Connect with us

Gujarat

ઈટાલિયાએ રત્ન કલાકારો માટે પદયાત્રાની જાહેરાત કરતા જ અધિકારીઓ દોડતા થયા

Published

on

ઈટાલિયાએ રત્ન કલાકારો માટે પદયાત્રાની  જાહેરાત કરતા સુરત જિલ્લા ઉદ્યોગના અધિકારીઓ સફાળા જાગ્યા:રત્નકલાકારોના 50,241 બાળકોને શિક્ષણ માટેની ફી સહાય 15 દિવસમાં ચૂકવવાની જાહેરાત

  • જેમાં રત્ન કલાકારો દ્વારા કુલ 74,268 અરજી કરવામાં આવી.
  • જ્યારે અલગ અલગ કારણોસર 26,600 અરજી રિજેક્ટ કરવામાં આવી.
  • ચકાસણીના અંતે કુલ 47,599 અરજી મંજૂર કરવામાં આવી.
  • જેમાં કુલ 50,241 બાળકોનો સમાવેશ થાય છે.

ધારાસભ્ય બનેલા ગોપાલ ઈટાલિયા પોતાની દરેક ચાલથી સરકારને ચારે ખાનો ચિત્ત કરી રહ્યાં છે. ઈટાલિયાની એક એક હલચલ પર સરકાર નજર રાખી રહી છે. ગોપાલ ઈટાલિયાએ રત્ન કલાકારો માટે પદયાત્રાની જાહેરાત કરતા જ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રએ રત્ન કલાકારોના બાળકોની ફીની તાત્કાલિક ચૂકવણી કરી દીધી છે. સુરતના હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો લાંબા સમયથી મંદીનો સામનો કરી રહ્યાં છે. તેથી રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફી સહાયનો મામલે ગોપાલ ઇટાલિયાની પદયાત્રાની જાહેરાત થતાં જ સરકાર બેકફૂટ પર આવી ગઈ છે. સુરતના 50 હજાર કરતા વધુ રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફી માટેની જાહેરાત કરાઈ છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ગત રોજ જાહેરાત બાદ આપ પાર્ટી દ્વારા ઉજવણી કરાઈ હતી. આપ દ્વારા વરાછા મીની બજાર ખાતે જાહેરમાં ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી

AAP એ જો રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફી અંગેની જાહેરાત નહી થાય તો રત્ન અધિકાર પદયાત્રાની ચીમકી આપી હતી. જે બાદ તાત્કાલિક અસરથી ગત રોજ પત્રકાર પરિષદ કરી જાહેરાત કરવામાં આવી હતી. તેથી સુરત આપ પાર્ટી એ ખુશી વ્યક્ત કરી રત્ન કલાકારોને તેઓના અધિકાર માટે આગળ આવવા અપીલ કરી

આવી સહાયની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા દ્વારા રત્નકલાકારોના હક્ક માટે ‘રત્નકલાકાર અધિકાર યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા રત્ન કલાકારો માટે ભવ્ય અધિકાર યાત્રા નીકળી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી મંદી અને ટેરિફના કારણે હીરા ઉદ્યોગમાં સર્જાયેલી મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે, આ જાહેરાતથી રત્નકલાકારોને તાત્કાલિક રાહત મળી છે. જે રાજકીય દ્રષ્ટિકોણથી પણ મહત્ત્વની ઘટના ગણાય છે.

જ્યારે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સુરતમાં આજે રત્નકલાકાર અધિકાર યાત્રાનું આયોજન કર્યું છે. યાત્રા શ્રી ઉમિયાધામ મંદિરથી નીકળી સવાણી રોડથી માનગઢ ચોક મીની બજાર જશે. ગોપાલ ઈટાલીયા સહીત આપ પાર્ટીના નેતાઓ હાજર રહ્યા. આ વિશે ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, છેલ્લા 2025 વર્ષમાં કોઈ પાર્ટીએ આટલા મોટા લેવલે રત્નકલાકારોના અધિકારો માટે વાત કરી હોય એવું ક્યારેય બન્યું નથી. આ જ રત્નકલાકારો ભાઈઓએ ભાજપને મત આપી કોર્પોરેશનથી લઈને લોકસભા સુધીની સરકારો બનાવી છે પણ આ સરકારોએ રત્નકલાકારો માટે કશું જ કઈ કર્યું નથી.

Continue Reading
Vadodara4 hours ago

વડોદરામાં ‘AIKYAM 2026’ કાર્યક્રમ : આંતરરાષ્ટ્રીય સ્તરે શહેરની ઓળખ રજૂ કરતા પહેલા સ્થાનિક સ્થળોની જાળવણીમાં કોર્પોરેશન નિષ્ફળ?

Vadodara4 hours ago

ગુજરાત મેડિકલ પ્રવેશ પ્રક્રિયા-2026 માં વિવાદ: ST કેટેગરીમાં 120 થી વધુ શંકાસ્પદ જાતિ પ્રમાણપત્રોનો મુદ્દો ગાજ્યો

Waghodia1 day ago

માર્ક્સ વધારી આપવાની લાલચે ખાનગી યુનિવર્સીટીના કર્મચારીની ઓળખ આપી વિદ્યાર્થીનીનું જાતીય શોષણ કરનાર નરાધમ વિરુદ્ધ ગુન્હો નોંધાયો

National1 day ago

ભારત સરકારે ફગાવ્યા મસ્કના આરોપો, હવે ઇલોન મસ્કના ‘શું અંબાણી ભારતના અસલી બોસ છે?’ વાયરલ સવાલથી નવો વિવાદ

Vadodara3 days ago

ઠગાઈનો અજીબોગરીબ કિસ્સો: કાગળમાં દાગીના મુકાવવાના બહાને અંદર પાનનો માવો મૂકી રફુચક્કર થઈ ગયા શખ્સો

Vadodara3 days ago

પીએમ ઈ-બસ સેવા યોજના: 130 ઇલેક્ટ્રિક બસોના ટિકિટ અને રેવન્યુ કલેક્શન માટે દિગ્વિજય એન્ટરપ્રાઇઝનો સૌથી ઓછો ભાવ

Gujarat4 days ago

આપઘા*ત પૂર્વે સોશિયલ મીડિયા પર લાઈવ: વડની ડાળે ફાં-સો ખાઈને પ્રેમીયુગલે ટૂંકાવ્યું જી*વન

International4 days ago

ન્યૂયોર્કમાં ઓરીના પ્રકોપને કારણે રાજ્યવ્યાપી કટોકટી જાહેર: યુ.એસ.માં ઇમરજન્સી જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech12 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat1 week ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat2 weeks ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara4 weeks ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending