Connect with us

Gujarat

ખેડા જિલ્લા પર મોટું સંકટ ફરીથી પાણી છોડાશે, ઈમરજન્સી બેઠક બોલાવાઈ, કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો

Published

on

ખેડા જિલ્લાના કલેક્ટર અમિત પ્રકાશ યાદવે કહેવા અનુસાર ગુજરાતના 6 જિલ્લાઓને આજે અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં આજે ખેડા જિલ્લા પર મોટું સંકટ છે. ખેડા જિલ્લાની સ્થિતિ વણસી શકે છે.

  • એક બાજુ વણાકબોરી ડેમમાંથી પાણી છોડાયું છે અને બીજી બાજું ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું છે. 
  • વણાકબોરી ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા.
  • આજે સાંજે ચાર વાગે વધારી 4 લાખ 28 હજાર 356 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવશે.

ખેડા જિલ્લાના કલેક્ટર અમિત પ્રકાશ યાદવે કહ્યું કે, આજે સાંજે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ખેડા જિલ્લાના વણાકબોરી ડેમમાં પાણી છોડવામાં આવશે. પાનમ અને કડાણા ડેમમાંથી વણાકબોરી વિયરમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ અત્યારે વણાકબોરી ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જે આજે સાંજે ચાર વાગે વધારી 4 લાખ 28 હજાર 356 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવશે. વણાકબોરી ડેમની સપાટી 238 ફૂટને પાર કરતા પાણીની આવક વધતા વાઈટ સિગનલ આપવામાં આવશે.

ગળતેશ્વર અને ઠાસરા તાલુકાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. ગળતેશ્વર અને ઠાસરા તાલુકાના નાગરિકોને નદી કિનારેથી દુર અને સુરક્ષિત  સ્થાન ઉપર ખસી જવા ખેડા કલેકટરે અપીલ કરી છે. સાથે જ કોઈપણ વ્યક્તિ નદી કિનારે આવેલા ખેતરો અને નીચલવાળા વિસ્તારોમાં ન જવા સૂચના અપાઈ છે. 

ખેડા જિલ્લામાં સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયો છે. નદી કિનારા વિસ્તાર માં આવેલ ગામોના સરપંચ તલાટીને સ્થળ ન છોડવા ખેડા જિલ્લા કલેક્ટરે સૂચના આપી છે. જિલ્લામાં આવેલ તમામ તાલુકા અધિકારીઓને હેડ ક્વાટર ન છોડવાની સૂચના અપાઈ છે.

આજે ફરી સાબરમતી નદીમાં પાણી છોડાયું છે. મોડી રાત્રે પાણી છોડવામાં આવ્યું છે. ધરોઈ ડેમમાંથી રાત્રે 10 વાગ્યે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. સાબરમતીમાં પાણી છોડાતાં વાસણા બેરેજની જળ સપાટી વધી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક વધવાની શક્યતાએ નદીમાં 25 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ધરોઈ ડેમના તંત્રએ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લા તંત્રને એલર્ટ કરાયું છે. સાબરમતી નદી કાંઠાના ગામડાના લોકોને સાવચેતી રાખવા વિનંતી કરાઈ. ધરોઈ ડેમની ભયજનક 622 ફૂટની સપાટી સામે હાલમાં જળ સપાટી 618 ફૂટે પહોંચી છે. 

Vadodara15 hours ago

મધ્યપ્રદેશથી વડોદરા દારૂ ઘુસાડવાનું નેટવર્ક: 5.73 લાખના મુદ્દામાલ સાથે દારૂની હેરાફેરી કરનાર શખ્સ ઝડપાયો

Vadodara15 hours ago

ખંડેરાવ માર્કેટ અને રેલવે સ્ટેશન વિસ્તારમાં હોબાળો: દબાણ શાખાની કાર્યવાહી સામે વેપારીઓનો વિરોધ

Gujarat16 hours ago

કેન્સરના દર્દીઓના જીવ સાથે ખેલ! પ્લાઝમા ચોરી કરી સલાઈન વોટર ભેળવતું મોટું રેકેટ પકડાયું

Savli17 hours ago

સાવલીમાં અરેરાટી: ત્રણ દિવસથી ગુમ યુવકનો મૃતદેહ મહીસાગર નદીના પટમાંથી મળી આવ્યો

Chhotaudaipur18 hours ago

રાજપીપળા કોર્ટનો મોટો ચુકાદો: AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત 9 આરોપીઓ દોષિત જાહેર

Vadodara18 hours ago

‘નશો છોડો, જીવન જીવો’: ડ્રગ્સ વિરોધી અભિયાનમાં વડોદરાવાસીઓ જોડાયા, શહેર પોલીસની જનજાગૃતિ ઝુંબેશ

Vadodara20 hours ago

NH-48 હાઈવે પર લોહિયાળ વહેલી સવાર: દૂધ ભરેલો ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાતા ડ્રાઈવરનું કરુણ મોત

International1 day ago

કતારમાં ભયાનક ગેસ વિસ્ફોટ: રાસ લફ્ફાનમાં બ્લાસ્ટથી 13 લોકોના મોત, અનેક ભારતીયો ઘાયલ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara20 hours ago

NH-48 હાઈવે પર લોહિયાળ વહેલી સવાર: દૂધ ભરેલો ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાતા ડ્રાઈવરનું કરુણ મોત

Vadodara3 days ago

તલવાર અને તીક્ષ્ણ હથિયારોથી સોસાયટીમાં આતંક: 1.15 લાખની તોડફોડ બાદ બંને જૂથોના સભ્યો જેલના સળિયા પાછળ

Vadodara6 days ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara6 days ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Vadodara2 weeks ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara2 weeks ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara2 weeks ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara2 weeks ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Trending