Connect with us

Gujarat

ચૂંટણી પંચ સક્રિય મોડમાં: 12 રાજ્યોમાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા આવતીકાલથી શરૂ થશે

Published

on

આ અભિયાન હેઠળ મતદાર યાદીઓ અપડેટ થશે, ભૂલો સુધરશે અને નવા મતદારો ઉમેરાશે. રાજકીય પક્ષો દ્વારા ઉઠાવાયેલા યાદીની ગુણવત્તાના પ્રશ્ન બાદ આ સુધારાને મહત્ત્વ અપાયું છે. આજે રાત્રે આ રાજ્યોની યાદીઓ સ્થિર કરવામાં આવશે.

  • ચૂંટણી પંચે કરી SIR ના બીજા તબક્કાની  મોટી જાહેરાત
  • દેશના 12 રાજ્યોમાં SIR 28 ઓકટોબર મંગળવારથી થશે શરૂ
  • ભારતમાં આઠ વાર SIR ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આજે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે આજે એક પત્રકાર પરિષદમાં રાષ્ટ્રવ્યાપી SIR (વિશેષ સઘન સુધારા) અભિયાનના બીજા તબક્કાની જાહેરાત કરી છે. આ મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા હેઠળ દેશના 12  રાજ્યોમાં મતદાર યાદીઓને અપડેટ કરવાનું, નવા મતદારોને ઉમેરવાનું અને તેમાં રહેલી ભૂલોને સુધારવાનું કામ હાથ ધરવામાં આવશે.દેશના 12 રાજ્યોમાં SIR 28 ઓકટોબર મંગળવારથી થશે શરૂ

આ 12  રાજ્યોમાં શરૂ થશે મતદાર યાદી સુધારણા
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે વિશેષ સઘન સુધારા (SIR) અભિયાનના બીજા તબક્કાની જાહેરાત કરી, જેમાં કુલ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો નો સમાવેશ થાય છે. 1. અંદમાન અને નિકોબાર, 2. છત્તીસગઢ, 3. ગોવા, 4. ગુજરાત, 5. કેરળ, 6. લક્ષદ્વીપ, 7. મધ્ય પ્રદેશ, 8. પુડુચેરી, 9. રાજસ્થાન, 10. તમિલનાડુ, 11. ઉત્તર પ્રદેશ, અને 12. પશ્ચિમ બંગાળ. આ તમામ પ્રદેશોમાં હવે મતદાર યાદીઓને અપડેટ કરવા, નવા મતદારો ઉમેરવા અને ભૂલો સુધારવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

જ્યારે દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, “આજે અમે ખાસ સઘન સુધારા (SIR)ના બીજા તબક્કાના પ્રારંભની જાહેરાત કરવા માટે અહીં છીએ. હું ખાસ કરીને બિહારના  મતદારોને મારી શુભેચ્છાઓ પાઠવું છું અને આ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા બદલ તેમને સલામ કરું છું.”જ્ઞાનેશ કુમારે વધુમાં માહિતી આપી હતી કે પંચે અત્યાર સુધીમાં દેશના તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓ સાથે મુલાકાત કરીને આ પ્રક્રિયાની વિગતવાર ચર્ચા કરી છે.

જ્યારે ૧૯૫૧ થી ૨૦૦૪ દરમિયાન દેશમાં આઠ વખત સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સ્વીકાર્યું હતું કે રાજકીય પક્ષોએ અનેક વખત મતદાર યાદીઓની ગુણવત્તાનો મુદ્દો ઉઠાવ્યો છે, જેના પગલે આ સુધારા અભિયાનને મહત્ત્વ અપાયું છે.CEC જ્ઞાનેશ કુમારે જાહેરાત કરી કે, જે 12 રાજ્યોમાં SIRનો આ તબક્કો હાથ ધરવામાં આવશે, ત્યાં આજે રાત્રે મતદાર યાદીઓ સ્થિર (Freeze) કરવામાં આવશે. આ પ્રક્રિયા બાદ સુધારાનું કાર્ય સત્તાવાર રીતે શરૂ થશે.

Continue Reading
Vadodara18 hours ago

સંતોષનગર વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી પકડાઈ: બકુલાબેન ચતુવેદી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો

National19 hours ago

દિલ્હીમાં રાજકારણ ગરમાયું: રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ખડગે PM આવાસ નજીક ધરણા પર બેઠા

Vadodara20 hours ago

ડેન્ગ્યુની ગેરમાન્યતાઓ અને વાસ્તવિકતા: પપૈયાના પાન કે કિવી શું ખરેખર પ્લેટલેટ વધારી શકે છે?

Vadodara1 day ago

માણેજામાં જુગારની પ્રવૃત્તિ પર પોલીસની રેડ: રોકડા અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત

National2 days ago

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે સીજેપી (CJP) નું આંદોલન તેજ, દેશભરમાંથી હજારો વિદ્યાર્થીઓ દિલ્હી પહોંચ્યા

Gujarat2 days ago

કલાકોમાં જ ન્યાય: 4 વર્ષની બાળકીના અપહરણ અને હત્યાના આરોપીનું પોલીસ સાથેની અથડામણમાં મોત

Savli3 days ago

ડેસરમાં સોની વેપારીનું કારસ્તાન: સોનાનો સેટ બનાવવાનું કહી 1.33 લાખ પડાવ્યા બાદ ફરાર

Vadodara3 days ago

ગોરવામાં ‘ટાઈગર ગેંગ’નો આતંક: જૂની અદાવત રાખી યુવક પર લાકડા અને ધારદાર હથિયારથી જીવલેણ હુમલો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara5 days ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara6 days ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor1 week ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara1 week ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara1 week ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Padra2 weeks ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Vadodara2 weeks ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Vadodara2 weeks ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Trending