, નમાજ માટે પણ સમય નિર્ધારિત – SCનો મોટો નિર્ણય

Vadodara9 hours ago

વડોદરામાં શિક્ષણ મંત્રી: SMC ના વાલીઓ સાથે સંવાદ અને બાળકો સાથે ભોજન; મંત્રી રિવાબા જાડેજાની પ્રેરણાદાયી મુલાકાત.

Gujarat11 hours ago

સુરેન્દ્રનગર જિલ્લામાં ફોરેસ્ટ વિસ્તાર કે બુટલેગરોનો અડ્ડો? પોલીસની કાર્યવાહી બાદ ઉઠ્યા અનેક સવાલો.

Uncategorized23 hours ago

વડોદરાની પાલિકા શાળાઓ બનશે ‘Period Poverty Free’: શ્રવણ સેવા ફાઉન્ડેશનનું પૂરાવા આધારિત અભિયાન

Gujarat23 hours ago

ખોડલધામમાં અનાર પટેલની એન્ટ્રી: સેવા કે 2027નું રાજકીય લોન્ચિંગ?

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara1 year ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact4 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International1 year ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech4 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Savli1 year ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Vadodara1 month ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat2 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara2 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara2 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Vadodara2 months ago

વડોદરા નજીક બુલેટ ટ્રેન સાઇટે 9.5 ફૂટનો મગર ફસાયો, ક્રેઈનથી થયું રેસ્ક્યુ ઓપરેશન

National3 months ago

Live : વોટ ચોરી પર રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ — શું આજે ‘Hydrogen Bomb’ ફોડાશે?

Savli3 months ago

દારૂ બંધ કરાવવા ગયા અને દૂધ બંધ થઇ ગયું !, ગામની ભલાઈ કરવા જતા સરપંચ જૂથનો થયો સામાજીક બહિષ્કાર !

Gujarat3 months ago

કાગળ પરની દારૂબંધી! અમદાવાદના પોશ વિસ્તારમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો

Trending