Connect with us

Gujarat

વગર દિવાળીએ સ્નેહમિલન, રવિવારની કેબીનેટ બેઠક: રાજ્યના રાજકારણમાં નવાજુનીના એંધાણ!

Published

on

રાજ્યના મુખ્યમંત્રીએ અચાનક જ રવિવારના દિવસે પોતાના મંત્રી મંડળની બેઠક બોલાવતા આશ્ચર્ય સર્જાયું છે. રાજકીય મોરચે ચાલતી ચર્ચાઓએ આ મંત્રી મંડળની બેઠકની જાહેરાતથી અનેક વાતોને હવા આપી દીધી છે. જેમાં ગુજરાતના રાજકારણમાં કઈક નવાજુની થવાના એંધાણ પણ આવી રહ્યા છે.

આમ તો દર બુધવારે કેબીનેટની બેઠક મળે છે. જોકે આ વખતે નિયત સમય કરતા ચાર દિવસ પહેલા જ કેબીનેટની બેઠકની જાહેરાત કરી દેવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી મંત્રી મંડળના વિસ્તરણની પણ રાહ જોવાઈ રહી છે. ત્યારે રવિવારે જ કેબીનેટની બેઠકે અનેક સવાલો ઉભા કર્યા છે. વિસ્તરણને લઈને અગાઉ ઘણી વાર વાતો ઉડવા પામી છે. જોકે ત્યારે કોઈ નક્કર અંદેશા આવ્યા ન હોવાથી વાતને વજન મળતું ન હતું. જયારે આ વખતે જવલ્લે જ થાય તેવી તૈયારીઓ ભાજપમાં જોવા મળી રહી છે.

રવિવારે કેબીનેટ બેઠક અને મંગળવારે  દિવાળી પહેલાનું સ્નેહમિલન સંમેલન!

સરકારમાં ચાલી રહેલા ગણગણાટ વચ્ચે વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં કેબીનેટની બેઠકના તુરંત બે દિવસ બાદ કોબા કમલમ કાર્યાલય ખાતે ધારાસભ્યોના સ્નેહમિલન સંમેલનની પણ જાહેરાત થઇ ગઈ છે. નૂતનવર્ષે થતા સ્નેહમિલન સંમેલન દિવાળી પહેલા કેમ? તેવા અનેક પ્રશ્નો થાય! જોકે કોઈ નવા મહેમાન કે હોદ્દેદારના વધામણા હોય તો સામાન્ય રીતે આવા સ્નેહમિલન સંમેલન થતા હોય છે. જેથી  સરકારની આગામી કેબીનેટની બેઠકના એજન્ડાના કેટલાક અંશ આ સ્નેહમિલન સંમેલનના આમંત્રણમાં જોવા મળી રહ્યા છે.

કોઈ નવા ઉત્સવ ઉજાણીની જાહેરાત?
મહત્વનું છે કે, મંત્રી મંડળનું વિસ્તરણ થશે કે કેમ? તે મામલે હાલ સુધી કોઈ સત્તાવાર નિવેદન સરકાર તરફથી આપવામાં આવ્યું નથી.જોકે 7 ઓક્ટોબર સોમવારે નરેન્દ્ર મોદી વહીવટીય ક્ષેત્રમાં આવ્યાને 23 વર્ષ પુરા થઇ રહ્યા છે. જેથી 23 વર્ષ પુરા થતા હોય વિશેષ ઉજવણીના આયોજનો પણ ગોઠવાય તેવી ચર્ચા ચાલી રહી છે!

Continue Reading
Savli4 hours ago

સાવલી: હોળી પર્વે સધાપુરા ગામમાં માતમ, કેસૂડાના ફૂલ પાડવા ગયેલા યુવકનું વીજ કરંટથી મોત

Vadodara1 day ago

ગંદકી કરનારા સાવધાન! સયાજી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ‘વન પેશન્ટ, વન રિલેટિવ’નો કડક અમલ

Vadodara1 day ago

પાડોશી જ નીકળ્યો વાહનચોર! અકોટામાં પોતાના જ એપાર્ટમેન્ટમાંથી મોપેડ ચોરનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો

Padra1 day ago

માનવતાના રંગે રંગાયું વડોદરા: ‘અપંગ ના ઓજસ’ સંકુલમાં દિવ્યાંગ બાળકો સાથે હોળી-ધુળેટીની ભવ્ય ઉજવણી

Vadodara1 day ago

નેતાજીનું ‘મૌન વ્રત’ અને તળાવની ‘દુર્ગંધ’:કરોડોના બજેટ ક્યાં ગયા? ગોત્રી તળાવમાં લીલી ચાદર પથરાઈ, તંત્ર ઘોર નિદ્રામાં!

Vadodara1 day ago

જાંબુઆની નદી બની ‘ડેન્જર ઝોન’: મેડિકલ વેસ્ટના ગંજ ખડકાતા ગ્રામજનોમાં ભારે રોષ અને ફફડાટ

Vadodara1 day ago

વડોદરા ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા: સુરત અને રાજસ્થાનના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો રીઢો ગુનેગાર ઝડપાયો

Vadodara1 day ago

વડોદરા: મકરપુરામાં MGVCL ની લાલિયાવાડી!સાંઈબાબા મંદિર પાસે જર્જરિત વીજ થાંભલો બની શકે છે ‘મોતનો થાંભલો’.

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor2 days ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara2 days ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli1 week ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara3 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara4 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending